પોતાની ડેબ્યુ ફિલ્મમાં આવા દેખાતા હતા આ સિતારાઓ, છેલ્લા નંબરને તો ઓળખાવો પણ મુશ્કેલ

પોતાની ડેબ્યુ ફિલ્મમાં આવા દેખાતા હતા આ સિતારાઓ, છેલ્લા નંબરને તો ઓળખાવો પણ મુશ્કેલ

સમયની સાથે દરેક ચીજો બદલાઈ જાય છે અને તે બધામાં આપણા દેખાવમાં પણ ખુબ જ બદલાવ જોવા મળે છે. વાત બોલિવૂડ અભિનેતાઓની કરીએ તો તેમની ડેબ્યૂ ફિલ્મને લઈને અત્યાર સુધીની ફિલ્મોમાં તેમનો દેખાવ પણ અલગ થઈ ગયો છે. આજે આ રિપોર્ટના માધ્યમથી તમારા મનપસંદ સ્ટારનાં બદલાયેલા લુક વિશે જણાવીશું. જેમાંથી અમુક તો એવા છે જેમને પહેલી નજરમાં જોઈ તમે આશ્ચર્ય થઇ જશો.

શાહરુખ ખાન (દિવાના-૧૯૯૨)

બોલિવૂડના બાદશાહની ફિલ્મ દિવાના માં તેમના દેખાવની તુલના આજની ફિલ્મોથી કરવામાં આવે તો ખુબ જ બદલાવ જોવા મળે છે. પરંતુ ચાહકો તેમના બંને લુકને ખુબ જ પસંદ કરે છે. એજ કારણ છે તેમની જબરજસ્ત ફેન ફોલોઈંગનું.

સલમાન ખાન – (બીવી હો તો એસી-૧૯૮૯)

સલમાન ખાને વર્ષ ૧૯૮૯માં બીવી હો તો એસી થી ડેબ્યૂ કર્યું હતું. તે સમય ફિલ્મમાં તેમના ફોટાને જોયા બાદ અભિનેતાને ઓળખવો ખુબજ મુશ્કેલ છે. હવે તેમના શરીરમાં ઘણો બદલાવ આવી ગયો છે અને તે પણ પહેલાં કરતાં ખુબ જ અલગ લાગે છે.

આમિર ખાન – (કયામત સે કયામત તક – ૧૯૮૮)

બૉલીવુડ અભિનેતા આમિર ખાન પણ સમયની સાથે ખુબ જ બદલાઇ ગયા છે. આમિર ખાને કયામત સે કયામત તક ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમની આવતી ફિલ્મ લાલ સિંહ ચડ્ડા માં તેમના લુકને જુઓ તો પહેલા કરતા તેમને ઓળખવા ખુબ જ મુશ્કેલ છે.

અક્ષય કુમાર – (સોગંદ – ૧૯૯૧)

અક્ષય કુમાર હંમેશા પોતાની ફિટનેસનું ધ્યાન રાખે છે. એજ કારણથી તેમની ઉંમર માં પણ તે ખુબ જ ફીટ જોવા મળે છે. ફિલ્મ સોગંદ થી તેમના ફોટા ની તુલના આજની ફિલ્મોમાં તેમના લુક્સ સાથે કરવામાં આવે તો તે ખુબ જ બદલાઇ ગયા છે.

સૈફ અલી ખાન – (પરંપરા – ૧૯૯૩)

સૈફ અલી ખાન ફિલ્મ પરંપરાથી પોતાને બોલીવુડ માં ડેબ્યુ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી સૈફ અલી ખાનનાં દેખાવમાં ખુબ જ બદલાવ આવી ગયો છે અને તેમના જીવનમાં પણ ઘણું બદલાઈ ગયું છે. હાલમા સૈફ અલી ખાન ચોથી વખત પિતા બન્યા છે.

અજય દેવગન – (ફુલ ઔર કાંટે – ૧૯૯૧)

અજય દેવગને ફિલ્મ ફુલ ઓર કાંટે થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં અજય દેવગનનો લુક અને આજની ફિલ્મોમાં તેમના લુકમાં જમીન આસમાનનું અંતર આવી ગયું છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *