વિરાટ કોહલી ની બહેન સાથે આ પ્રકારનું વર્તન કરે છે અનુષ્કા શર્મા, આટલા વર્ષો બાદ થઇ આ વાતની જાણ

વિરાટ કોહલી ની બહેન સાથે આ પ્રકારનું વર્તન કરે છે અનુષ્કા શર્મા, આટલા વર્ષો બાદ થઇ આ વાતની જાણ

ભારતમાં ક્રિકેટ નો ક્રેઝ અલગ છે. ક્રિકેટ અહીં ના જીવન નો એક મહત્વપૂર્ણ ભાગ છે. ક્રિકેટ નો ક્રેઝ બાળકથી લઈને વડીલો અને ભારત નાં વૃદ્ધ લોકો સુધી જોઈ શકાય છે. લોકોના ઘરમાં ક્રિકેટરો ના ફોટા દીવાલો પર લટકાવીને પૂજા કરવામાં આવે છે. બોલિવૂડ સ્ટાર્સ કરતાં ક્રિકેટરોની કિંમત અને આવક વધુ હોય છે, તેમની લોકપ્રિયતા અન્ય કોઈપણ ક્ષેત્રના ખેલાડીઓ કરતા વધારે છે. આ કારણોસર ભારતમાં ક્રિકેટ અને બોલીવુડ વચ્ચેનો સંબંધ ખૂબ જ જૂનો છે.

ક્રિકેટર્સ અને બોલિવૂડ અભિનેત્રીઓ નું નામ પહેલાથી જોડાતું રહ્યું છે. સાથે જ તેમના સંબંધો પણ રહ્યા છે. તેમાંથી આજના સમયમાં સૌથી મશહુર નામ છે. બોલિવૂડની સુંદર અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારત નાં કેપ્ટન વિરાટ કોહલી. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આજે દેશના સૌથી મશહુર કપલ માંથી એક છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પોતાના અંગત જીવનને ખૂબ જ પ્રાઇવેટ રાખે છે.

ઘણી વખત તેમના અને તેમના પરિવારના ફોટા સામે આવી જતા હોય છે. તેવામાં અત્યાર નાં દિવસોમાં વિરાટની બહેન ભાવના ચર્ચામાં છે. ભાવના કોહલી સાથે વિરાટ ની પત્ની અનુષ્કા શર્માની ખૂબ જ સારૂ બોન્ડિંગ છે. ઘણા ફોટામાં તેમની સાથે જોઈ શકાય છે. સાથે જ તે બંને ખૂબ જ મજાક કરતા પણ જોવા મળ્યા છે.

વિરાટ કોહલી ની બહેન ભાવના કોહલી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. તે હંમેશાં ફોટા શેયર કરતી રહે છે. ભાવના કોહલીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ભાઈ વિરાટ અને ભાભી અનુષ્કા  નાં ફોટા થી ભરાયેલું છે. તે કોઈ ને કોઈ ફોટા શેયર કરતી રહે છે. ઘણા ફોટામાં તે ભાઈ વિરાટ અને પતિ સંજય ધીગરાં સાથે જોવા મળી છે.

ફેમિલી ડિનર નાં ફોટા પણ ભાવના કોહલીએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યા છે. તેમના આ ફોટા ખૂબ જ જૂના છે. ભાવના ઇન્સ્ટાગ્રામ પર તેમના અને ભારત નાં કેપ્ટન વિરાટ કોહલી નાં ઘણા ફોટા છે. જે તમે પહેલા ક્યારેય પણ નહીં જોયા હોય તેમાં વિરાટ કોહલી નાં બાળપણ ના ફોટા પણ છે. અને તે કેક કાપતા જોવા મળી રહ્યા છે.

જ્યારે વિરાટ અને અનુષ્કા પેરેન્ટ્સ બન્યા હતા. ત્યારે તેમની બહેન ભાવના કોહલી એ આ ફોટા શેર કર્યા હતા જેમાં તેમણે લખ્યું હતું કે, હું ફોઈ બનીને ખૂબ જ ખુશી મહેસુસ કરી રહી છું. તેની સાથે જ તેમની બહેને તેમના લગ્ન નાં ફોટા પણ શેયર કર્યા છે. જેમાં રિસેપ્શનમાં પીએમ મોદી પણ ઉપસ્થિત હતા. અમુક અન્ય ફોટામાં તમે અનુષ્કા શર્મા ને ભાવના કોહલી ના બાળકો સાથે મજાક કરતા જોઈ શકો છો.

ભાવના કોહલીએ ૨૦૧૭ ના ફોટા શેયર કર્યા હતા. જેમાં વિરાટ અને અનુષ્કા એકસાથે જોવા મળ્યા હતા તેમણે તેના દ્વારા અનુષ્કાને પોતાના પરિવારમાં સ્વાગત કર્યું હતું. ભાવના એ વિરાટ અને અનુષ્કા ના પોપ્યુલર એડ ના ફોટા પણ શેર કર્યા છે. ત્યાં જ તેમણે તે બંનેના લગ્ન દરમિયાન પણ ઘણા ફોટા શેર કર્યા છે જણાવી દઈએ કે, અનુષ્કા બાળકના જન્મ પછી પાછી કામ પર આવી છે. અને વિરાટ પણ ટેસ્ટ ચેમ્પિયનશિપની તૈયારી કરી રહ્યા છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *