વિનેગર, બ્લીચ અને ખાંડ ની મદદથી ઘરે બેઠા જાણી શકો છો તમારી પ્રેગ્નેન્સી વિશે, જાણો આ અસરદાર ઘરેલુ ઉપાય

વિનેગર, બ્લીચ અને ખાંડ ની મદદથી ઘરે બેઠા જાણી શકો છો તમારી પ્રેગ્નેન્સી વિશે, જાણો આ અસરદાર ઘરેલુ ઉપાય

કોરોનાકાળ માં હોસ્પિટલ ગયા વગર જ ઘરે બેઠા તમે જાણી શકો છો કે, તમે પ્રેગનેટ છો કે નહીં. કેટલાક ઘરેલુ ઉપાયોની મદદથી સરળતાથી પ્રેગનેન્સી નો ખ્યાલ લગાવી શકાય છે. તેથી ગર્ભ ધારણ કરવાની આશંકા હોવા પર નીચે જણાવવામાં આવેલ ઉપાયો કરી અને ઘરે બેસીને જાણી શકાય છે કે, તમે માં બનવાના છો કે નહીં.

વિનેગર

 

વિનેગાર નો ઉપયોગ કરીને પ્રેગ્નેન્સી વિશે ખ્યાલ લગાવી શકાય છે. આ ઉપાય કરવા માટે તમારે વિનેગર માં તમારૂ યુરિન મિક્સ કરવાનું છે. જો વિનેગર મિક્સ કર્યા બાદ યુરીન નો કલર બદલાઈ જાય તો તેનો મતલબ છે કે, તમે ગર્ભધારણ કર્યો છે. અને તમે માં બનવાના છો.

બ્લીચ

 

બ્લીચ ની મદદથી પણ ઘરે બેઠા પ્રેગનેન્સી નો ખ્યાલ મેળવી શકાય છે. એકવાર વાસણમાં બ્લીચ નાંખીને તેની અંદર થોડું યુરીન મિક્સ કરવું. અને તેમાં જો બબલ જોવા મળે તો તેનો અર્થ છે કે, તમે ગર્ભવતી છો. તેમજ કોઇપણ પ્રકારનું રિએક્શન ન હોવાનો મતલબ છે કે, તમે પ્રેગનેટ નથી.

ખાંડ

સવારના ઉઠીને એક વાસણમાં યુરીન લઈ અને તેની અંદર  નાખવી. ખાંડ ઓગળી જાય છે તો તેનો અર્થ છે કે, તમે ગર્ભવતી નથી અને ખાંડ અને યુરિન એકબીજા સાથે ચીપકી જાય છે તો સમજવું કે તમે ગર્ભધારણ કર્યો છે.

બેકિંગ સોડા

બેકિંગ સોડા ની મદદથી ઘરે બેઠા જાણી શકાય છે કે, તમે માતા બનવાના છો કે નહીં જો તમને લાગતું હોય કે તમે ગર્ભધારણ કર્યો છે તો આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી ગર્ભ ધારણ કર્યો છે કે નહીં તેનો ખ્યાલ આવી શકે છે. આ ઉપાય માટે બેકિંગ સોડા ની જરૂર પડે છે. થોડો બેકિંગ સોડા લઈને તેમાં યુરીન નાખી જોવું. જો થોડીવારમાં આ મિશ્રણમાં બબલ આવવા લાગે તો તેનો મતલબ છે કે તમે પ્રેગનેટ છો. તેમ જ બબલ ન થાય તો તેનો મતલબ છે તમે પ્રેગનેટ નથી.

મસ્ટડ પાવડર

મસ્ટડ પાઉડર ને નાહવાના પાણીમાં મિક્સ કરવો. પાણી ગરમ હોવું જોઈએ. ત્યારબાદ તે પાણીથી સ્નાન કરવું. તમને થોડા દિવસોમાં તમને પીરિયડ્સ આવી જાય છે તેનો મતલબ છે તમે ગર્ભ ધારણ કર્યો નથી. તેમ જ તે પાણીથી નહાવાથી બે અઠવાડિયા સુધી પીરિયડ્સ ન આવે તો સમજવું કે તમે માતા બનવાના છો.

આ છે કેટલાક ઘરેલુ ઉપાય જેની મદદથી ઘરે બેસીને જાણી શકો છો કે, તમે માતા બનવાના છો કે નહીં. આ ઉપાય કરતી વખતે બસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે, સવારના યુરિનનો જ પ્રયોગ કરવો. ત્યારે જ યોગ્ય પરિણામ તમને મળી શકે છે. તેમ જ ગર્ભ ધારણ કર્યા બાદ તમારે ડોક્ટરની સલાહ જરૂર લેવી.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *