સૂર્યનું વૃષભ રાશિમાં ગોચર થી બન્યો ત્રીગ્રહી યોગ, આ ૩ રાશિના લોકોને ખુલશે ભાગ્ય નાં દ્વાર

સૂર્યનું વૃષભ રાશિમાં ગોચર થી બન્યો ત્રીગ્રહી યોગ, આ ૩ રાશિના લોકોને ખુલશે ભાગ્ય નાં દ્વાર

૧૪ મે નાં સૂર્ય નું રાશિ પરિવર્તન થયું છે. અને આ ગ્રહ એ વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. સૂર્ય નો વૃષભ રાશિમાં પ્રવેશ કરતા જ ત્રીગ્રહી યોગનું નિર્માણ થયું છે. સૂર્ય નાં ગોચર પહેલા જ આ રાશિમાં શુક્ર અને બુધ ગ્રહ બિરાજમાન હતા. એવામાં ત્રીગ્રહી યોગનું નિર્માણ થયું છે. આ ૩ રાશિના લોકોનું ભાગ્ય પરિવર્તન થશે. તો ચાલો જાણીએ એ ૩ રાશિઓ વિશે.

વૃષભ રાશિ

સૂર્ય નાં ગોચર થી આ રાશિના જાતકોને ખૂબ જ લાભ પ્રાપ્ત થશે. આ રાશિમાં ત્રીગ્રહી યોગનું નિર્માણ થયું છે. વૃષભ રાશિના જાતકો નું ભાગ્ય તેનો ખૂબ જ સાથ આપશે. તમારા વિચારેલા દરેક કાર્ય પૂર્ણ થશે. જે કામ ની તમે શરૂઆત કરશો તેમાં તમને સફળતા મળશે. પરિવારના લોકો સાથે પ્રેમ માં વધારો થશે અને સમાજમાં સન્માન પ્રાપ્ત થશે. નોકરીના સારા અવસરો પ્રાપ્ત થશે. અને ધનલાભ નાં યોગ બની રહ્યા છે. ત્રીગ્રહી યોગ નાં પ્રભાવ નાં પરિણામ સ્વરૂપ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે.

સિંહ રાશિ

ત્રીગ્રહી યોગ નાં નિર્માણ થી સિંહ રાશિના લોકોનું  ભાગ્ય પરિવર્તન થશે અને આ રાશિના જાતકોને નવા અવસર પ્રદાન થશે. નોકરીમાં થશે. રાશિના દસમા ભાવમાં ગોચર કરી રહેલા ત્રણેય ગ્રહો નાં કારણે માન-સન્માનમાં વધારો થશે. રોકાયેલા દરેક કામ પૂર્ણ થશે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિ થવાની સંભાવના છે.

ધન રાશિ

ત્રીગ્રહી યોગ નો ધન રાશિના જાતકો પર સારો પ્રભાવ જોવા મળશે. આ યોગથી ધનલાભ થવાના યોગ અને મકાન જમીન સાથે જોડાયેલ કાર્યો પૂર્ણ થશે. અને પરિવારના લોકોનો સહયોગ મળશે. આ ૩ રાશિના જાતકો પર સૂર્ય નાં ગોચર નો શુભ પ્રભાવ જોવા મળશે. તેમજ અન્ય રાશિના લોકો એ નીચે બતાવેલ આ ઉપાયો કરવાથી સૂર્ય ગ્રહ તેમને અનુકૂળ ફળ પ્રદાન કરશે.

  • સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે રવિવાર નાં દિવસે તેમની પૂજા જરૂર કરવી. સાથે જ અર્ધ્ય પણ આપવું. અર્ધ્ય આપવાથી સૂર્યદેવની કૃપા બની રહે છે. અર્ધ્ય આપવા નાં જળ માં લાલ રંગના ફૂલ અને ચોખા જરૂર નાખવા.
  • સૂર્યદેવ નાં પાઠ કરવા અને તેના મંત્રોના જાપ જરૂર  કરવા. બની શકે તો રવિવાર નાં દિવસે સૂર્ય દેવ નું  વ્રત રાખવું.
  • ગરીબ લોકોને વસ્તુઓનું દાન કરવું.
  • રવિવાર નાં દિવસે પીળા અને લાલ રંગ નાં વસ્ત્રો ધારણ કરવા.
  •  ક્રોધ કરવાથી બચવું અને વડીલોનું સન્માન કરવું.

સૂર્ય દેવ નાં મંત્ર

 

  • ॐ ह्रीं ह्रीं सूर्याय नमः।
  • ॐ ह्रीं ह्रीं सूर्याय सहस्रकिरणराय मनोवांछित फलम् देहि देहि स्वाहा।।
  • ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजो राशे जगत्पते, अनुकंपयेमां भक्त्या, गृहाणार्घय दिवाकर:।
  • ॐ ह्रीं घृणिः सूर्य आदित्यः क्लीं ॐ।
  • ऊं घृ‍णिं सूर्य्य: आदित्य:।

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *