શાહરુખ ખાન ને આ 3 હસીનાઓ નથી કરતી પસંદ, આમાંથી એક ને સાથે ફિલ્મ કરવાનો છે પસ્તાવો

બોલિવૂડની દુનિયા ખૂબ જ મોટી છે. અને આ દુનિયામાં ઘણા એવા દિગ્ગજ કલાકાર પણ છે. બોલીવુડ નાં બાદશાહ શાહરૂખ ખાન ની કોણ નથી જાણતું. તે બોલિવૂડ નાં ખૂબ જ મોટા અભિનેતાઓ માંના એક છે. જેમણે પોતાના અભિનયથી લાખો દિલો પર રાજ કરેછે. તે બોલીવુડ નાં ફેમસ અભિનેતા શાહરુખ ખાન આજે પણ દરેક દિલો પર રાજ કરેછે. તેમણે બોલિવૂડમાં અનેક હિટ ફિલ્મો આપી છે. જે લોકોને ખૂબ જ પસંદ આવી છે. પરંતુ બોલિવૂડમાં અમુક એવી અભિનેત્રીઓ છે જે શાહરુખ ખાન સાથે ફિલ્મોમાં કામ કરવાનું જરા પણ પસંદ નથી કરતી. આજે તમને આ લેખનાં માધ્યમથી એ અભિનેત્રીઓ વિશે જાણકારી આપીશું. જે શાહરુખ ખાન સાથે ફિલ્મ કરવાનું પસંદ કરતી નથી .
સોનમ કપૂર
તમે દરેક લોકો બોલિવૂડ નાં ફેમસ અભિનેતા અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર ને જાણતા હશો. સોનમ કપૂરે ૧૦ વર્ષ ની પોતાની ફિલ્મ કારકિર્દીમાં ક્યારેય શાહરુખ ખાન સાથે કોઈ પણ ફિલ્મોમાં કામ કર્યું નથી. સોનમ કપૂર નું માનવું છે કે, શાહરુખ ખાન ઉંમરમાં મોટા છે. અને તે બંનેની જોડી પડદા ઉપર લોકો ને વધારે પસંદ નહીં આવે તેથી તેમણે શાહરુખ ખાન સાથે કોઈ પણ ફિલ્મોમાં કામ કર્યું નથી.
હેમા માલિની
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, બોલિવૂડ દુનિયાની ડ્રીમ ગર્લ કહેવાતી અભિનેત્રી હેમામાલિની. તેમણે શાહરુખ ખાન ની એક્ટિંગ જરા પણ પસંદ નથી. તેમણે હંમેશાં કહ્યું છે કે, શાહરુખ ખાન નાં ઓવર રિએક્ટ ના લીધે આજે પણ શાહરૂખ ખાનની સાથે કોઈ પણ ફિલ્મમાં કામ કરવું પસંદ કરતી નથી. શાહરૂખ ખાન ને મોટા પડદા પર લાવવા નો પૂરો શ્રેય હેમા માલિનીને જાય છે.
અમીષા પટેલ
તમને જણાવી દઈએ તો “કહોના પ્યાર હે” થી પોતાના ફિલ્મ એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરતી અભિનેત્રી અમિષા પટેલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં ૧૮ વર્ષ થઈ ગયા છે. ૧૮ વર્ષની અંદર અમિષા પટેલ ની જોડી એક વખત પણ શાહરૂખ ખાનની સાથે પડદા પર જોવા મળી નથી. અમિષા પટેલને એવું લાગે છે કે તેમની જોડી શાહરૂખ ખાનની સાથે સારી લાગશે નહીં. તેજ કારણથી અમીષા પટેલ શાહરૂખ ખાનની સાથે કોઈ પણ ફિલ્મમાં કામ કરવાનું પસંદ કરતી નથી.