શા માટે મહિલાઓ સ્મશાનઘાટમાં નથી જઈ શકતી?? જાણો તેની પાછળનું રહસ્ય

શા માટે મહિલાઓ સ્મશાનઘાટમાં નથી જઈ શકતી?? જાણો તેની પાછળનું રહસ્ય

આજે આપણે જાણીશું કે સ્ત્રી ઓને શા માટે સ્મશાન માં જવાની મનાઈ હોય છે.તો શરૂઆત કરીએ.

જ્યારે સ્ત્રી કે પુરુષ નું મૃત્યુ થાય તો હિન્દુ ધર્મ માં તેમને સ્મશાન માં લઇ જાય છે. તે સ્મશાન માં પુરુષો જ જાય છે અને સ્ત્રીઓ માત્ર થોડાક નજીક ના ચોક સુધી જ આવે છે.

તો સવાલ એમ થાય કે આવું કેમ?

જવાબ

આપણાં શાસ્ત્ર મુજબ પુરુષ સ્મશાને થી ઘરે પાછા આવે છે ત્યારે તે પુરુષ ને મુંડન કરવાનુ હોય છે અને આ કામ સ્ત્રી દ્વારા થઈ શકવામાં અઘરું છે. એક કારણ આ છે કે સ્ત્રી આ માટે સ્મશાન મ જાય શકતી નથી.

સ્ત્રીઓનું હૃદય પુરુષ ના હૃદય કરતા નરમ હોઈ છે.

જો સ્મશાને કોઈ પણ રડે તો તે મૃતક ની આત્મા ને શાંતિ નથી મળતી. એક કારણ આ છે સ્ત્રીઓને સ્મશાન માં ન જવાનું.

સ્ત્રી નું હૃદય કોમળ હોઈ છે તે કોઈ પણ માણસ ની ચિતા ને સળગતા જોય જઈ છે તો તે ડરી જાય છે તેનાથી તેને મોટી બીમારી પણ ઠ્ય શકે છે.એક કારણ આ છે સ્ત્રી નું સ્મશાન માં ન જવાનું કારણ.

આપણાં હિન્દુ માન્યતા છે કે સ્મશાન માંથી પાછા અવિયે ત્યારે ઘર ની એક પણ વસ્તુ ને અડવાની છૂટ નથી તેમજ આપણે ઘર ની એક પણ વસ્તુ ને અડી નથી સકતા. માત્ર પુરુષ જ જાય તો તે ઘરે આવે ત્યારે તમામ સ્ત્રી તેમને વસ્તુ અંબાવે છે તેથી તેને ઘર ની વસ્તુ અડવી ના પડે. જો સ્ત્રી આવશે તો બધા ને સ્મશાન મ આવી ને સીધું ઘર મ જવું પડ ને માન્યતા નું વિરૂધ્ થાય આ જ એક કારણ છે.

સ્મશાન માં આત્મા રહેલી છે જે સ્ત્રીઓને નિશાંન બનાવે છે.

આ જ કારણ હતા મહિલા ( સ્ત્રી ) ને સ્મશાન માં જવાની મંજૂરી નથી તેના.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *