રિતેશ દેશમુખે પ્રીતિ ઝીંટા ને કરી કિસ ઘરે જઈને જેનેલિયા ડિસૂજા એ તેની કરી આ હાલત

રિતેશ દેશમુખે પ્રીતિ ઝીંટા ને કરી કિસ ઘરે જઈને જેનેલિયા ડિસૂજા એ તેની કરી આ હાલત

જેનેલિયા ડિસોઝા અને રિતેશ દેશમુખ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. બંને ઘણી વખત પોતાના રોમેન્ટિક વિડિયો ની સાથે મસ્તી વાળા વિડીયો પણ શેયર કરતા રહે છે. જેનેલિયા અને રિતેશ દેશમુખ આ વખતે પોતાના મજેદાર વિડિયોનાં લીધે ચર્ચામાં છે. રિતેશ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા ને કિસ કરે છે. અને જેનેલિયા પોતાનું રિએક્શન આપે છે.બંનેનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં બે વિડિયો ને એક સાથે જોડવામાં આવ્યા છે. એક ઇવેન્ટમાં રિતેશ દેશમુખ અને પ્રીતિ ઝિન્ટા ની મુલાકાત થઇ હતી.રિતેશ વાત કરતી વખતે પ્રીતિ ઝિન્ટા ને કિસ કરે છે. જેનેલિયા દૂરથી જોતી હોય છે. અને ઘરે આવીને તેની શું હાલત કરે છે. જેનેલિયા અને રિતેશ નાં આ વીડિયો પર ચાહકો એ ભરપૂર કોમેન્ટ આપી છે.

જેનેલિયાએ શેયર કર્યો વીડિયો

જેનેલિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મજેદાર વિડીયો શેયર કર્યો છે. તેમણે બે વીડિયો ને એક સાથે જોડી ને એક વિડીયો બનાવ્યો છે.

રિતેશ દેશમુખ પ્રીતિ ઝિન્ટાની ગળે લગાવે છે

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આઈફા પુરસ્કાર દરમિયાન રિતેશ દેશમુખ પોતાની પાસે ઊભી રહેલી પ્રીતિ ઝિન્ટા ને ગળે લગાવે છે. અને તેના હાથ પર કિસ કરે છે. જેનેલિયા ડિસૂજા આ બધું જોતી રહે છે. પરંતુ તેમના ચહેરા પર નકલી સ્માઈલ દેખાય છે.

બીજા વિડીયોમાં રિતેશ ની થઈ આ દશા 

ત્યારબાદ આગળના વીડિયોમાં જેનેલિયા પતિ રિતેશ દેશમુખની કરે છે આ દશા અને તે પત્નીની સામે હાથ જોડે છે. તેની સાથે જ એક સોંગ વાગે છે. તેરા નામ લિયા.. તુજે યાદ કિયા.

જેનેલિયા અને રીતેશ ની મસ્તી

તમને જણાવી દઈએ કે, જેનેલિયા નાં આ વિડિયો ને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે. જેનેલિયા અને રિતેશ નાં ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આવા ઘણા મસ્તી વાળા વિડીયો છે.

રીતેશ અને જેનેલિયા ની જોડી

રીતેશ અને જેનેલિયા અને જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી છે. બંને અનેક વર્ષો સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પછી લગ્ન કર્યા હતા. જેનેલિયાએ લગ્ન પછી પોતાના બાળકો પર ધ્યાન આપ્યું.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *