રાશિફળ ૯ ડિસેમ્બર : આજે વેપારનાં દ્રષ્ટિકોણ થી ૮ રાશિઓને થશે ફાયદો, ધન પ્રાપ્તિનાં યોગ બની રહ્યા છે

રાશિફળ ૯ ડિસેમ્બર : આજે વેપારનાં દ્રષ્ટિકોણ થી ૮ રાશિઓને થશે ફાયદો, ધન પ્રાપ્તિનાં યોગ બની રહ્યા છે

મેષ રાશિ

આજે મિત્રો અને ભાઈઓ તરફથી મદદ મળી શકે છે. સખત મહેનત કરવી પડશે. યાત્રામાં કષ્ટ તથા માનસિક પીડા થઈ શકે છે. અજ્ઞાત ભયને કારણે ઊંઘની સમસ્યા રહી શકે છે. કારોબાર સાથે સંબંધિત વ્યવસાય ગતિવિધિઓ સારી રહેશે. ઘરનાં સમાર કામમાં ખર્ચ થઈ શકે છે. કોઈ પણ બાબતનો તુરંત ઉકેલ મેળવી લેવાથી આવનારી સમસ્યાઓથી બચી શકશો. નોકરીમાં નવીન અવસરોની પ્રાપ્ત કરશો.

Advertisement

વૃષભ રાશિ

મહેનતની સરખામણીમાં સફળતા પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે. ભવિષ્યની વ્યવસાયિક યોજનાઓ માટે તમારે સંપૂર્ણ પ્લાનિંગ કરીને ચાલવું પડશે, તેનાથી તમને આર્થિક લાભ મળી શકે છે. અટવાયેલા કાર્ય પૂરા થશે અને મનની નકારાત્મકતા ઓછી થશે. પરિવારના કોઈ મામલાને લઇને ચિંતિત રહી શકો છો. શેર માર્કેટમાં રોકાણ કરવું લાભદાયક રહેશે. પરિવારમાં કોઇ સમસ્યા આવી શકે છે, જેના કારણે મનમાં ગુસ્સો રહેશે.

મિથુન રાશિ

અંગત સંબંધોમાં તમે પોતાના સાથીના મનને વાંચીને કોઈ જગ્યાએ ફરવા જવાનો વિચાર કરી શકો છો. આજનું કર્મ કાલનું ફળ બનશે, જેથી સમજી-વિચારીને નિર્ણય લેવો. તમારા બધા જ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. ગંભીરતાપૂર્વક સમજી-વિચારીને કાર્ય કરવું. વિવાહ યોગ્ય લોકોને લગ્નનાં યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં પડકારો આવશે. ખાસ કરીને જો તમે કૂટનીતિક રીતે ચીજોનો યોગ્ય ઉપયોગ નહીં કરો તો પરેશાની ઉભી થઇ શકે છે. પ્રોપર્ટી ખરીદવામાં સફળ રહેશો.

કર્ક રાશિ

આજે સામાજિક જવાબદારીઓને યોગ્ય રીતે પૂરી કરવાની જરૂરિયાત છે. વિશિષ્ટ લોકો સાથે સંપર્ક વધશે યાત્રા સુખદ રહેશે અને ઉન્નતિના સમાચાર મળશે. નોકરી કરતા લોકો માટે સારા સમાચાર તથા વેતન વૃદ્ધિ અથવા પ્રમોશન મળવાની સંભાવના રહેલી છે. કાર્યક્ષેત્ર પર કોઈ કામ પૂર્ણ કરવું મુશ્કેલ સાબિત થઇ શકે છે. પ્રોપર્ટી સાથે જોડાયેલા કોઈ મામલા તમારા પક્ષમાં આવી શકે છે. ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે. કોઈ નવા બિઝનેસ પ્રોજેક્ટ પર કાર્ય કરી શકો છો.

સિંહ રાશિ

પૈસાની લેવડદેવડ કરવાથી નુકસાન થઈ શકે છે. સમયનો સદુપયોગ કરો. કોઈ સુંદર જગ્યાએ ફરવા જઈ શકો છો. યાત્રામાં સુવિધા રહેશે. ઈચ્છા હોવા છતાં પણ મનને શાંત કરી શકશો નહીં. કોઈ કાર્યમાં પરેશાની ઉઠાવી પડી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવાની જ સલાહ આપવામાં આવે છે. ખાવા-પીવાની ચીજો પર ધ્યાન આપવું. દબાયેલી સમસ્યાઓ ફરીથી તમને માનસિક તણાવ આવી શકે છે. તમારા સારા મુડને કારણે પરિવારનું વાતાવરણ ખૂબ જ સારું રહેશે.

કન્યા રાશિ

તમારા જીવનસાથી તમને કાર્યમાં સહયોગ આપશે. અટવાયેલા કાર્ય ખૂબ જ જલ્દી પૂર્ણ થઈ શકે છે. સમાજમાં માન પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારા ગ્રહ નક્ષત્ર પ્રબળ રહેશે. એવા મિત્રો સાથે બહાર જવું છે તમારી સ્થિતિ અને જરૂરિયાતને સમજતા હોય. જીવનસાથીને સમય આપવાની કોશિશ કરવી. જીવનસાથી સાથે મળીને કાર્યને પૂરું કરવાની વ્યવસ્થા કરવી. પ્રેમીઓ એકબીજાની પારિવારિક ભાવનાઓને સમજી જશે. પરિવારની સાથે રજાઓ ગાળવા જવાનો પ્લાન બનાવી શકો છો.

તુલા રાશિ

આજે તમે પોતાની ધગશ અને મહેનતથી સફળતાના માર્ગ પ્રશસ્ત કરશો. જીવનસાથી સાથે પ્રેમ વધશે અને અંતરંગ સંબંધ બનશે. પ્રેમ જીવનમાં નિરાશાનો સામનો કરવો પડી શકે છે. નોકરીમાં યાત્રા થવાની સંભાવના રહેલી છે. વિદ્યાર્થીઓએ પોતાના સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન આપવું. પરિવારમાં કોઈ મતભેદને કારણે શાંતિ ભંગ થઈ શકે છે. યાત્રા કરવાથી મનમાં શાંતિ મહેસુસ થશે. જો તમે પોતાને અભિવ્યક્ત કરવા પર ભાર આપશો તો સફળતા જરૂરથી પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ

આજે સમજી-વિચારીને કાર્ય કરવું. તમારી આવકમાં વધારો થશે, પરંતુ વિરોધીઓ તરફથી અમુક સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને તેના ઉપર તમારે ખર્ચ કરવો પડશે. તમારે પોતાના શરીર અને સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવાની આવશ્યકતા છે. પાર્ટનર તરફથી સરપ્રાઈઝ મળવાના યોગ છે. પરિવારમાં કોઈ સમસ્યાને ઉકેલવાની જરૂરિયાત છે. કોઈ સાથે શોપિંગ કરવા માટે જઈ શકો છો. વ્યવસાયમાં પરિવર્તન સંબંધી કોઈપણ નિર્ણય સમજી-વિચારીને લેવો.

ધન રાશિ

આજે ઈશ્વરની આરાધના તથા નામ સ્મરણથી લાભ થશે. આજે કોઈ યાત્રા ઉપર જવાના યોગ બનશે, જે પરિવારમાં નવી ખુશીઓ લાવશે. તમારું દાંપત્ય જીવન આજે ખૂબ જ સારું જળવાઈ રહેશે અને જીવનસાથી સાથે સંબંધોમાં સુધારો થશે. તમારા પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવાની કોશિશ કરવી, નહિતર અમુક ચીજો તમારી પહોંચની બહાર થઈ શકે છે. કાર્યક્ષેત્ર પર કામની વ્યસ્તતાને કારણે મનમાં અશાંતિ રહેશે. સામાજિક પ્રભાવમાં વૃદ્ધિ થશે.

મકર રાશિ

આજે વાતચીત દરમિયાન પોતાની વાણી પર સંયમ રાખવાની જરૂરિયાત છે, તેનાથી તમારી છબીને નુકસાન પહોંચી શકે છે. તમે મન લગાવીને કામ કરશો, જેનાથી તમારા કામ કરવાની રીત પહેલા કરતા વધુ સારી બનશે. આવકમાં અનેક ગણાં વધારાની સંભાવના રહેલી છે. કાર્યક્ષેત્ર પર કોઈ જટિલ સમસ્યાને તમે ચતુરાઈપૂર્વક સંભાળી શકશો. પરિવારની સાથે સમય પસાર કરીને ખૂબ સારું મહેસુસ થશે. મનોરંજન અને સુખસગવડના સાધનો પર જરૂરિયાત કરતાં વધારે ખર્ચ કરવો નહીં.

કુંભ રાશિ

આજનો દિવસ સંઘર્ષ બાદ સફળતાનો દિવસ છે. ધન ખર્ચ થઈ શકે છે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થવાની સંભાવના છે અને આ મિત્ર તમારા ભવિષ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આજનો દિવસ થોડો કમજોર રહેશે. કારણકે ખર્ચમાં વધારો થઈ શકે છે અને તમારા સુખમાં કમી આવશે. પારિવારિક ઈચ્છાઓની પૂર્તિ થશે. ખાલી સમયમાં નકારાત્મક વિચાર તમને વધારે પરેશાન કરી શકે છે, જેથી સકારાત્મક પુસ્તકો વાંચવા.

મીન રાશિ

આજે તમે બુદ્ધિ તથા સાહસનો પ્રયોગ કરીને તણાવને ઓછો કરવાના પ્રયાસમાં જોડાયેલા રહેશો. તમારા બોસ તમારાથી પ્રભાવિત થશે. પ્રેમ જીવન માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે અને આજની સાંજ તમે પોતાના પ્રિય વ્યક્તિ સાથે પસાર કરશો. તમારા બાળકોની સાથે અમુક સમસ્યા થઈ શકે છે. પરિવારનાં કોઈ વૃદ્ધ વ્યક્તિ સાથે તમારા સંબંધોમાં સુધારો આવી શકે છે. પોતાના સંબંધોને મજબૂત બનાવવા માટે તમારે એકબીજાને સમજવાની કોશિશ કરવી. તમે મહેસૂસ કરશો કે તમારા મિત્ર સહયોગી સ્વભાવના છે.

Advertisement

pranshu

Leave a Reply

Your email address will not be published.