રાશિફળ ૮ ડિસેમ્બર : હનુમાનજી આજે આ ૫ રાશિઓને આપી રહ્યા છે ઇચ્છિત વરદાન, દરેક ઈચ્છાઓ થશે પુરી

રાશિફળ ૮ ડિસેમ્બર : હનુમાનજી આજે આ ૫ રાશિઓને આપી રહ્યા છે ઇચ્છિત વરદાન, દરેક ઈચ્છાઓ થશે પુરી

મેષ રાશિ

આજે તમારા કાર્યસ્થળ પર કામકાજને લઈને ખેંચતાણ થઈ શકે છે. આજે તમે પોતાના કામમાં સફળ રહેશો. ભાવનાઓમાં આવીને ખોટો નિર્ણય લઈ શકો છો. કોઈ કાનૂની બાબતમાં ફસાવવાના યોગ બની રહ્યા છે. માતા-પિતાનો સહયોગ જળવાઈ રહેશે. સાંજના સમયે તેમની સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જઇ શકો છો. નવી યોજનાઓ બની શકે છે. કામકાજમાં સુધારો થવાના યોગ બની રહ્યા છે. માનસિક શાંતિ અને સહયોગ મળશે. જીવનમાં ભૌતિક સુખ સંતોષનો અનુભવ થશે.

વૃષભ રાશિ

આજે તમે ઇમાનદારીથી પોતાનું કર્તવ્ય નિભાવશો. વેપારમાં તમને ધનલાભ થઈ શકે છે. આવક વધવાના યોગ બની રહ્યા છે. ભાગીદારીમાં કોઈ નવો પ્રસ્તાવ તમને મળી શકે છે. વાહન તથા મશીનરીના કાર્યોમાં સાવધાની રાખવી. જૂના રોગ ફરી થઇ શકે છે. માનસિક તણાવમાં રાહત મળશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે અચાનક મુલાકાત અમારી કારકિર્દીની દિશા બદલી શકે છે. દ્વિધા પૂર્ણ માનસિકતાને કારણે સામે આવેલ અવસર ગુમાવી શકો છો.

મિથુન રાશિ

આજે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડું ધ્યાન રાખવાની જરૂરિયાત છે. નવી નોકરીની ઓફર મળી શકે છે. વેપારમાં કોઈ મોટો સોદો થઈ શકે છે. ખાણીપીણીને કારણે બીમાર પડી શકો છો, એટલા માટે પોતાની ખાણી-પીણીનો વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. જરૂરીયાત મંદ લોકોને વસ્ત્રનું દાન કરવું, તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારી લોકપ્રિયતામાં વૃદ્ધિ થઇ શકે છે. મોટા અધિકારી તમારા કામની પ્રશંસા કરશે. જીવનસાથી સાથે સંબંધોમાં સુધારો થવાના યોગ બની રહ્યા છે.

કર્ક રાશિ

આજે ધાર્મિક કાર્યો પ્રત્યે રૂચિ વધશે અને ઘરમાં પૂજા પાઠનું આયોજન થઇ શકે છે. વેપારી વર્ગને સારા લાભ પ્રાપ્ત થઇ શકે છે. કોઇ વ્યક્તિ પર વધારે ભરોસો કરવો નહીં. પૈસા ઉધાર આપવાથી બચવું. સંતાન પક્ષની ચિંતા વધારે રહેશે. નવી નોકરીની ઓફર પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. પરિવારજનોની સાથે મતભેદ થઈ શકે છે. સરકારી કામોમાં આવી રહેલી પરેશાનીઓ દૂર થશે. જીવનસાથીનો પુરો સહયોગ મળશે.

સિંહ રાશિ

નોકરી બદલવાનો મુડ બનાવી રહ્યા છો, તો થોડું સંભાળીને રહેવું. આજે તમારા ભૂતકાળનું એક રહસ્ય જાણી લેવાથી તમારા જીવનસાથીને થોડું નુકસાન થઈ શકે છે. જુનું કરજ આજે ચૂકવી શકો છો. કોઈ પાર્ટ ટાઈમ કામ શરૂ કરી શકો છો. ધનલાભના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થી વર્ગના લોકો માટે આજનો દિવસ ઉત્તમ લાભ આપનારો સાબિત થશે. આજે તેમને કોઈ પ્રોજેક્ટમાં સફળતાની પ્રાપ્તિ થઇ શકે છે. કોઇ મિત્ર પાસેથી સમયસર મદદ મળી શકે છે.

કન્યા રાશિ

આજે તમારું મન વિચારોમાં ખોવાયેલું રહેશે. વિરોધીઓ તમને નુકસાન પહોંચાડી શકે છે. નવા કાર્યનો આરંભ કરવો નહીં. કાર્યક્ષેત્રમાં આજે તમે કાર્ય ભાર નીચે દબાયેલા રહેશો. પરાક્રમ તમને સફળતા અપાવી શકે છે. આજે નકામી બાબતો તથા ચિંતાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. તમારા અંગત સંબંધોમાં સુધારો તથા મધુરતા નવી આશાઓ પ્રબળ બનશે. વેપારમાં ફાયદાકારક સોદા થવાના યોગ બની રહ્યા છે. વિચારેલા બધા જ કાર્ય પૂર્ણ થશે.

તુલા રાશિ

આજે તમે પોતાની જવાબદારીઓને લઈને પરેશાન રહી શકો છો. ધન લાભની પ્રાપ્તિ થશે, જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ભાવુકતામાં આવવું નહીં. બાળકોના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન દેવાની જરૂરિયાત છે. વેપારી વર્ગને સારા લાભ પ્રાપ્ત થઇ શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને પરેશાન રહી શકો છો. પૈસાની બાબતમાં નુકસાન થવાના યોગ બની રહ્યા છે. પૈસાની બાબતમાં કોઇ જગ્યાએથી રોચક સલાહ મળી શકે છે. પોતાના મનની વાત કોઈ સાથે શેર કરવી નહીં.

વૃશ્ચિક રાશિ

પરિશ્રમ અને દ્રઢ સંકલ્પથી સમસ્યાઓનું સમાધાન કાઢી શકશો. વૈવાહિક જીવનમાં પરેશાનીઓ આવી શકે છે. જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો. જીવનસાથી સાથે સંબંધો વધારે મધુર બનશે. વ્યાપારી વર્ગના લોકોને થોડું નુકસાન થવાની સંભાવના રહેલી છે, જેથી સાવચેત રહેવું. તમારી કોઈ જૂની બીમારીમાં તમને આરામ મહેસુસ થઇ શકે છે. આજે તમારો આત્મવિશ્વાસ વધશે. અધિકારી તમારા કાર્યથી ખુશ રહેશે. નોકરી કરતા લોકો માટે સારો દિવસ છે.

ધન રાશિ

પોતાની નવી પરિયોજનાઓ માટે પોતાના માતા-પિતાને વિશ્વાસમાં લેવાનો યોગ્ય સમય છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. ઇજા થવાથી પરેશાનીમાં મુકાઇ શકો છો. કોઈપણ પ્રકારનું જોખમ લેવું નહીં. તમારે કોઈ બાબતમાં મોટો નિર્ણય લેવો પડી શકે છે. આત્મસન્માન જળવાઇ રહેશે. નોકરીમાં સહકર્મી સાથ આપશે. નવી ચીજો ખરીદી શકો છો, જે ભવિષ્યમાં કામ આવશે. સંતાન તરફથી શુભ સમાચાર મળશે.

મકર રાશિ

આજે કામ કરતા સમયે તમારે પોતાની ભાવનાઓને નિયંત્રણમાં રાખવાની કોશિશ કરવી. તમારી મુલાકાત કોઇ જૂના મિત્ર સાથે થઈ શકે છે, જે આગળ ચાલીને તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ખરાબ સ્થિતિમાંથી બહાર આવી શકો છો. ધીરે ધીરે સારા દિવસો તરફ આગળ વધી રહ્યા છો. તમે બાળકોને સાથે થોડા ખુશીના વાળો વિતાવી શકશો. શિવલિંગનો અભિષેક ગાયના દૂધથી કરવો. વરિષ્ઠ અધિકારીઓની સાથે સારો તાલમેળ જળવાઈ રહેશે.

કુંભ રાશિ

આજે તમારા દુશ્મનો પ્રાપ્ત થશે. રોજગાર સારો ચાલશે. ધનપ્રાપ્તિના સુગમ અવસર પ્રાપ્ત થશે. જીવનસાથીનો સહયોગ તમને ફાયદો અપાવી શકે છે. રોજગારમાં પ્રગતિ પ્રાપ્ત કરશો. કાનૂની અડચણો માંથી બહાર નીકળવાનો ઉકેલ મળશે. તમારા પોતાના ભવિષ્ય વિશે થોડું વિચારવાની જરૂરિયાત છે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. રોજગાર થી લાભ પ્રાપ્ત થશે અને આર્થિક સ્થિતિ વધારે સારી બનશે. તમે પોતાના અધૂરા કાર્ય આજે પણ કરી શકો છો. સંપત્તિ સાથે જોડાયેલા બાબતોમાં ઉકેલ મળી શકે છે.

મીન રાશિ

આજનો દિવસ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પારિવારિક કામમાં ઘરના અન્ય સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે. શાસન સત્તા પક્ષનો સહયોગ મળશે. અટવાયેલા પૈસા પરત મળી શકે છે. આવકનાં નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. તમારા પોતાના ખર્ચાને લઈને વિચાર કરવાની જરૂરિયાત છે. પોતાના ગુરુજનોના આશીર્વાદ પ્રાપ્ત થશે. સમાજમાં તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. ઉતાવળમાં લેવામાં આવેલ નિર્ણય નુકસાન પહોંચાડી શકે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *