રાશિફળ ૨૪ સપ્ટેમ્બર : આ ૩ રાશિઓ પર સાંઇબાબા રહેશે મહેરબાન, સાંઇબાબાનાં આશીર્વાદથી મળશે જબરદસ્ત લાભ

રાશિફળ ૨૪ સપ્ટેમ્બર : આ ૩ રાશિઓ પર સાંઇબાબા રહેશે મહેરબાન, સાંઇબાબાનાં આશીર્વાદથી મળશે જબરદસ્ત લાભ

મેષ રાશિ

આજે તમારે પોતાના મનને શાંત અને પ્રસન્ન રાખવું. મિત્રોની સહાયતાથી તમે પોતાના બધા કાર્ય પૂર્ણ કરી શકશો. માતા-પિતા તરફથી આશીર્વાદ પ્રાપ્ત થશે. તમારા વિચાર અને વ્યવહારમાં ભાવુકતા વધારે રહેશે. વેપારીઓ માટે આજે ખૂબ જ સારો દિવસ છે. આજે તમે જેટલો પરિશ્રમ કરશો, તેટલું તમને ફળ પ્રાપ્ત થશે. નોકરી કરતા લોકો માટે સમય ખૂબ જ સારો છે. નવા મિત્ર તથા નવા અવસર તમારા માટે મદદગાર સાબિત થઇ શકે છે. પરિવારમાં કોઈ શુભ કાર્ય થશે. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે.

વૃષભ રાશિ

આજે તમારા પરિવારજનો તથા મિત્રો તમને દરેક કાર્યમાં સહયોગ આપશે. કોઈ નવી યોજના વિશે ચર્ચા વિચારણા થઇ શકે છે. વાહન ખરીદવાની યોજના બનાવી શકો છો. પ્રતીકાત્મક ત્યાગ તમને પરિવારમાં પોતાની પ્રતિષ્ઠા પરત આવશે. લેખકો માટે ખૂબ જ સારો સમય ચાલી રહેલ છે. તમામ મુશ્કેલીઓ જીવનમાં આવવા છતાં પણ તમારો આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. સાંજના સમય બાદ કોઈ સંબંધી તરફથી શુભ સમાચાર મળી શકે છે. તમને ધન પ્રાપ્તિના અચાનક મળી શકે છે.

મિથુન રાશિ

વાતચીતમાં કુશળતા આજે તમારો પક્ષ મજબૂત બનાવશે. તમારી મહેનત તો દરેક કાર્યમાં સફળ રહેશે. ડૂબેલી રકમ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. તમે સંબંધો પ્રત્યે વધારે સકારાત્મક અને વધારે ગ્રહણશીલ મહેસૂસ કરશો. પરિવારમાં નવા કાર્યનું નિર્માણ થઈ શકે છે. વાહનસુખ મળવાની સંભાવના રહેલી છે. કોઈ મોટી અને સારી નોકરી મળવાની સંભાવના રહેલી છે. પ્રેમની દિશામાં વધારવામાં આવેલ પગલું તમને સફળતા અપાવી શકે છે. લવ લાઈફ માટે ખૂબ જ સારો સમય ચાલી રહેલ છે.

કર્ક રાશિ

સંબંધીઓ આજે તમારા દરેક દુઃખમાં ભાગીદાર બનશે. કાર્યમાં અડચણ ઉત્પન્ન થઈ શકે છે. શાંતિથી પ્રયાસ કરશો તો તમને તેમાં સફળતા જરૂર પ્રાપ્ત થશે. નકારાત્મક ભાવનાઓને પોતાના સકારાત્મક વિચારોથી દૂર કરી શકશો. સાહિત્ય ક્ષેત્ર તથા લેખન ક્ષેત્રમાં રહેલા જાતકો માટે ઉત્તમ લાભના અવસર પ્રાપ્ત થશે. રચનાત્મક કાર્ય કરશો, તો સફળતા જરૂરથી પ્રાપ્ત થશે. પરિવારમાં કોઈ શુભ કાર્યોનું આયોજન થઇ શકે છે. ગૃહ નિર્માણ તથા વાહન સુખના યોગ નિર્માણ પામી રહ્યા છે. પોતાના સહકર્મીઓ અને મિત્રોની સાથે તમે કોઈ જગ્યાએ ફરવા જવા માટેનો પ્લાન બનાવી શકો છો.

સિંહ રાશિ

સંપત્તિ તથા મશીનરી માટે આજે ખર્ચ થવાની સંભાવના રહેલી છે. પોતાની ઓફિસમાં રહેલ કાર્યને પૂર્ણ કરવા માટે તમે અધિકારીઓ સાથે બેઠક તથા વાતચીત કરી શકો છો, જેનાથી તમને ફાયદો મળશે. જો તમે કોઇ પ્રયાસ કરી રહ્યા છો તેમાં તમને આજે ધનલાભ મળવાની સંભાવના રહેલી છે. કોઈ અજાણ્યા અથવા નવા વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારની લેવડદેવડ કરવી નહીં. આજે તમારી દિનચર્યા ખૂબ જ સારી રહેશે અને તમે કોઈ સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લઇ શકો છો.

કન્યા રાશિ

આજે તમારે પોતાના સ્વાસ્થ્યની ધ્યાન રાખવાની જરૂરિયાત છે. સવારે ઊઠીને સૂર્યદેવને જળ અર્પિત કરવું, તમારી બધી જ મહત્વકાંક્ષાઓ પૂર્ણ થશે. મિત્રો તથા સંબંધીઓ સાથે તમારો સમય ખૂબ જ ખુશનુમા પસાર થશે. તમારો આજનો દિવસ ઉત્તમ રહેવાનો છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા થોડા વિચાર કરી લેવો. સંતાનની સફળતાથી તમે આજે ખૂબ જ ખુશ રહેશો. લગ્ન કરવાનો વિચાર મનમાં આવી શકે છે તથા તે સંબંધમાં અમુક સકારાત્મક સમાચાર પણ મળી શકે છે. તમારા અટવાયેલા બધા જ કાર્યો તમે આજે પૂર્ણ કરી શકશો. તમને અચાનક કોઈ મોટી ખુશખબરી મળી શકે છે.

તુલા રાશિ

આજે તમારા ખભા પર પરિવારની જવાબદારીઓ વધી શકે છે. કોઈ અજાણ્યા વ્યક્તિ તરફ થી તમને જીવનમાં મહત્વપૂર્ણ માર્ગદર્શન મળી શકે છે. તમારી નોકરીમાં પરિવર્તન થવાની સંભાવના રહેલી છે. બહારની ખાણીપીણી થી દૂર રહેવું, નહીતર સ્વાસ્થ્ય બગડી શકે છે. પોતાના ક્રોધ અને વાણી પર સંયમ રાખવું. જમીન તથા મકાન ખરીદવાના યોગ બની રહ્યા છે. વેપારીઓ માટે ખૂબ જ ઉત્તમ સમય ચાલી રહ્યો છે. કોઈ જગ્યાએથી આકસ્મિક ધનલાભ થવાની શક્યતા રહેલી છે.

વૃશ્ચિક રાશિ

પોતાનું સ્વાસ્થ્ય આજે થોડું નબળું રહેવાના કારણે ચિંતામાં રહેશો. નોકરીમાં પ્રમોશન તથા રોજગાર પ્રાપ્તિના પ્રયાસમાં સફળતા પ્રાપ્ત થશે. લેવડદેવડમાં ઉતાવળ કરવી નહીં. તમારા ક્ષેત્ર અને કારકિર્દીમાં તમને ખૂબ જ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. પત્નીના સ્વાસ્થ્યને લઈને આજે થોડા ચિંતિત રહી શકો છો. જો કોઈ યોજના બનાવી રહ્યા છો તો તેમાં તમને સફળતા જરૂરથી પ્રાપ્ત થશે. બપોર બાદનો સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. આર્થિક લાભની દ્રષ્ટિએ આજનો દિવસ ઉત્તમ રહેશે.

ધન રાશિ

વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં મહેનત કરવાની જરૂરિયાત છે. કોઈ આનંદદાયક અવસરમાં ભાગ લેવાનો મોકો મળી શકે છે. કાયદાકીય અડચણો દૂર થશે. તમારો વેપાર આજે ખૂબ જ સારો ચાલશે. સ્વાસ્થ્ય સંબંધી થોડી પરેશાની આવી શકે છે. પરિવારને આગળ વધારવા માટે તમારું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તમે વેપારમાં જે પ્રયત્ન કરી રહ્યા છો તેમાં તમને ખૂબ જ મોટી સફળતા મળવાની છે. વિવાદ ભરેલી પરિસ્થિતિમાંથી બચવાની કોશિશ કરવી.

મકર રાશિ

આજે તમે પોતાનું દરેક કાર્ય આત્મવિશ્વાસપૂર્વક અને દ્રઢ મનોબળની સાથે કરશો. ઘરના વડીલોની સલાહ માણસો તો તમને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થવાની સંભાવના રહેલી છે. આજે તમારો વ્યવસાય સામાન્ય રહેશે. નકામી બાબતોથી પોતાને દૂર રાખશો તો ચિંતામુક્ત રહેશો. આજે વેપારમાં તમને કોઈ મોટો ધનલાભ થવાની શક્યતા રહેલી છે. તમારા અટવાયેલા પૈસા પણ આજે તમને પરત મળી શકે છે.

કુંભ રાશિ

આજે સંબંધીઓ તથા મિત્રોને અચાનક મળવાનો અવસર પ્રાપ્ત થશે, જેનાથી તમારું મન ખૂબ જ ખુશ રહેશે. ઘરના વડીલ વ્યક્તિઓનું માર્ગદર્શન તથા સહયોગ પ્રાપ્ત થશે. તમને કોઈ જૂની મોટી ચિંતામાંથી મુક્તિ મળી શકે છે. ઘર-પરિવારમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. જીવન સાથે સાથે કોઈ બાબતને લઈને મતભેદ થઈ શકે છે, જેનાથી તમારું મન ચિંતિત રહેશે. પરિવારજનોની સાથે મતભેદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. પોતાની વાણી પર સંયમ રાખવો. આળસનો ત્યાગ કરશો તો આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે.

મીન રાશિ

આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થઇ શકે છે. આજનો દિવસ તમે પરિવારને સાથે ખુશનુમાં વાતાવરણમાં પસાર કરશો. તમારી કાર્યક્ષમતામાં વધારો થશે. અચાનક કોઈ યાત્રાનું આયોજન થઇ શકે છે, જે તમારા ભવિષ્ય માટે ખૂબ જ લાભદાયક રહેશે. તમારું સ્વાસ્થ્ય પહેલા કરતા ખુબ જ સારો રહેશે. તમે પોતાના નવા કાર્યને લઈને ખુબ જ ઉત્સાહિત રહેશો. જે લોકો નોકરીની શોધ કરી રહ્યા છે તેમને તે સંબંધમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે નવા અવસરની પ્રાપ્તિ થવાના યોગ બની રહ્યા છે. તમારે પોતાની ભાવનાઓ પર કાબુ રાખવાની જરૂરિયાત છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *