રાશિફળ ૨૧ મે : આજે આ ૪ રાશિનાં જાતકોની દરેક અડચણો થશે દુર

રાશિફળ ૨૧  મે : આજે આ ૪ રાશિનાં જાતકોની દરેક અડચણો થશે દુર

મેષ રાશિ

આજે સંબંધોની બાબતમાં આત્મવિશ્વાસ વધશે. નવો વ્યવસાય સારો ચાલશે. નોકરીમાં સિધ્ધિઓ મળશે. કોર્ટનાં કાર્યમાં વિજય પ્રાપ્ત થશે. બીજા લોકોને એવું કામ કરવા માટે દબાણ ના કરો કે જે તમે પણ કરવા ઇચ્છતા ના હો. કોઈ પણ પરિસ્થિતિમાં તમે તમારું કામ સમયસર કરી લેશો. વડીલો નો અનુભવ તમારા માટે ફાયદાકારક રહેશે. વૈવાહિક જીવનમાં તાલમેળ નો અભાવ રહી શકે છે. પ્રેમીઓ માટે દિવસ સામાન્ય રહેશે.

વૃષભ રાશિ

આજે આનંદમાં વધારો થશે. પરિવાર તરફથી ખુશીઓ મળશે. જે લોકો સંશોધન કાર્યમાં રોકાયેલા છે. તેઓએ તેમના કાર્ય પર વધારે ધ્યાન આપવું પડશે. કેમ કે થોડી નાની ભૂલ થી પણ તમારે બધી મહેનત ફરીથી કરવી પડી શકે છે. ભૂતકાળમાં જો તમારા કાર્યસ્થળ  પર તમારે સતત મહેનત કરવી પડી હશે તો તેનાં મીઠા પરિણામ નો સ્વાદ પણ તમે આજે ચાખી શકશો. જે લોકો જથ્થાબંધ વેપાર કરે છે તેઓએ આજે બાકી માં માલ આપવાનું ટાળવું જોઈએ.

મિથુન રાશિ

આજે તમે ફક્ત પૈસા કમાવા પાછળ ના રહો તમારી મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવવા નો પણ પ્રયત્ન કરો. અભ્યાસને લઈને કોઇ સમસ્યા આવી શકે છે. વ્યસ્તતાનાં કારણે જીવનસાથી થી અંતર બનેલું રહેશે. સંબંધો નિભાવવામાં સમજદારી દેખાડો. પરિવારમાં ચાલી રહેલા વૈચારિક મતભેદો દૂર થશે. કાર્ય અને શબ્દોને સમજવા માં ધ્યાન આપો કેમકે સત્તાવાર આંકડાઓ ને સમજવું ખૂબ જ મુશ્કેલ બની શકે છે. ભાગ્ય અને પિતાનો સહયોગ પુરો મળશે. જૂના મિત્રોને મળીને આનંદ થશે.

કર્ક રાશિ

ધન લાભ થશે. વાતચીતમાં સંતુલન રાખવું. મિત્રો સાથે સ્નેહ વધશે. સારા પુસ્તકો વાંચો અને તેમાંથી જ્ઞાન અને સારા વિચારો એકત્રિત કરો. આજે આળસ કરવાનું ટાળો. ટીમ વર્ક સાથે કાર્યમાં સફળતા મળશે. જુના વાદ-વિવાદથી છુટકારો મળવાનો છે. સંપતિ સંબંધિત બાબતો આજે સમાપ્ત થશે. ગોઠણનાં દુઃખાવા થી પરેશાન રહેશો.

સિંહ રાશિ

આજે તમને કોઇ લાંબી બીમારીથી રાહત મળી શકે છે. આવકની સ્થિતિ મજબૂત રહેશે. માન-સન્માન મળવાની સંભાવના છે. ધંધામાં તેજી રહેવાથી લાભ થવાની શક્યતા છે. જો તમે કોઈ પણ પરિસ્થિતિ થી ભાગી જશો તે ગમે તેમ કરીને તે તમારી પાછળ આવશે. આર્થિક પ્રગતિ માટેનાં પ્રયત્નો સફળ થશે. આર્થિક બાબત મજબૂત રહેશે. વિચાર્યા વિના રોકાણ કરવાનું ટાળો. પ્રેમીઓ વચ્ચે મતભેદ થઈ શકે છે.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારા મનને સકારાત્મકતા તરફ આગળ વધારવું પડશે. એ જ રીતે ધાર્મિક કાર્યોમાં ધ્યાન આપવું. તમારા માટે ફાયદાકારક રહેશે. તેથી તમારું મન પ્રસન્નતાનો અનુભવ કરશે. નાના રોકાણ કરવા સારા રહેશે. કેટલાક કાર્યો પ્રત્યે તમે વધારે મહેનત કરશો. જીવનસાથી સાથે રોમાન્સ વધી શકે છે. રચનાત્મક કાર્ય સફળ થશે. બીજાનાં ઝઘડાઓ થી દુર રહેવું.

તુલા રાશિ

આજે તમે તમારા માતા-પિતા સાથે બેસીને ઘરનાં કેટલાક કાર્યો પર ચર્ચા કરશો. તમારા નજીકનાં લોકો તમારો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. ઓફિસનાં કાર્યો પૂરા કરવા માટે આજે તમારા જુનીયર ની મદદ લેવી પડી શકે છે. આજે તમે કોઈનું દિલ તૂટવાથી બચાવી શકો છો. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને કાર્યની પ્રશંસા થશે. ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થશે. બિનજરૂરી ખર્ચાઓ ઘટવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

વૃશ્ચિક રાશિ

આજે કોઈપણ પ્રકારનાં બિનજરૂરી ખર્ચ ઘટાડો. કાર્યોમાં વિક્ષેપો આવી શકે છે. તમારી ભાવનાઓને નિયંત્રણમાં રાખો અને કોઈ પણ ગેરવ્યાજબી કાર્ય ન કરો. જેના માટે તમારે પછી થી પસ્તાવું પડે. તેથી વિચારપૂર્વક કામ કરવું. કોઈ કીમતી વસ્તુ ખોવાઈ જવાનો  અથવા ચોરી થવાનો ભય રહેશે. આજે તમારે સામાજિક સ્તરે ખૂબ જ વ્યસ્ત રહેવું નહીં.  તમારા માટે પણ સમય કાઢો.

ધન રાશિ

આજે કાર્યક્ષેત્રમાં તમે તમારો ગુસ્સો ગુમાવી શકો છો. કોઈ ખાવાની વસ્તુ પ્રત્યે તમારી રુચિ વધશે. સંતાનો સાથે સંબંધો વધુ સારા બનશે. તમારે તમારા સ્વાસ્થ્યનું થોડુંક ધ્યાન રાખવું જોઈએ. કોઈ જરૂરી કાર્યમાં જીવનસાથીનો સહયોગ મળશે. તમે તમારા પ્રિયજનોને તમારી પરિસ્થિતિ સમજાવવામાં મુશ્કેલી અનુભવશો. વડીલોની વાત માનવાથી લાભ થશે. માતા-પિતા તમારા કાર્યમાં મદદ માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે.

મકર રાશિ

આજે નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. કામ કરવા માટે ઉત્સાહ રહેશે. આજે તમે પૈસાની લેવડ-દેવડમાં સાવધાન રહેવું. પાણીની જેમ સતત નાણાંનો પ્રવાહ તમારી યોજનાઓમાં અવરોધ બની શકે છે. લાંબી સમસ્યાઓનો અંત આવશે. રાજકીય ક્ષેત્રે કરેલા પ્રયત્નો સફળ થશે. ભાગ્યનો તમને પૂરો સાથ મળશે.

કુંભ રાશિ

મિત્રોની સલાહ લાભકારક રહેશે. આજે વિદ્યાર્થીઓ કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે પિતા ની મદદ લઇ શકે છે. તેથી તેમનું કામ સારી રીતે પૂર્ણ થશે. કોઈ દબાણનાં કારણે તમારા પૈસા સંબંધી નિર્ણય માં ભૂલ થવાની સંભાવના છે. તેથી સાવધાન રહો. આજે તમારું વ્યક્તિત્વ ખીલી ઉઠશે. તમને કોઈ મોટી પ્રસિદ્ધિ મળવાના યોગ બની રહ્યા છે. બાળકોની જરૂરિયાતો પર ધ્યાન આપવું પડશે. અમુક મુદ્દાઓ અને સમસ્યાઓનું સમાધાન થઈ શકશે.

મીન રાશિ

જીવનમાં ચાલી રહેલી કેટલીક સમસ્યાઓનો આજે અંત આવી શકે છે. નોકરીમાં તમને મોટો ફાયદો મળશે. ધન પ્રાપ્તિનાં વિશેષ યોગ બની રહ્યા છે. જીવનસાથીનો સહયોગ મળશે. સાંજનાં સમયે કોઈ અટકેલા કાર્યો બની શકે છે. કાર્યસ્થળ પર તમારા પર ખોટા આક્ષેપો લાગી શકે છે. તો સાવધાન રહો. માનસિક રીતે શાંતિ રહેશે. મકાન અથવા સંપત્તિમાં રોકાણ કરી શકો છો. વાણી પર સંયમ બનાવી રાખવું જેથી તમને શુભ પરિણામો પ્રાપ્ત થાય.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *