રણવીર સિંહને સુશાંતનાં ફેન્સ લગાવી રહ્યા છે ફટકાર, કહ્યું – તમે અમારા સુશાંતની મજાક ના ઉડાવી શકો

દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં ફેન્સ દ્વારા ફરીથી એક વખત અભિનેતા રણવીર સિંહની ક્લાસ લગાવવામાં આવી છે અને રણવીર સિંહને ટ્વિટર પર ટ્રોલ કરવામાં આવેલ છે. હકીકતમાં હાલમાં જ રણવીર સિંહની એક નવી એડ આવી છે અને આ એડને કારણે રણવીર સિંહની મજાક ઉડાવવામાં આવી રહી છે અને લોકો આ એડને જોઈને ઘણા પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
રણવીરની આ નવી એડ બિંગો મૈડ એંગલ્સ ની છે, જેમાં રણવીર સિંહ કોલેજ થી પાસ આઉટ થયેલ એક છાત્રાનું કિરદાર નિભાવી રહેલ છે. આ એડમાં દરેક વ્યક્તિ રણવીર સિંહને સવાલ પૂછી રહ્યા છે કે આખરે તે કોલેજ પૂર્ણ થયા બાદ શું કરવાના છે? આ સવાલથી કંટાળીને રણવીર સિંહ ફ્યૂચર પ્લાન્સ જણાવતાં ઘણા બધા સાયન્ટિફિક ટર્મ્સ બોલી રહ્યા છે. જેને સાંભળીને સંબંધીઓ ચૂપ થઈ જાય છે.
💫Paradoxical Photons of 𝕒𝕥𝕣𝕒𝕟𝕘𝕚 Algorithm!
💫E=mc2!
💫Mitramandal mai Aliens ki feelings match karni hai..What the hell do you mean by using these terms??
𝗠𝗮𝗸𝗶𝗻𝗴 fun of our @itsSSR 😑𝙍𝙖𝙣𝙫𝙚𝙚𝙧 this isn’t acceptable😾#BoycottBingopic.twitter.com/Y7EBeYKczK
— Deepika981 (@Deepika9813) November 18, 2020
આ એડ ને જોઈને સુશાંતનાં ફેન્સ એવો આરોપ લગાવી રહ્યા છે કે આ એડ દ્વારા સુશાંતની મજાક ઉડાવવામાં આવી રહી છે. રણવીર ઘણા બધા સાયન્ટિફિક ટર્મ્સ બોલી રહ્યા છે, જેના દ્વારા સુશાંતની મજાક ઉડાવવામાં આવી રહી છે. ફેન્સ અનુસાર સુશાંત એકમાત્ર એવા એક્ટર હતા જેમને સાઇન્સનું ખૂબ જ જ્ઞાન હતું અને સાયન્સમાં તેમની ખૂબ જ રૂચી હતી. સુશાંત જિનિયસ હતા અને આ એડ દ્વારા તેમની મજાક ઉડાવવામાં આવી રહી છે.
#BoycottBingo : @BingoSnacks Takedown that New Bingo Ad with Mr Cartoon – Ranvir Ching !
It Indirectly Points to Our Sushant Singh Rajput. If you’ll not take it down & will not remove Mr Ranvir Cartoon Ching ,You’ll have to face Further Consequences from the public by boycotting pic.twitter.com/bwR5gAmE1l— Ҡıʀaռ 🦋 (SSRF) ||1D-MUTUALS CHECK PINNED TWEET 💫 (@zayniesgal) November 18, 2020
ટ્વિટરના એક યૂઝરે રણવીર સિંહની આ એડ પર કમેન્ટ કરતા લખ્યું છે કે આ વાક્યનો ઉપયોગ કરવાથી તમારો મતલબ શું છે? અમારા સુશાંતની મજાક. આ સહન કરી શકાશે નહીં રણવીર સિંહ.
💥Paradoxical Photons
💥E=mc2
💥Aliens ki feelings
What do you mean by using this words?Why you guys are targeting a man who can’t even defend himself?
But we will defend! SSRians,show them! #BoycottBingo #NoSushantNoBollywood @nilotpalm3 @smitaparikh2 @iRaviTiwari pic.twitter.com/TNSTYnrMDA— Justice For SSR (@JoyaTikader) November 18, 2020
મહત્વપૂર્ણ છે કે આ વર્ષે સુશાંતસિંહ આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતનાં મૃત્યુ બાદ થી બોલિવૂડનાં સિતારાઓને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં ઘણા લોકો તો બોલીવુડ ફિલ્મોને ન જોવાની અપીલ પણ કરી રહ્યા છે. વળી હવે રણવીર સિંહની આ એડને લઈને લોકો તેને ફટકાર લગાવી રહ્યા છે.
See how Ranveer Singh and bingo together make fun of SSR.
Their tagline should be “Brand of India but not pride of India” #BoycottBingo#RepublicRoar4SSR pic.twitter.com/CJcSu7KeCP— DAYANAND BAIRAGI (@Imonly4sushant) November 19, 2020