રાહુનાં ગોચર થવાથી આ ૮ રાશિઓનાં લોકો થઈ જશે માલામાલ, ૧૮ મહિના સુધી વૃષભ રાશિમાં રહેશે

રાહુનાં ગોચર થવાથી આ ૮ રાશિઓનાં લોકો થઈ જશે માલામાલ, ૧૮ મહિના સુધી વૃષભ રાશિમાં રહેશે

રાહુ ગ્રહ રાશિ પરિવર્તન કરી લીધું છે અને આ ગ્રહે મિથુન રાશી થી વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. રાહુ ગ્રહ રાશિમાં ૧૮ મહિના સુધી રહેશે. રાહુનાં આ ગોચરથી દરેક રાશી ઉપર કંઈક ને કંઈક અસર થશે. આ ગોચરથી ખૂબ જ સારો પ્રભાવ અને સારી અસર જોવા મળશે. આ રાશિથી અનેક જાતકોને ખૂબ જ લાભ થશે. તો આજે જણાવીશું કે તે કંઈ ૮ રાશિ છે, જેના ઉપર આ ગોચરથી શુભ અસર જોવા મળશે.

મેષ રાશિ

મેષ રાશિ પર રાહુ ગ્રહની રાશિ પરિવર્તન ખૂબ જ લાભકારી સાબિત થશે. આ રાશિના લોકોને ધનલાભ થશે અને સફળતાના દરેક રસ્તા ખુલી જશે. જો તમને કોઈપણ કાર્યમાં સફળતા મળતી ન હોય તો તે કાર્ય પણ હવે પૂરું થઈ જશે. મેષ રાશિના લોકો મકાન વગેરે ચીજો આ ૧૮ મહિનામાં ખરીદી શકે છે. વ્યાપારમાં વૃદ્ધિ થશે અને નોકરીમાં ઉન્નતિ જોવા મળશે.

વૃષભ રાશિ

રાહુનો રાશિ પરિવર્તન વૃષભ રાશિ માટે ખૂબ જ શુભ સિદ્ધ થશે. આ રાશિના લોકોને ખૂબ જ સફળતા મળશે અને લક્ષ્મી માતાની કૃપા બની રહેશે. નોકરીમાં સારો અવસર મળશે અને વિદ્યાર્થી વર્ગ માટે નવા રસ્તા ખુલશે અને પરીક્ષાનું પરિણામ પણ સારું રહેશે.

કર્ક રાશિ

રાહુ ગોચર આ રાશિના લોકો માટે ઉત્તમ થશે. આ રાશિના જાતકોનો ભાગ્ય ખૂલી જશે અને પરિવારમાં સુખ પણ મળશે. દરેક કાર્યમાં તે સફળ થશે. કર્ક રાશિના લોકો જે કામમાં હાથ મુકશે તે કામથી તેમને ધનની પ્રાપ્તિ થશે. તેથી કર્ક રાશિના લોકો આ સમયમાં પોતાનો નવો વ્યાપાર ચાલુ કરી શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકોને કાર્યસ્થળ પર સફળતા મળશે. જે લોકો રાજનીતિમાં છે તે લોકો માટે આ ગોચર ફળ કારક સિદ્ધ થશે. આ ગોચરથી ઉચ્ચપદની પ્રાપ્તિ થશે. સાથે જ મનોબળ પણ વધશે. ધર્મના કાર્યોમાં વધારે મન લાગશે.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા લોકો કોઈ નવો વ્યાપાર ચાલુ કરવા માંગતા હોય તો તેમના માટે આ સમય ખૂબ જ ઉત્તમ છે. કન્યા રાશિના લોકોને સારો અવસર પ્રાપ્ત થશે અને ઘરમાં શાંતિ બની રહેશે.

વૃશ્ચિક રાશિ

ધર્મ કર્મનાં કામમાં રુચિ વધશે અને મન શાંત બની રહેશે. જમીન સંબંધિત મુદ્દાઓમાં લાભ થશે અને કોર્ટમાં ચાલી રહેલા કેસ માં તમને સફળતા મળશે. લગ્ન વિવાહ સંબંધિત કાર્યમાં થોડો વધારે સમય લાગી શકે છે.

ધન રાશિ

રાહુનું ગોચર આ રાશિના લોકો માટે ધનની સાથે સફળતા પણ લઈને આવ્યું છે. આ ગોચરથી ધન રાશિના જાતકોને એક નવો અવસર પ્રદાન થશે, સાથે જ નોકરીમાં પ્રગતિ મળશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે આ સમય ખૂબ જ સારો છે.

મીન રાશિ

વિદ્યાર્થીઓ અને નોકરીની શોધ કરી રહેલા લોકો માટે આ ગોચર શુભ રહેશે અને ત્યાં જે લોકોને લગ્નમાં સમસ્યા આવી રહી છે, તે પણ દૂર થઈ જશે. ૧ વર્ષની અંદર તેમનાં લગ્ન પણ થઈ જશે.

આ રાશિઓ વિશે જાણકારી હતી, જેના ઉપર આ ગોચરની શુભ અસર જોવા મળશે. જો તમારી રાશિ તેમાં ના હોય તો દુખી થવાની જરૂર નથી. કારણ કે નીચે જણાવેલા ઉપાયો કરવાથી રાહુ ગ્રહ તમારા માટે અનુકૂળ બની રહેશે.

  • રાહુ ગ્રહને અનુકૂળ બનાવી રાખવા માટે શનિવારના દિવસે ગરીબ લોકોને ભોજન અને પૈસા દાન કરવા.
  • શનિવારના દિવસે પોતાનો પડછાયો તેલમાં જુઓ અને તે તેલને મંદિરમાં ચઢાવી દેવું. આ ઉપાય કરવાથી રાહુ ગ્રહને કારણે તમારે કોઇપણ સમસ્યા નહીં આવે.
  • રાહુ ગ્રહને લીધે કાર્ય પૂર્ણ થવામાં સમસ્યા આવતી હોય અને તેના લીધે કોઈપણ કાર્ય પૂર્ણ ન થતું હોય તો મંદિરમાં એક સાવરણી અને સાબુ સમય-સમય પર ચઢાવતા રહો. સાવરણી અને સાબુને તમારે સાંજના સમયે મંદિરમાં રાખીને આવવો. ઘરે આવતા સમયે પાછળ ફરીને ના જોવું.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *