પરણિત લોકો સાથે આ અભિનેત્રી એ કર્યો પ્રેમ, પરંતુ ક્યારેય લગ્ન બંધન માં ન બંધાઈ શકી કુંવારી જ રહી ગઈ

પરણિત લોકો સાથે આ અભિનેત્રી એ કર્યો પ્રેમ, પરંતુ ક્યારેય લગ્ન બંધન માં ન બંધાઈ શકી કુંવારી જ રહી ગઈ

બોલીવુડ માં એવી ઘણી અભિનેત્રીઓ છે. જે ક્યારેક પરિણિત પુરુષ નાં પ્રેમમાં પડી છે. તેમના એક નહીં ઘણા સંબંધો છે. પરંતુ તે ક્યારેય લગ્ન બંધનમાં બંધાઈ નહીં. પતિનું સુખ તેમને મળ્યુ નહીં. લાંબી ઉંમર સુધી પણ આ અભિનેત્રીઓએ એકલા જીવન પસાર કર્યું .

નગમા

 

સલમાન ખાનની સાથે ફિલ્મ બાગી થી લોંચ થતી. નગમા આજ સુધી લગ્ન નાં લાડવા નથી ખાઈ શકી. નગમા ના જીવનમાં પ્રેમ પણ આવ્યો. નગમા નું અફેર ક્રિકેટર સૌરબ ગાંગુલી સાથે હતું. તે છતાં પણ તે પરિણીત એક્ટર રવિ કિશન સાથે પણ તેમનો સંબંધ રહ્યો છે. નગમા ના આ બંને સંબંધો અસફળ રહ્યા. અને ૪૬ વર્ષની ઉંમરમાં પણ કુવારી છે.

આશા પારેખ

આશા પારેખે પોતાના જીવનમાં પ્રેમ તો કર્યો. પરંતુ આજ સુધી લગ્ન કર્યા નથી. કહેવામાં આવે છે કે, આશા એ ફિલ્મ મેકર નાસીર હુસેન સાથે પ્રેમમાં હતી. આ વાત તેમણે પોતાની આત્મકથામાં પણ કહી છે. આશા પારેખ હંમેશા કહે છે કે, નાસીર હુસેન તેમના જીવનનો સાચો પ્રેમ છે. અને તેમના લીધે તે આજ સુધી કુંવારી છે.

પરવીન બાબી

પરવીન બાબી નાં બોલિવૂડમાં અનેક અફેર હતા. અને તેમના દરેક અફેર પરિણીત પુરુષ સાથેજ રહ્યા છે. પરણીત પુરુષ ની તરફ અફેર રાખવાના લીધે જ પરવીન ને ઈન્ડસ્ટ્રી માં અલગ નજરથી જોવામાં આવતી હતી. ડેની, સિવાય મહેશ ભટ્ટ અને કબીર બેદી સાથે તેમના સંબંધો રહ્યા છે. દરેકની સાથે તે લીવ-ઈનમાં રહી છે. પરંતુ લગ્ન કર્યા નથી. અને તેમને એકલી જ રહી દુનિયાને અલવિદા કહ્યું.

તબ્બુ

 

 

ગયા વર્ષે અભિનેત્રી એ પોતાનો ૫૦મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. પરંતુ આજે પણ તબ્બુ કુવારી છે. એક સમય હતો જ્યારે તબ્બુ નું નામ ફિલ્મ મેકર સાજિદ નડિયાદવાલા સાથે જોડાયેલું હતું. પરંતુ બન્નેનું બ્રેકઅપ થઈ ગયું. કહેવામાં આવે છે કે, તબુએ સાજિદ નડિયાદવાલા સાથે સગાઈ કરી હતી. ત્યારબાદ તબુ નું નામ સાઉથનાં સુપરસ્ટાર એક્ટર નાગાર્જુન સાથે જોડાયું હતું. પરંતુ તે પહેલાથી પરિણીત હતા. કહેવાય છે કે, તબ્બુ એ નાગાર્જુન નાં લીધે હજુ સુધી લગ્ન કર્યા નથી.

શમિતા શેટ્ટી

“શરારા શરારા” ગીત થી પુરા બોલિવૂડમાં ફેમસ થયેલી એક્ટ્રેસ શમિતા શેટ્ટી ૪૧ વર્ષની છે. શમિતા અત્યાર સુધી લગ્ન કર્યા નથી તે કુંવારી છે. શમિતા એ પહેલાથી પરિણીત મનોજ બાજપાઈ નાં પ્રેમમાં પડી હતી. મનોજ બાજપાઈ સિવાય તેનું નામ હરમન બાવેજા અને આફતાબ શિવદાસાની સાથે જોડાયેલું હતું.

સુસ્મિતા સેન

સુસ્મિતા સેનના અનેક લવ અફેર રહ્યા છે. તેમનું અફેર વિક્રમ ભટ્ટ, સંજય દત્ત, સંજય કપૂર, સહિત અનેક પરિણીત પુરુષો સાથે જોડાયેલું હતું. ૪૫ વર્ષની સુસ્મિતા સેન અત્યારના દિવસોમાં ૧૪ વર્ષ નાના રોહમન શોલ ને ડેટ કરી રહી છે. પરંતુ આજ સુધી લગ્ન કર્યા નથી. સુસ્મિતા સેન લગ્ન વગર બે પુત્રીઓની માતા છે.

નંદા

ફેમસ અભિનેત્રી નંદાની પણ કંઈક આવી કહાની છે. કહેવામાં આવે છે કે, નંદા પરિણીત ડાયરેક્ટર મનમોહન દેસાઇને પ્રેમ કરતી હતી. દેસાઈ પણ તેમને પ્રેમ કરતા હતા. ૧૯૯૨ માં ૫૩ વર્ષની નંદા એ તેમના સાથે સગાઇ કરી હતી. પરંતુ સગાઇ નાં બે વર્ષ પછી મનમોહન દેસાઇ નું એક ઘટનામાં નિધન થયું. અને બંને એક થઈ શક્યા નહીં ત્યારબાદ નંદા પણ કુંવારી જ નિધન પામી.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *