પહેલા ખૂબ જ બેડોળ દેખાતી હતી આ ૮ હસીનાઓ, આ રીતે મેળવી ખુબસુરતી જાણો તેની ખુબસુરતીનું રાજ

પહેલા ખૂબ જ બેડોળ દેખાતી હતી આ ૮ હસીનાઓ, આ રીતે મેળવી ખુબસુરતી જાણો તેની ખુબસુરતીનું રાજ

બોલિવૂડમાં હંમેશાકલાકારો નાં ગૌરા રંગ ને મહત્વ આપવામાં આવે છે. ખાસ કરી અભિનેત્રિઓ નો ગૌરો રંગ હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે પોતાના શ્યામ વર્ણ ની સાથે પોતાના સુંદર અભિનય નાં લીધે બોલિવૂડમાં સફળ રહી છે. પરંતુ સમય સાથે આ અભિનેત્રીઓએ પણ પોતાનો ગૌરા રંગ મેળવી લીધો અને તેના માટે તેમણે સહારો લીધો સર્જરી અને સ્કિન લાઇટિંગ ટ્રીટમેન્ટનો આજે જણાવીશું બોલિવૂડની એવી ૮ અભિનેત્રીઓ વિશે જે પહેલા સાંવલી પરંતુ ત્યારબાદ આની મદદથી ગૌરા રંગ ની માલિક બની ગઈ.

કાજોલ

૯૦ નાં દશકની ટોપ અભિનેત્રીઓમાં કાજલ નું નામ આવે છે. કાજોલે અનેક સારી ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાના કારકિર્દીની શરૂઆત માં કાજલ નો રંગ સાફ ન હતો. પરંતુ પોતાના સારા અભિનયને લીધે તેણે પોતાની ઓળખાણ બનાવી અને સફળ રહી. સમયની સાથે કાજલ સુંદર થતી ગઈ.  ખૂબ જ સાંવલી જોવા મળતી કાજલ આજે ખૂબ જ ગૌરી અને સુંદર લાગે છે. તેનું કારણ સ્કીન લાઇટિંગ ટ્રીટમેન્ટ છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી નું નામ બોલિવૂડમાં સૌથી ફિટ અને હિટ લિસ્ટમાં આવે છે. ૪૫ વર્ષની થયેલી શિલ્પા શેટ્ટી આજે પણ સુંદર અને ફિટનેસમાં ૨૫ વર્ષની છોકરી જેવી લાગે છે. શિલ્પા શેટ્ટી એ ૯૦ નાં દશક માં પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી. જણાવીએ તો તેમણે કારકિર્દીની શરૂઆતન નાં દિવસમાં નોજ જોબ કરાઈ હતી. અને પોતાના શરીરનો રંગ સાફ કરવા માટે તેમણે સ્કિન લાઇટિંગ ટ્રીટમેન્ટ નો આશરો લીધો હતો. કારકિર્દીની શરૂઆતમાં શિલ્પા નો રંગ ખૂબ જ સાંવલો હતો.

શ્રીદેવી

દિગ્ગજ અને દિવંગત અભિનેત્રી શ્રીદેવી એ કારકિર્દીની શરૂઆતમાં અનેક વર્ષો પછી પોતાની સુંદરતા લાવવા માટે સર્જરી નો આશરો લીધો હતો. તમે તેના કારકિર્દીની શરૂઆતનાં દિવસો અને ત્યારબાદ ના ફોટાઓ જોશો તો તેમાં સ્પષ્ટ ફરક જોવા મળશે. કહેવામાં આવે છે કે, રંગ સાફ કરવા માટે શ્રીદેવીએ પોતાના નાકની સર્જરી કરાવી હતી.

રેખા

હિન્દી સિનેમાની દિગ્ગજ અને સુંદર અભિનેત્રી રેખા પહેલા ખૂબ જ સાંવલા રંગની હતી. પરંતુ એક વખત દિગ્ગજ અભિનેતા શશી કપૂરે અપમાનજનક મજાક કરી હતી. પરંતુ સમયની સાથે રેખાનો રંગ સાફ થતો ગયો. જણાવી દઈએ તો, રેખા એ રંગને નિખારવા માટે સ્કીન લાઇટિંગ ટ્રીટમેન્ટ કરાવી હતી.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા ને આજે પૂરી દુનિયા ઓળખે છે. પૂરી દુનિયામાં તેની સુંદરતાની પ્રશંસા થાય છે. પોતાના સાંવલા રંગમાં પણ પ્રિયંકા મિસ વર્લ્ડ બની હતી. ત્યારબાદ તેમણે હિંદી સિનેમામાં પગ રાખ્યો હતો. બોલિવૂડમાં તે અનેક ફિલ્મોમાં સફળ અભિનેત્રી રહી ચૂકી છે. જ્યારે હોલિવૂડ નાં ફિલ્મી પડદા પર પણ તે જોવા મળે છે.  પ્રિયંકાએ પોતાના ચહેરા પર ધણી સર્જરી કરાવી છે. તેમનાં હોઠ અને નાક પર સાફ ફર્ક જોવા મળે છે. ત્યાં જ ગૌરા રંગ માટે તેણે મેલેનીન રીડકશન સર્જરી કરાવી છે.

બિપાશા બાસુ

બિપાશા બાસુ પોતાના બોલ્ડ અને હોટ અદાઓ થી ચાહકો નાં દિલો પર રાજ કરેછે. આજે બિપાશા બાસુ ગૌરા રંગ ની માલકીન છે. પરંતુ પહેલા એવું ન હતું શરૂઆતના દિવસોમાં તેમનો રંગ સાંવલો હતો. થોડાક વર્ષો પહેલા અભિનેત્રીએ ગૌરો રંગ મેળવવા માટે સ્કિન લાઈટિંગ ટ્રીટમેન્ટ કરાવી છે.

રાની મુખર્જી

પહેલા રાની મુખરજી સાંવલી હતી. પરંતુ હવે સ્કીન લાઇટિંગ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી ગોરી અભિનેત્રીઓની સૂચિમાં આવે છે.

દીપિકા પાદુકોણ

આજના સમયમાં દીપિકા પાદુકોણ ની ગણતરી બોલિવૂડની સૌથી સફળ અને ચર્ચિત અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. દીપિકા પાદુકોણ ને પૂરી દુનિયામાં પસંદ કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૭ માં બોલીવુડ કારકિર્દીની શરૂઆત કરતી દીપિકા પહેલા સાંવલા રંગની હતી. પરંતુ થોડાક સમય પછી ગોરી રંગત મેળવી. હવે તેમના રંગમાં ખૂબ જ અંતર જોવા મળે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *