પીરિયડ્સ દરમિયાન કોરોના વેક્સિન લગાવવી કેટલી સૈફ રહે છે જાણો એક્સપર્ટની સલાહ

કોરોનાવાયરસ જવાનું નામ ઝડપથી જવાનું નામ લઇ રહયો નથી. એવામાં પૂરા દેશમાં તેના કારણે મુશ્કેલીઓ વધતી જાય છે. એવામાં આ વાયરસથી બચવા માટે એકમાત્ર ઉપાય છે વેક્સીન. ૧ મેથી ૧૮ વર્ષથી વધારે ઉંમર વાળા લોકોને પણ વેક્સિંગ આવવાનું શરૂ થઈ ગયું છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની ખોટી વાતો ફેલાઈ રહી હતી. જેમ કે પિરિયડ માં વેક્સીન લગાવવાથી મહિલાઓને ઘણા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે અને વેક્સીન લગાવ્યા બાદ મહિલાઓને માં બનવામાં પરેશાની આવી શકે છે. તો ચાલો એક્સપર્ટ દ્વારા જાણીએ કે આ અફવાઓ માં કેટલી સત્યતા છે.
સોશિયલ મીડિયા ની અફવાઓ મુજબ વેક્સીન લગાવવાથી મહિલાઓની ફર્ટિલિટી પ્રભાવિત થઈ શકે છે. તેના કારણે ભવિષ્યમાં તે માં બનવા ઇચ્છે તો તેને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તેની પાછળ લોકો તર્ક આપી રહ્યા છે કે, પીરીયડસ માં પણ સામાન્ય રીતે પણ મહિલાઓની ઇમ્યુનીટી ઓછી હોય છે. એવામાં વેક્સીન લગાવવામાં આવે તો પ્રોબ્લેમ થઈ શકે છે. જોકે વેક્સિન પહેલા ઇમ્યુનિટી ઓછી કરવાનું કામ કરે છે. ત્યારબાદ તેને વધારે છે. તેથી સોશિયલ મીડિયા અનુસાર પીરિયડ્સ દરમિયાન વેક્સિંગ લેવી સૈફ રહેતું નથી.
પરંતુ ડોક્ટર મુજબ આ અફવાઓમાં કોઇ દમ નથી. પીરિયડ્સ દરમિયાન વેક્સીન લગાવવી સંપૂર્ણ રીતે સૈફ છે. તેને લગાવવાથી મહિલાઓ ને કોઈ પરેશાની આવતી નથી. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ અત્યાર સુધી કોઈ પણ એવા ડેટા પ્રાપ્ત નથી થયા. જેનાથી કોરોના વેક્સિંગ અને પીરીયડસ માં થતા બદલાવ વચ્ચે કોઈ પણ પ્રકારનો કોઈ સંબંધ હોય.
કેટલીક મહિલાઓને એ પણ ડાઉટ છે કે, કોરોના વેક્સીન ની તેની પીરીય્ડ્સ સાઇકલ પર કોઈ અસર નહીં પડે ને. જવાબ એ છે કે, આ વિષય પર અત્યાર સુધી કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. જેમાં સાબિત થયું હોય કે, કોરોના વેકસીનની અસર પીરીયસ ની સાઇકલ પર પડી શકે છે. હવે ઘણી ગર્ભવતી મહિલાઓ વિચારતી હોય છે કે, તે વેક્સિન લગાવી શકે કે નહીં? અમેરિકાના યુ.એસ.એ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેંશન ની સ્ટડી મુજબ મોર્ડન અને ફાઈબર બાયોઇનટેક વેક્સીન પ્રેગનેટ મહિલાઓ માટે સેફ છે. પરંતુ કોરોના વેક્સિન ની અત્યાર સુધી પ્રેગનેટ મહિલાઓ માટે સ્વીકૃતી મળી નથી. તેથી ડોક્ટરની સલાહ લીધા બાદ જ કોઇ નિર્ણય લેવો. ડોક્ટરની સલાહ મુજબ વેક્સીન લગાવ્યા બાદ પોષ્ટિક આહાર નું સેવન કરવું અને વ્યાયામ કરવો. ૮ કલાકની પુરતી ઉંઘ અને વધારે કામ ના કરવું.