મોટામાં મોટા રોગને ચપટી વગાડતા જ દૂર કરે છે, આ નાની એલચી સૂતા પહેલા આ રીતે કરો તેનું સેવન

મોટામાં મોટા રોગને ચપટી વગાડતા જ દૂર કરે છે, આ નાની એલચી સૂતા પહેલા આ રીતે કરો તેનું સેવન

એલચી એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ભારતીય કિચનમાં મળી રહે છે. સામાન્ય રીતે આપણે બધા એલચી નો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે, આ એલચી માં ઘણા ઔષધીય ગુણ હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરને ઘણા લાભ પ્રાપ્ત થાય છે.

આમ તો એલચી નાં ઘણા પ્રકારો હોય છે. જેમ કે લીલી એલચી, કાળી એલચી, મોટી એલચી ભૂરી એલચી, નેપાળી અને બંગાળી વિવિધ પ્રકારની એલચી ઓ હોય છે. લીલી એલચી નો ઉપયોગ પૂજાપાઠ અને મીઠાઇ બનાવવામાં થાય  છે. જયારે મોટી એલચી નો ઉપયોગ મસાલા તરીકે કરવામાં આવે છે. તમે કોઈપણ એલચી ખાઈ શકો છો. દરેક નાં અલગ અલગ ફાયદાઓ છે. તો ચાલો જાણીએ એલચી નાં ફાયદા વિશે.

ઈલાયચી ખાવાથી થતા ફાયદાઓ

  • તમને જાણીને આશ્ચર્ય થશે કે, એલચી નું રોજ સેવન કરવામાં આવે તો કેન્સર જેવી ગંભીર બીમારી પણ દૂર થઇ શકે છે. જોકે એલચી માં એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે મોઢા નાં કેન્સર સામે લડવા માટે અસરદાર હોય છે. તેથી કેન્સર નાં દર્દીઓ એ રોજ એલચી નું સેવન કરવું જોઈએ. સામાન્ય વ્યક્તિ પણ રોજ એલચી નું સેવન કરે તો તેને કેન્સર થવાનું જોખમ ઓછું રહે છે.

  • આજની ખરાબ લાઇફ સ્ટાઇલ અને અને અયોગ્ય ખાન-પાનને લીધે પુરુષો માં યૌન કે ગુપ્ત રોગ જોવા મળે છે. એલચી તમારી આ સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે. તેથી તમે તેને રાત નાં સૂતી વખતે પહેલા દૂધ અને મધ સાથે ઉકાળીને તેનું સેવન કરી શકો છો. તેનાથી તમારી દરેક પ્રકારની યૌન સંબંધી સમસ્યા દૂર થઈ જશે.
  • ગેસ એસીડીટી અને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ માટે એલચી ફાયદાકારક રહે છે. તેનું સેવન જરૂર કરવું જોઈએ.

  • બ્લડપ્રેશર નાં દર્દીઓએ રોજ એલચી ખાવી જોઈએ. તેમાં રહેલ મેગ્નેશિયમ અને પોટેશિયમ ન ફક્ત બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે પરંતુ શરીર માં લોહી નું સંચાર પણ સામાન્ય બનાવે છે.
  • અસ્થમા અને શ્વાસની સમસ્યા અથવા ફેફસામાં સોજો વગેરે પ્રોબ્લેમમાં એલચી ખાવાથી લાભ થાય છે. આ રોગોથી પીડિત લોકોએ દિવસમાં બે વાર ચાવીને એલચી ખાવી જોઈએ.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *