લવ રાશિફળ ૨૧ એપ્રિલ : તમારા પ્રેમ અને વૈવાહિક જીવન માટે કેવો રહેશે દિવસ

લવ રાશિફળ ૨૧ એપ્રિલ : તમારા પ્રેમ અને વૈવાહિક જીવન માટે કેવો રહેશે દિવસ

મેષ રાશિ

આજે તમારો ક્રશ કોઈ બીજાનો થઈ શકે છે. દુઃખી ના થવું ઈમોશન પર કાબૂ રાખવો. અન્ય લવ લાઇફ એન્જોય કરવા માટે ખાસ પેતરા કરશે.

વૃષભ રાશિ

બ્રેકઅપ પછી આજે ફરી સાચા પ્રેમ ની તમારા લાઇફમાં એન્ટ્રી થઈ શકશે.  આ વખતે ઉતાવળમાં કોઇ નિર્ણય ન કરવો. મેરેજ લાઇફમાં ઝગડો થઈ શકે છે.

મિથુન રાશિ

તમારા દ્વારા કરવામાં આવેલ વ્યવહાર તમારા સંબંધોની દિશા નક્કી કરશે. જો સાચા મનથી સાથીને પ્રેમ કરતા હોવ તો તેમની કદર કરવાનું શીખવું.

કર્ક રાશિ

આજે સાથી ને પ્રપોઝ કરો. તમારા પ્રેમનો સ્વીકાર થવાના પૂરેપૂરા ચાન્સ છે. ઘર પર લગ્નને માટે વિદેશથી કોઈ સબંધ આવી શકે છે. અન્યની લવ લાઇફ નોર્મલ રહેશે.

સિંહ રાશિ

આજે કંઈક એવી પરિસ્થિતિ બનશે જેનાથી તમને તમારા ક્રશ ની સાથે લાંબો સમય પસાર કરવા માટે મળશે. લકી સાબિત થયા તો કમ સે કમ તેમની ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ થઇ શકશો.

કન્યા રાશિ

આજે પ્રપોઝ ને અસ્વીકૃતિ મળી શકે છે. પ્રેમને જાહેર ન કરવો. સાચો પ્રેમ હશે તો તમને અવશ્ય મળશે. યોગ્ય સમયે પ્રેમ વ્યક્ત કરવો.

તુલા રાશિ

લવ લાઈફ માં પ્રેમ વધારવા માંગતા હોવ તો આજે સાથીને આઇ લવ યુ કહેવું તેને તમારો આ અંદાજ ખૂબ જ પસંદ આવશે. અને તમે એકબીજાની નજીક આવી શકશો.

વૃશ્ચિક રાશિ

તમારી ભાવનાઓને અંદર ને અંદર દબાવી નહી. આજે સમય સારો છે સાથી ને પ્રપોઝ કરવા માટે અન્ય ની લવ લાઈફ રોમાન્સથી ભરપૂર રહેશે.

ધન રાશિ

લાંબા સમયથી તમારા મનમાં ચાલી રહેલ એક તરફી પ્રેમ હંમેશના માટે તૂટી શકે છે આજે સમય સારો છે. તેને વ્યક્ત કરો. અન્ય લોકો લવ લાઇફ ને એન્જોય કરશે.

મકર રાશિ

આજે આખો દિવસ સાથી નાં પ્રેમ માં ખોવાયેલા રહેશો. રોમાન્સ નો ભરપૂર આનંદ લઇ શકશો. ઘર પર જ સાથી કેન્ડલ લાઇટ ડિનર નો આનંદ આપશે.

કુંભ રાશિ

આજે કોઈ પર તમારું મન આવી શકે છે. તેના ચક્કરમાં ફસાઈને લવ લાઈફ ખરાબ ન કરવી. જ્યારે તમારો પ્રેમ નો નશો ઉતરશે ત્યારે ખૂબ જ પસ્તાવાનું રહેશે.

મીન રાશિ

સાથી ની ભાવનાઓને સમજવાનો પ્રયત્ન કરવો. આવશ્યક નથી કે તેને તમારા મનની દરેક વાત જણાવી. કેટલીક વાતો તમારા સુધી જ સીમિત રાખવી.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *