ક્યારેય કોલેજ નથી ગઈ આ અભિનેત્રીઓ, ૬ ધોરણ ફેઈલ છે આ સુંદર અભિનેત્રીઓ

ક્યારેય કોલેજ નથી ગઈ આ અભિનેત્રીઓ, ૬ ધોરણ ફેઈલ છે આ સુંદર અભિનેત્રીઓ

બોલીવુડ નાં એક્ટર કરતા વધારે અભિનેત્રીઓ વિશે ચર્ચા થાય છે. તેમની સ્ટાઈલ, તેમનો લુક તેમની હોટ નેસ વગેરે બોલિવૂડ નાં મિડિયા માં તેમની ચર્ચા થાય છે. અભિનેત્રીઓ તેમની ફિલ્મો દ્વારા કરોડો રૂપિયા કમાતી હોય છે. અને લક્ઝરી જીવન ની મજા પણ લેતી હોય છે. તેમને તમે ઘણી વાર ફક્ત ઇંગ્લિશમાં જ બોલતા સાંભળ્યા હશે. પરંતુ તમે તમારી ફેવરીટ અભિનેત્રીઓ વિશે જાણશો તો તમારા હોશ ઉડી જશે. આ બોલિવૂડમાં થોડીજ અભિનેત્રીઓ ગ્રેજ્યુએટ છે. તેમાંથી એક અભિનેત્રી તો માત્ર ૫ ક્લાસ સુધી અભ્યાસ કર્યો છે.

પ્રિયંકા ચોપડા

બોલિવૂડની દેશી ગર્લ  નાં નામથી મશહૂર દેશી ગર્લ પ્રિયંકા ચોપડા નું નામ આ લિસ્ટમાં સૌથી આગળ આવે છે. બોલિવૂડ અને હોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવેલી અભિનેત્રી માત્ર બાર પાસ છે. તેમનો કરિયર બનાવવામાં પ્રિયંકા નો અભ્યાસ વચ્ચે જ રોકાઈ ગયો. તમને જાણીને આશ્ચર્ય થશે કે પ્રિયંકાએ ક્યારેય કોલેજ ગઈ નથી. તેમણે મુંબઈમાં જયહિન્દ કૉલેજમાં એડમિશન લીધું હતું.

કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાન નું નામ પણ આ લિસ્ટમાં આવે છે બોલીવુડમાં કારકિર્દી બનાવવા માટે કરિનાએ વચ્ચે જ અભ્યાસને બાય બાય કહી દીધું હતું.

કંગના રાણાવત

બોલીવુડમાં પોતાના અભિનયની સાથે પંગા ક્વીન બનીને સામે આવેલી કંગના રાણાવત પણ વધારે ભણેલી નથી. કંગના પણ ૧૨ ફેઈલ થઈ છે. ત્યારબાદ તે પોતાના ઘરથી ભાગી અને મુંબઈ કારકિર્દી બનાવવા માટે આવી હતી. કંગના રાણાવત માત્ર ૧૦ પાસ છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ આજની સનસની બની ચૂકી છે. આલિયા ભટ્ટે  વધારે અભ્યાસ કર્યો નથી. ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલીવૂડમાં પોતાના કરિયર ની શરૂઆત કરી ચૂકેલ આલિયાએ સ્કૂલ ની સાથે એક્ટિંગ ચાલુ કરી દીધી હતી. આલિયા ભટ્ટ માત્ર ૧૨ પાસ છે.

સોનમ કપૂર

બોલિવૂડ માં ફેશન આઇકોન નાં નામથી ઓળખાતી સોનમ કપૂરે પોતાના અભ્યાસને વચ્ચે થી છોડી દીધો હતો. સોનમે ૧૨ પછી ગ્રેજ્યુએશનમાં એડમિશન તો લીધું હતું પરંતુ પોતાની ફિલ્મ કારકિર્દી ને લઈને તેમણે આગળ અભ્યાસ કર્યો નહીં. આ વાત ને લઈને તેમને દુઃખ હતું. તેમને બારમા નો અભ્યાસ વચ્ચે છોડી દીધો અને અભિનેત્રી બની ગઈ.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર ૯૦ નાં દશકની સૌથી મોટી અભિનેત્રી છે. તેમણે ઘણા વર્ષો સુધી લોકોને પોતાના દિવાના બનાવ્યા હતા. કરિશ્મા કપૂર માત્ર ૫ પાસ છે. કરિશ્માએ માત્ર ૧૬ વર્ષની ઉંમરમાં જ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે ફિલ્મોને લઈને ખુબ જ ગંભીર પણ હતી.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ આજે ભારતની સૌથી મોંઘી અને ડીમાન્ડેડ અભિનેત્રીઓ માંથી એક છે. દીપિકા પણ અભ્યાસ ની બાબત માં આગળ નથી. દીપિકા નાં મમ્મી ની ઈચ્છા હતી કે, તે ગ્રેજ્યુએશન પૂરું કરે પરંતુ એવું થયું નહીં દીપિકાએ કહ્યું હતું કે તે ક્યારેક તો પોતાની માતાની ઇચ્છા જરૂરથી પૂરી કરશે.

એશ્વર્યા રાય બચ્ચન

 

એશ્વર્યા રાય બચ્ચન આ નામને કોણ નથી જાણતું આ અભિનેત્રી ના લાખો દિવાના છે. એશ્વર્યા રાય માત્ર ૧૨ પાસ છે. એશ્વર્યા રાયે પોતાના કરિયર ને માટે વચ્ચેથી જ અભ્યાસ મૂકી દીધો હતો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *