જો તમે પણ કરો છો આ ૬ ભુલો તો ક્યારેય પણ ઘરમાં બિરાજમાન નહીં થાય માં લક્ષ્મીજી

જો તમે પણ કરો છો આ ૬ ભુલો તો ક્યારેય પણ ઘરમાં બિરાજમાન નહીં થાય માં લક્ષ્મીજી

માં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે અને માં લક્ષ્મીનું પૂજન કરવાથી જીવનમાં ક્યારેય ધનની કમી નથી. જોકે ઘણી વખત આપણે લોકો લક્ષ્મી માં લક્ષ્મીની પૂજા તો કરીએ છીએ, પરંતુ પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી અને ઘરમાં પૈસાની કમી જળવાઈ રહે છે. જો સાચા મનથી માં લક્ષ્મીનું પૂજન ન કરવામાં આવે તો પૂજાનું ફળ મળતું નથી. એટલા માંટે તમે જ્યારે પણ માંતાજીની પૂજા કરો તો સાચા મનથી કરો. માં લક્ષ્મી પૂજન વિદ્યા અંતર્ગત પૂજા કરવામાં આવે છે તો પૂજા જરૂર સફળ થાય છે અને ઘરમાં ધનની બરકત થાય છે. તો ચાલો જાણીએ કે માં લક્ષ્મીનું પૂજન કેવી રીતે કરવું જોઈએ.

પૂજન વિધિ

  • સવારે ઉઠીને સ્નાન કરો ત્યારબાદ મંદિરની યોગ્ય રીતે સફાઇ કરો અને પછી માં લક્ષ્મીની મૂર્તિ અથવા તસ્વીર ફૂલ તથા ફળ અર્પિત કરો.
  • માં લક્ષ્મીને અત્તર ખૂબ જ પસંદ છે. એટલા માટે પૂજા કરતા સમયે તેમને અત્તર વાળી ચીજો અર્પિત કરો.
  • પૂજા કરતા પહેલા માતાજીનાં ચરણો પર એક રૂપિયાનો સિક્કો જરૂરથી રાખો.
  • માતાજીની તસ્વીર સામે દીવો પ્રગટાવો. યાદ રાખો કે જ્યારે પણ માં લક્ષ્મીની પૂજા કરો તો તેમની સાથે ઘી નો દીવો જરૂરથી પ્રગટાવવો.
  • દિવા પ્રગટાવ્યા બાદ માં સાથે જોડાયેલા મંત્રનો જાપ કરો અને માં લક્ષ્મીની આરતી કરો. દરરોજ આવી રીતે માં લક્ષ્મીની પૂજા કરો.
  • શુક્રવારનો દિવસ માં લક્ષ્મી સાથે જોડાયેલ હોય છે. એટલા માટે આ દિવસે માં લક્ષ્મીની વિશેષ પૂજા કરો અને બની શકે તો વ્રત પણ રાખો.

કરો આ ઉપાય

  • પૂજા કરવા સિવાય તમે નીચે બતાવવામાં આવેલા ઉપાય પણ કરો આ ઉપાય કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે.
  • જો ખૂબ જ ધન ખર્ચ થઈ રહ્યો હોય, તો માં ના ચરણો પર દરરોજ કમળનું ફૂલ અર્પિત કરો. આવું કરવાથી ખર્ચ ઓછો થવા લાગશે અને આવકમાં વધારો થશે.
  • ધનની પરેશાની થવા પર મંદિરમાં જઈને માં લક્ષ્મી સામે પાંચ દીવા પ્રગટાવો અને તેમને કમળની માળા પહેરાવો.
  • પીપળાના વૃક્ષ પર માં લક્ષ્મી બિરાજમાંન હોય છે. એટલા માટે આ વૃક્ષની પૂજા કરો અને આ વૃક્ષની સામે દીવો પ્રગટાવો. સાથોસાથ વ્રુક્ષ પર જળ પણ અર્પિત કરો.
  • પૂજા કરવા માંટે ઘરમાં માં લક્ષ્મીની એવી તસ્વીર રાખો જેમાં માં લક્ષ્મીના હાથમાંથી ધન નીચે પડી રહ્યું હોય. આ પ્રકારની તસ્વીરની પૂજા કરવાથી ધન એકઠું થવા લાગે છે.

આ વાતોનું રાખો ધ્યાન

  • ક્યારે પણ તૂટેલા દાંતિયા થી વાળ ઓળવા નહીં. આવું કરવાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે.
  • પૂજાનો દીવો ક્યારેય પણ ફૂંક મારીને બુઝાવો નહીં.
  • રાતના હંમેશા પગ સાફ કરીને સૂવું.
  • રાત્રે કિચન અને જરૂરથી સાફ કરવું. ક્યારેય પણ કિચનમાં એઠા વાસણ રાખવાં નહીં. આવું કરવાથી ઘરમાં લક્ષ્મી બિરાજમાન થતા નથી.
  • સૂર્યાસ્ત બાદ ક્યારે પણ ઘરની સાફ સફાઈ કરવી નહીં અને સાવરણીને પગથી સ્પર્શ કરવો નહીં.
  • માં લક્ષ્મી ફક્ત તે ઘરમાં બિરાજમાંન થાય છે, જ્યાં સફાઈ હોય છે. એટલા માટે ઘરને ક્યારેય પણ ગંદુ રાખવું નહીં.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *