જયા બચ્ચને ખોલ્યા હતા પતિ અમિતાભ બચ્ચનનાં આ ૪ રહસ્યો, જાણીને ચોંકી જશો

જયા બચ્ચને ખોલ્યા હતા પતિ અમિતાભ બચ્ચનનાં આ ૪ રહસ્યો, જાણીને ચોંકી જશો

પત્ની ભલે સામાન્ય મહિલા હોય અથવા સેલિબ્રિટી, પોતાના પતિનાં દરેક રહસ્યની તેને ખબર હોય છે. બોલીવુડની અભિનેત્રી જયા બચ્ચને પોતાની અંદર પતિ અમિતાભ બચ્ચનના અનેક સિક્રેટ છૂપાવીને રાખ્યા છે, જેના વિશે જો તેમના ચાહકોને ખબર પડી જાય તો અમિતાભ બચ્ચન માટે કદાચ તેમનો પ્રેમ વધારે વધી જશે. વર્ષ ૨૦૦૨માં અમિતાભ બચ્ચનનાં બર્થ-ડે ઉપર જયા બચ્ચને તેમણે એક પુસ્તક ગિફ્ટ કર્યું હતું.

પુસ્તકનું નામ હતો “ટુ બી ઔર ટુ બી નોટ” : અમિતાભ બચ્ચન. આ એક કોફી ટેબલ બુક હતી. તે પુસ્તકને ખાલિદ મોહમ્મદે લખી છે. આ વિષયમાં જયા બચ્ચન અને ફેમિલીએ પણ પોતાના વ્યુંઝ આપ્યા હતા. આ પુસ્તકનાં લોન્ચ ઉપર રેડીફ ડોટ કોમ સાથે એક જૂના ઇન્ટરવ્યૂમાં પતિ અમિતાભ બચ્ચન સાથે જોડાયેલા રહસ્ય જણાવ્યા હતા. તો ચાલો જાણીએ તેના રહસ્ય વિશે.

અમિતાભ બચ્ચનને નથી આવતો ગુસ્સો

અમિતાભ બચ્ચનની બોલીવુડમાં એગ્રીમેન કહેવામાં આવે છે. જ્યાર થી ફિલ્મોમાં શોલે અમિતાભ બચ્ચનને એક ગુસ્સાવાળા વ્યક્તિનું પાત્ર કર્યું હતું, ત્યારથી તેમની સાથે તેમની સાથે તે ટેગ જોડાઈ ગયું. પરંતુ જયા બચ્ચને કહ્યું હતું કે અમિતાભ બચ્ચનને જીવનમાં ગુસ્સો ક્યારેય નથી આવતો. એવું ઘણું ઓછું થાય છે કે તે ગુસ્સો કરે. જોવામાં આવે તો એ વાત સાચી છે કે અમિતાભ અને જયા બચ્ચનમાં જયાને વધુ ગુસ્સો આવે છે .

બગડેલી ચીજોથી થઈ જાય છે ખરાબ મુડ

અમિતાભ બચ્ચનની ભલે ગુસ્સો આવતો નથી, પરંતુ જયા બચ્ચનનું માનીએ તો તેમનો મુડ ખુબ જ જલ્દી ઓફ થઈ જાય છે, ખાસ રીતે જ્યારે તે કોઈ બગડેલી ચીજ જોઈ લે. જયા બચ્ચને કહ્યું હતું કે કોઈ રંગ જે અમિતાભ બચ્ચનને પસંદ નથી અથવા તો ફેદાયેલી બેડશીટ પણ તેમનો મૂડ ખરાબ કરી શકે છે. અમિતાભ બચ્ચનની દરેક ખરાબ અને બગડેલી ચીજોથી નફરત છે. ઘણી વખત તો તેમને પોતાને પણ ખબર નથી હોતી કે તેમનું મુડ ઓફ કેમ થઈ ગયું છે.

અમિતાભ નથી ખાવાનાં શોખીન

જયા બચ્ચને અમિતાભ બચ્ચનનાં ભોજનનાં શોખ વિશે પણ જણાવ્યું કે તેમણે કહ્યું કે અમિતાભ બચ્ચન જરા પણ ખાવાના શોખીન નથી. તેમણે કહ્યું કે જ્યારે અમે બુફે સિસ્ટમથી ડીનર અથવા લંચ કરવા જઈએ છીએ ત્યારે તે કંજ્યુમ રહે છે કે તેમને શું ખાવું જોઈએ.

જલ્દી નથી લઈ શકતા નિર્ણય

અમિતાભ બચ્ચન માટે જયા કહે છે કે તે ખૂબ જ જલદી નિર્ણય નથી લઈ શકતા. તે કહે છે અમે બંને એકબીજા માટે ક્યારેય કોઈ નિર્ણય નથી લેતા. ફેમિલીને માટે ડીસીઝન લેવાનું હોય ત્યારે દરેક લોકો સાથે બેસે છે અને ત્યારે નિર્ણય લેવામાં આવી છે. બાકી અમે બધા પોતાના નિર્ણયો જાતે લઈએ છીએ.

આ સિક્રેટની સાથે પુસ્તકમાં જયા બચ્ચને એવું પણ કહ્યું કે તે ક્યારેય ઈચ્છતા નથી કે અમિતાભને ઘરે બેસવુ પડે. કારણ કે તેમને બીક લાગે છે ઘરે બેસી તે મને કહેશે કે હું તેમના માટે શું રસોઈ બનાવું. એટલું જ નહીં અમિતાભ બચ્ચન માટે જયાએ કહ્યું કે તે વૃદ્ધ જરૂર થઈ ગયા છે, પરંતુ તેમની આદતો આજે પણ જુની છે અને તે તેમને ખુબ જ પસંદ છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *