જયા બચ્ચન નાં કારણે આજ સુધી લગ્ન ન થઈ શક્યા અભિનેત્રી રેખાનાં, સામે આવી આ વાત

જયા બચ્ચન નાં કારણે આજ સુધી લગ્ન ન થઈ શક્યા અભિનેત્રી રેખાનાં, સામે આવી આ વાત

બોલીવુડ સદાબહાર અભિનેત્રી રેખા નું જીવન કોઈ ભૂલ ભૂલૈયા થી ઓછું નથી રહ્યું. તેમના જીવનમાં જેટલા ઉતાર-ચડાવ આવ્યા છે કદાચ કોઈ અભિનેતા અને અભિનેત્રી ના જીવનમાં નહીં આવ્યા હોય તેમના જીવનમાં તેમને ઘણી વખત પ્રેમ થયો. પરંતુ સાચા પ્રેમની શોધ આજ સુધી શોધ જ બનીને રહી ગઈ છે. દરરોજ સમાચાર અને ન્યૂઝ પોર્ટલ પર રેખા સાથે જોડાયેલા સમાચારો અનેક ખુલાસા મળી જાય છે.

રેખાનાં જીવન સાથે જોડાયેલો એક ખુલાસો થયો છે. આ ખુલાસો થયો છે. સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ ૧૨ માં આ શો માં પહોચી હતી. તે દરમિયાન તેમને આ વાત કહી કે, આ શોમાં જ્યારે સ્પર્ધકે એ અમિતાભ બચ્ચન નાં ગીત ગાયા તે દરમિયાન રેખા ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ હતી તેની સાથે જ રેખા બિગ બી નું એક ગીત સાંભળી જોરથી બૂમો પાડવા લાગી હતી. આઇ લવ હિમ…આઇ લવ હિમ.. તે દરમિયાન આશ્રમમાં દેખાય કન્ટેસ્ટન્ટ્સ અને પોતાની તરફથી ઘણી ગીતો પણ આપી હતી. તેની સાથે જ તેમણે અમુક રૂપિયા પણ આપ્યા તેની સાથે લાઇમલાઇટમાં આવેલી રેખા સાથે જોડાયેલા વર્ષો જૂના કિસ્સા સોશિયલ મીડિયા ઉપર અચાનક વાયરલ થઇ રહ્યા છે. એ તો દુનિયાને ખબર છે કે, અમિતાભ અને રેખાની લવ સ્ટોરી તે જમાનાની સૌથી ફેમસ લવ સ્ટોરી રહી છે. આજે પણ લોકોના મોઢે તેમના કિસ્સા સાંભળવા મળે છે.

એ વાત અલગ છે કે, બંને ક્યારેય તેની સાર્વજનિક રૂપથી સ્વીકાર નથી કરી શક્યા. આ બંનેની નજદીકી ૧૯૭૬ માં આવેલી ફિલ્મ દો અંજાને થી ચાલુ થઈ હતી. આ ફિલ્મમાં પહેલા અમિતાભ લગ્ન કરી ચૂક્યા છે. અને આ બંને વચ્ચે સિક્રેટ રિલેશનશિપ બની રહી હતી. આ બંને રેખાનાં કોઈ નજીક નાં  મિત્રોના ઘરે મળે છે. તેમનો પ્રેમ બધાની સામે ત્યારે આવી ગયો હતો. જ્યારે ૧૯૭૮ માં આવેલી ફિલ્મ “ગંગા કી સોગંદ” નાં શૂટિંગ દરમિયાન રેખાની સાથે દુર્વ્યવહાર કરતા ટીમ નાં સદસ્ય ઉપર મહાનાયક ગુસ્સે થઈ ગયા હતા.આ ઘટના પછી આ બંનેનાં સંબંધની સામે આવી ગયો હતો. તે દરમિયાન બંને સાથે જ તે ખબર પણ મીડિયા સામે આવવા લાગી કે, રેખા અને અમિતાભ બચ્ચને લગ્ન કરી લીધા છે. આ ખબર લોકોને ત્યારે સાચી લાગી જ્યારે રેખા સિંદૂર અને મંગળસૂત્ર પહેરી રિશી કપૂર અને નીતુ સિંહ નાં લગ્નમાં પહોંચી હતી.

આ લગ્નમાં મહાનાયક અને રેખા બન્ને ઔપચારિક રીતે વાતો કરી રહ્યા હતા. તે બંનેને જોઈ ને જયા બચ્ચન લાંબા સમય સુધી ચૂપ રહ્યા હતા. પરંતુ ત્યારબાદ તે ખૂબ જ જોરથી રડવા લાગી. જ્યારે અમિતાભ બચ્ચન બહાર હતા ત્યારે જયા એ રેખાને પોતાના ઘરે જમવા માટે બોલાવીને વિશ્વાસની સાથે કહ્યું કે, તે ક્યારેય પોતાના પતિને નહીં છોડે.

ત્યારબાદ રેખા એ નક્કી કર્યું કે, તે બિગ બી ની પત્ની બની જાય અથવા તો આજીવન એકલી રહેશે. તે અમિતાભ બચ્ચન જોડે લગ્ન કરી શકી નહીં. તેથી તેણે પોતાના જીવન માં એકલી આગળ વધવાનું યોગ્ય સમજી અને આજ સુધી એકલ છે. રેખા એ સિમી ગ્રેવાલ” નાં શો માં બિગ બી પ્રતિ પોતાના પ્રેમને વ્યક્ત પણ કર્યો છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *