ઇન્ડિયન આઇડલ ૧૨ : એક એપિસોડ નાં કેટલા લાખ રૂપિયા કમાઈ છે આ ૩ જજ, આદિત્યને મળે છે સૌથી વધારે પૈસા

ટીવીનો સૌથી પ્રખ્યાત રિયાલિટી શો માંથી એક ઇન્ડિયન આઇડલ સતત ચર્ચાઓમાં રહે છે. હાલમાં ઇન્ડિયન આઇડલ ની બારમી સિઝન ચાલી રહી છે. શું પોતાના પ્રતિયોગીની સાથે જ જજીસ નાં લીધે પણ ચર્ચામાં રહે છે. દરેક સીંગીંગ શો માં જજીસ આકર્ષણનું કેન્દ્ર બનતા રહે છે. અને ઇન્ડિયન આઇડલ નાં જજીસ ની સાથે પણ એવું જ છે. તમને જણાવી દઈએ કે, તે પોતાના કામ માં પહેલા થીજ ખૂબ જ પ્રખ્યાત છે.
ઇન્ડિયન આઇડલ બાર માં હિમેશ રેશમિયા, નેહા કક્કર, અને વિશાલ દદલાની જજ નાં રૂપમાં જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે, એક એપિસોડ માટે દરેક લાખો રૂપિયાની ફીસ લેતા હોય છે. તો ચાલો જાણીએ કયા જજની કેટલી ફી છે. સાથે જ શો હોસ્ટ કરી રહેલા આદિત્ય નારાયણ ની ફિ વિષે પણ જાણીશું.
નેહા કક્કર ની ફી એક એપિસોડ નાં ૫ લાખ રૂપિયા
નેહા કક્કર આજના સમયની સૌથી સફળ અને ચર્ચિત મોંધા ગાયકા માંથી એક છે. તેને પોતાના જાદુઈ અવાજને લીધે કરોડો લોકો નાં દિલ પર રાજ કરે છે. સાથે જણાવીએ તો તે ઇન્ડિયન આઇડલ ૧૨ ની સૌથી મોંઘી જજ છે. તેને બધાજ જજ થી વધારે પૈસા મળે છે. તેને એક એપિસોડ નાં ૫ લાખ રૂપિયા મળે છે. તે લાંબા સમયથી ઇન્ડિયન આઇડલ નો ભાગ બની રહેલ છે. અને શો ની સૌથી ચર્ચિત જજ પણ છે. એક સમય એવો હતો કે નેહા કક્કર એક પ્રતિયોગી ના રૂપમાં ઇન્ડિયન આઇડલ નો ભાગ બની હતી પરંતુ આજે તે જજની ખુરશી પર બેસે છે.
વિશાલ દદલાની ની ફી એક એપિસોડ નાં ૪.૫ લાખ રૂપિયા
અનેક ગીતોમાં અવાજ આપેલા અને હિન્દી સિનેમા નાં પ્રખ્યાત મ્યૂઝિક કમ્પોઝર વિશાલ પણ લાંબા સમયથી ઇન્ડિયન આઇડલ માં જજની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. વિશાલ દદલાની ફી નેહા કક્કર થી ઓછી અને હિમેશ રેશમિયા થી વધારે છે. જાણકારી પ્રમાણે વિશાલ દદલાની એક એપિસોડ નાં ૪.૫ લાખ રૂપિયા લે છે.
હિમેશ રેશમિયા ની ફી એક એપિસોડ નાં ૪ લાખ રૂપિયા
હિમેશ રેશમિયા અનુ મલિક નાં સ્થાન ઉપર ઇન્ડિયન આઇડલ નાં જજ બન્યા હતા. વાસ્તવ માં ગાયક અને મ્યૂઝિક કમ્પોઝર અનુ મલિક નું નામ મીટુ અભિયાન સામે આવ્યું હતું. તેવામાં તેમણે ઇન્ડિયન આઇડલ નાં જજ ની ખુરશી છોડવી પડી હતી. ત્યારે તેમના સ્થાન ઉપર તે ખુરશી હિમેશ રેશમિયા એ સંભાળી. મશહૂર ગાયક અને સંગીતકાર હિમેશ રેશમિયાની ફી સૌથી ઓછી છે. જણાવી દઈએ તો, તેમને એક એપિસોડ નાં ૪ લાખ રૂપિયા મળે છે.
આદિત્ય નારાયણ ની ફી એક એપિસોડ ૨.૫૦ લાખ રૂપિયા
દિગ્ગજ ગાયક ઉદીત નારાયણ નાં પુત્ર આદિત્ય નારાયણ અત્યારે કોરોનાવાયરસ માં પસાર થઈ રહ્યા છે. થોડાક સમયમાં કોરોના સંક્રમિત થયા હતા. ગાયક અને ઇન્ડિયન આઇડલ હોસ્ટ આદિત્ય નારાયણ પોતાના કામથી ઇન્ડિયન આઇડલ નાં એક એપિસોડ નાં ૨.૫૦ લાખ રૂપિયા કમાઈ છે.