નિરંતર ૧૦ દિવસ સુધી જો કરવામા આવે આ ઉપાય તો દુનિયાની કોઈપણ તાકાત તમને ધનવાન બનતા નહિ રોકી શકે , જાણી લો આ ખાસ ઉપાય વિશે

નિરંતર ૧૦ દિવસ સુધી જો કરવામા આવે આ ઉપાય તો દુનિયાની કોઈપણ તાકાત તમને ધનવાન બનતા નહિ રોકી શકે , જાણી લો આ ખાસ ઉપાય વિશે

મિત્રો, વર્તમાન સમય એટલો આધુનિક છે કે, આપણા ઘરની જરૂરિયાતો અને સુખ-સુવિધાઓને પૂરી કરવા માટે વધુમા વધુ પૈસા ક્યાંથી મળશે તેના રસ્તા શોધવા પડે છે. જીવનમા ફક્ત પરીશ્રમ કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબુત નથી બનતી તેની સાથે-સાથે તમારે ધનની દેવી માતા લક્ષ્મીની વિશેષ ઉપાસના પણ કરવી પડે છે. જો તમે પણ તમારા જીવનમા તમારી બધી જ ઈચ્છાઓને પૂર્ણ કરવા ઈચ્છો છો, તો આ ઉપાય અવશ્ય અજમાવી શકો છો. આ ઉપાય અજમાવવાથી તમારા મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે.

જો તમે બુધવારના દિવસે બપોરે અથવા તો સાંજના સમયે સવા કિલો બાજરીના લોટમા સવા કિલો જૂનો ગોળ ભેળવીને ગાયને ખવડાવી દો તો તમને આવનારા સમયમા આકસ્મિક ધનલાભ થઇ શકે છે અને તમારા સુતેલા ભાગ્યના બંધ દરવાજા પણ તુરંત જ ખૂલે છે. આ સિવાય રવિવારના રોજ એક ૧૦ રૂપિયાનો સિક્કો અને એક રૂપિયાનો સિક્કો લઇ તે બંને સિક્કા પર માતા લક્ષ્મી અને પ્રભુ નારાયણની પ્રતિમાને બિરાજમાન કરાવો.

ત્યારબાદ આ બંને પ્રતિમાઓ સામે બેસીને આંખો બંધ કરીને બે હાથ જોડીને ૨૧ વાર “ઓમ નમ: ભગવતે વાસુદેવાય” નામના મંત્રનો મંત્રોચ્ચાર કરો. આ મંત્રોચ્ચાર કર્યા બાદ આ ૧૧ રૂપિયા લાલ રંગના કપડાની પોટલીમા બાંધવા પડશે અને આ પોટલીને તમારા જમણા હાથમા પકડીને તમારી ઇચ્છાઓ બોલો. ત્યારબાદ આ પોટલીને સાચવીને તમારી તિજોરીમા મૂકી દો.

આ સિવાય બુધવારના દિવસે એક લાલ રંગનુ તાળુ બજારમાથી ખરીદીને લાવો. આ તાળુ લેતી વખતે એ વાતની વિશેષ સાવચેતી રાખવી કે, તાળાને દબાવીને ખોલીને ના જોવો અને દુકાનદારને પણ ના ખોલવા દેવુ. ત્યારબાદ હવે રાત્રીના સમયે એક લાલ કપડામા લપેટીને આ તાળાને તમારા માથાની નીચે રાખીને સૂઇ જાઓ.ત્યારબાદ વહેલી સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ આ તાળાને સૂર્યોદય પહેલા જ કોઇ બેલપત્રના ઝાડ નીચે ખાડો ખોદીને દબાવી દો અને બેલપત્ર ના આ વૃક્ષની સાત પરિક્રમા લગાવતી વખતે પ્રાર્થના કરો કે, મને અજ્ઞાત દટાયેલા ધનની પ્રાપ્તિ થાય.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *