જો તમારી કોઈ ઈચ્છા અધૂરી હોય અને એ પુરી ના થતી હોય તો નારિયેળ કરો આ ઉપાયો,થોડા જ સમય માં મળી જશે રિઝલ્ટ….

જો તમારી કોઈ ઈચ્છા અધૂરી હોય અને એ પુરી ના થતી હોય તો નારિયેળ કરો આ ઉપાયો,થોડા જ સમય માં મળી જશે રિઝલ્ટ….

મિત્રો આજે હું આપણા માટે એક નવો લેખ લઈને આવ્યો છું જેનાથી તમને ઘણો લાભ મળવા પાત્ર છે અને આ લેખ એક નાળિયેરથી સબંધિત છે કે જેમાં કાલસર્પ દોષ ને દુર કરવા માટે આ નાળિયેરને અપનાવો અને આ નાળિયેરથી જોડાયેલ ઉપાય જાણીને તમને પણ નવાઈ લાગશે અને આ દોષ થઇ જશે દુર નારિયેળ ને હિંદુ ધર્મ માં ઘણું પવિત્ર માનવામાં આવે છે અને તેને પૂજા કરતા સમેય ભગવાન ને જરૂર અર્પિત કરવામાં આવે છે અથવા તો માતાજીને અર્પિત કરવામાં આવે છે.

તેમજ કોઈ પણ શુભ કાર્ય ની શરૂઆત થી પહેલા જ તેને જરૂર ફોડવામાં આવે છે અને તેમજ ઘણી જગ્યાએ શુભ કાર્યમાં નાળિયેર ફોડવામાં આવે છે અને જો નારિયેળ ને બરાબર રીતે ભગવાન ને ચઢાવવામાં આવે તો ભગવાન પ્રસન્ન થઇ જાય છે અને તમારી દરેક કામના ને પૂરી કરતા હોય છે અને તમારી મનોકામના પુરી કરે છે અને તેમજ માત્ર એક નારિયેળ ને ભગવાનને અર્પિત કરવાથી તમારી કિસ્મત ખુલી જાય છે અને તમારું ભાગ્ય બદલાઇ જાય છે તેમજ નારિયેળ ને ચઢાવવાથી તમને શું શું શુભ લાભ મળે છે અને તેનાથી જોડાયેલ કેટલાક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે.

દેવું ઉતારવા માટે.

ત્યારબાદ પોતાના ઉપર ચઢેલ દેવા ને ઉતારવા માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે અને તમે મંગળવારના દિવસે એક નારિયેળ પર સિંદુર ની મદદ થી સ્વસ્તિક બનાવી લો અને ત્યારબાદ તમે આ નારિયેળને હનુમાનજી ના મંદિર માં જઈને તેમની મૂર્તિ ની સામે અર્પિત કરી દો અને આવું કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને નારિયેળને અર્પિત કરવાની સાથે સાથે તમે પોતાના મનમાં હનુમાનજીનું નામ 21 વખત જાપ કરો અને ત્યારબાદ આ ઉપાય કરવાથી તમારા પર ચઢેલ દેવું જલ્દી જ ઉતરી જશે અને તમે દેવામાંથી મુક્ત થઈ જશો.

વ્યાપારમાં ધનના લાભ માટે.

ત્યારબાદ તમારા ધંધામા પણ તમને લાભ મળશે અને વ્યાપાર માં નફો નહી થવા પર તમે એક નારિયેળ ને લઈને તેના પીળા નરગ ના સાફ કપડા માં લપેટી દો અને ત્યારબાદ તમે તેને વિષ્ણુજીના મંદિરમાં જઈને પીળા રંગ માં લપેટીને નારિયેળ ને જનેઉ, ફૂલ અને મીઠાઈ ની સાથે ચઢાવી દો અને આવું કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે અને આ ઉપાય કરવાથી વિષ્ણુજી ખુશ થઇ જશે અને તમને પોતાના વ્યાપાર ધનથી જોડાયેલ તત્કાળ પ્રભાવ જોવા મળી જશે અને ખૂબ જ લાભ થશે.

ધન ભેગું કરવા માટે.

મોટા ભાગના લોકોની આ સમસ્યા વધારે હોય છે કે ધન ભેગું જ નથી થતું પણ જો તમારી પાસે ધન નથી ટકતું અને તમારો વધારે ખર્ચો થાય છે તો તમે શુક્રવાર ના દિવસે નારિયેળ થી જોડાયેલ આ ઉપાયને કરી શકો છો જેનાથી તમે અઢડક ધન ભેગું કરશો અને તેમજ તમે આ દિવસે માં લક્ષ્મીના મંદિર માં જઈને તેમને નારિયેળ, કમળ નું ફૂલ અને સફેદ કપડા ચઢાવી શકો છો જેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પછી દેસી ઘી નો દીવો પ્રગટાવીને તેમની આરતી કરો અને માના ગુણ ગાઓ તેમજ તમે આ ઉપાય કરતા જ માં લક્ષ્મી ની કૃપા તમારા પર બની જશે અને તમારી આર્થીક સમસ્યા સુધરી જશે અને પૈસાનો વપરાશ પણ ઓછા પ્રમાણમાં થશે.

ગ્રહ દોષથી બચવા માટે.

ત્યારબાદ તમે ગ્રહ દોષથી બચવા માટે પણ આ કરી શકો છો અને શની, રાહુ, કેતુ જેવા ગ્રહ દોષથી બચવા માટે અને આ ગ્રહો ના દોષ ને દુર કરવા માટે તમે શનિવાર ના દિવસે એક નારિયેળ ને લઈને તેને કાળા રંગ ના સાફ કપડા માં લપેટી દો અને ત્યારબાદ તમે તેની સાથે તમે કાળા તલ અને તેમજ અડદની દાળ અને લોખંડની કોઈ પણ વસ્તુ લઈને જળમાં પ્રવાહિત કરવાથી પણ આ કામ થાય છે અને આ ઉપાયને કરવાથી તમારા ગ્રહ શાંત થઇ જશે અને ગ્રહ દોષથી બચી શકો છો.

કાલસર્પ દોષને કરો દુર.

તેમજ કાલસર્પને દોષ જે લોકો ની કુંડલી માં છે અને તેમજ તે લોકો મહિનામાં એક વખત કાળા રંગ ના કંબલ ના સાથે નારિયેળ નું દાન ગરીબ લોકો ને કરવુ જોઈએ કારણ કે આવું કરવાથી તમારી કુંડલીમાં હાજર કાલસર્પ દોષ દુર થઇ જશે અને ત્યારબાદ અન્ય પ્રકારના દોષથી પણ તમને રાહત મળી જશે એવું કહેવામાં આવ્યું છે

સફળતા મેળવવા માટે.

ત્યારબાદ તમે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે અને તેમજ એક નારિયેળ ને લાલ રંગ ના સુતી કપડા માં લપેટી લો અને ત્યારબાદ તમે આ નારિયેળને વહેતા જળમાં એટલે કે નદીમાં રવિવારના દિવસે જ પ્રવાહિત કરી દો અને ત્યારબાદ આ ઉપાય તમે ત્યાં સુધી કરતા રહો જ્યાં સુધી તમને પોતાના કાર્ય માં સફળતા ન મળે કારણ કે આ કાર્ય કાર્ય બાદ તમને સફળતા અવશ્ય મળે છે.

નોકરી મેળવવા માટે.

ત્યારબાદ તમે નોકરી મેળવવા માટે પણ આ ઉપાય કરી શકો છો અને જો તમને નોકરી મળવામાં મુશ્કેલી આવી રહી છે તો તમે દર શુક્રવારના દિવસે મંદિરમાં જઈને માં લક્ષ્મી ના ચરણો માં નારિયેળ ને અર્પિત કરો અને ત્યારબાદ તમે આ નારિયેળને અર્પિત કરવાથી તમને નોકરી જલ્દી જ લાગી જશે અને કરિયર સેટ થઈ જશે અને આ ઉપાય ના સિવાય તમે પીપળા ના વૃક્ષ ની પૂજા કરીને તેની પાસે નારિયેળ ચઢાવી દો અને ત્યારબાદ આ ઉપાય પણ કરવાથી તમને મનપસંદ નોકરી મળી જશે જેની ખાસ નોંધ લેવી.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *