ગ્રહ-નક્ષત્રો થી ધૃતિ યોગ બાદ બની રહ્યો છે શુક્લ યોગ, જાણો કઈ રાશિના લોકો પર રહેશે તેનો શુભ-અશુભ પ્રભાવ

ગ્રહ-નક્ષત્રો થી ધૃતિ યોગ બાદ બની રહ્યો છે શુક્લ યોગ, જાણો કઈ રાશિના લોકો પર રહેશે તેનો શુભ-અશુભ પ્રભાવ

જ્યોતિષ ગણના અનુસાર આજે ગ્રહ નક્ષત્ર મળીને ધૃતિ યોગ બાદ બની રહ્યો છે શુક્લ યોગ જેનો પ્રભાવ દરેક રાશિના લોકો પર જોવા મળશે. ચાલો જાણીએ, કઈ રાશિના જાતકો પર તેનો શુભ પ્રભાવ રહેશે અને કઈ રાશિના લોકોને અશુભ ફળ મળશે.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકોને મોટો ધનલાભ થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળશે. નોકરી નાં ક્ષેત્રમાં તમે સારું પ્રદર્શન કરી શકશો. ભાગ્યનો પૂરો સહયોગ મળશે. તમારૂ મન શાંત રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. માતા રાની ની ભક્તિમાં તમારું મન વધારે લાગશે.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા લોકોનો સમય ખૂબ જ શાનદાર રહેશે. ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારો લાભ પ્રાપ્ત થશે. તમારી મહેનત રંગ લાવશે. નોકરી માં તમારો સારો પ્રભાવ રહેશે. સફળતા માટેના સારા અવસર પ્રાપ્ત થશે. તમારી યોજનાઓને તમે સારી રીતે પૂર્ણ કરી શકશો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આસપાસનું વાતાવરણ સારું રહેશે. ભાગ્ય નાં સહયોગથી સફળતા પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ વાળા લોકો ના અધૂરા કાર્યો પૂર્ણ થશે. વ્યાપારને આગળ વધારવા માટે નવી પદ્ધતિઓ તમે વિચારી શકો છો જેનાથી તમને ફાયદો થશે. શેર માર્કેટ સાથે જોડાયેલા લોકોને નફો પ્રાપ્ત થશે. પારિવારિક પરેશાની દૂર થશે. ભાઈ-બહેનોની સાથે સારો તાલમેળ રહેશે. માતાના સ્વાસ્થ્ય માં સુધારો આવશે. લવ લાઈફ સારી રહેશે. તમારા પ્રિય તમારી ભાવનાઓને સમજશે. વેપારમાં ધન પ્રાપ્તિ નાં યોગ બની રહ્યા છે.

ધન રાશિ

ધન રાશિવાળા લોકોને કામકાજ ભાગ્યનો પૂરો સાથ મળશે. કારકિર્દીમાં તમને સફળતા પ્રાપ્ત થશે. જીવનસાથીની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. મિત્રો સાથે વાત કરીને જૂની યાદો તાજી કરી શકશો. નોકરીનાં ક્ષેત્રમાં ઉપરી અધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમે સકારાત્મક ઊર્જાથી ભરપૂર રહેશો. માતા-પિતાની સાથે કોઈ મંદિરે દર્શન કરવા જવાનું આયોજન થઇ શકે છે.

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકો આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. તમને કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે. જેમાં તમને સહકર્મચારીઓ નો પુરો સહયોગ મળી રહેશે. સંતાન પક્ષ તરફથી સુખ મળશે. પિતાનાં આશીર્વાદ તમારી સાથે રહેશે. ઘરની જરૂરિયાતને પૂરી કરી શકશો. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો સફળ રહેશે. કોઈ ખાસ લોકો સાથે તમારી ઓળખાણ થશે. જેનો તમને ભવિષ્યમાં ફાયદો થશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિવાળા લોકો કામકાજની બાબતમાં નવી યોજના બનાવી શકશે. પરિવારનાં દરેક સભ્યો નો પૂરો સહયોગ મળશે. પારિવારિક વાતાવરણ ખુશહાલ રહેશે. ઓફિસન નાં કાર્ય સમયસર પૂર્ણ કરવા નહિતર અધિકારીઓની  નારાજગીનો સામનો કરવો પડી શકે છે. સામાજિક ક્ષેત્રમાં માન-સન્માન પ્રાપ્ત થશે. નવા લોકો સાથે મિત્રતા થશે. પરંતુ અજાણ્યા લોકો પર જરૂરતથી વધારે વિશ્વાસ કરવો નહીં. કોઈ ખુશખબર મળવાના યોગ બની રહ્યા છે.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો પરિવાર નાં સભ્યો સાથે સારો સમય પસાર કરી શકશે. મિત્રો સાથે મોજ મસ્તી કરવા માટે કોઈ પિકનિકનું આયોજન કરી શકો છો. સ્વાસ્થ્ય પ્રત્યે થોડું સાવધાન રહેવું. વાતાવરણ  નાં કારણે સ્વાસ્થ્ય પર વિપરિત પ્રભાવ પડી શકે છે. માર્કેટિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો સમય સારો રહેશે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. પ્રેમ જીવનમાં ઉતાર-ચડાવ ની સ્થિતિ બની રહેશે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકોને વિપરીત પરિણામ પ્રાપ્ત થશે. ઘરની ચીજવસ્તુઓ પર વધારે પૈસા ખર્ચ થશે. તમે કોઈ મોટું રોકાણ કરવા ઇચ્છતા હોવ તો ઘર નાં અનુભવી લોકોની સલાહ અવશ્ય લેવી. નહીતર નુકસાન થવાની સંભાવના છે. સંતાન તરફ ની ચિંતા દૂર થશે. તમારી વાણી પર સંયમ રાખવો. કોર્ટ-કચેરીની બાબતથી દૂર રહેવું. સામાજિક કાર્યોમાં ભાગ લઇ શકશો. તમારી વિચારસણી સકારાત્મક રાખવી.

તુલા રાશિ

તુલા રાશિવાળા લોકો કોઈ જૂની વાતને લઈને પરેશાન થઈ શકે છે. તમારા ગુસ્સા પર કાબૂ રાખવો નહીંતર કોઈની સાથે વાદ-વિવાદ થઈ શકે છે. રોકાણ સંબંધી બાબતમાં અનુભવીની સલાહ જરૂર લેવી. જેનાથી તમને લાભ પ્રાપ્ત થશે. સકારાત્મક દૃષ્ટિકોણ ની સાથે આગળ વધવા થી તમને સફળતા અવશ્ય મળશે. વિદ્યાર્થીઓને કંઈ નવું શીખવા માટેની સારી તક પ્રાપ્ત થશે.

મકર રાશિ

મકર રાશિવાળા લોકો નો સમય ખૂબ જ મુશ્કેલ રહેશે. જરૂરી કામકાજને લઈને ચિંતા રહેશે. ઘણા પ્રયત્નો કરવા છતાં કામકાજમાં સફળતા પ્રાપ્ત થશે નહીં. નવી જવાબદારીઓ આવી શકે છે. જેના માટે તમારે પહેલાં થીજ તૈયાર રહેવું. તમારા પ્રયત્નો માં કંઈ ને કંઈ કમી આવવાની સંભાવના છે. જીવનસાથી સાથે સારો તાલમેળ રહેશે. દરેક કાર્યમાં જીવનસાથી નો પુરો સહયોગ મળી રહેશે. કાર્યક્ષેત્રમાં કંઈક નવું કરવાની કોશિશ કરી શકો છો.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકોને કામકાજમાં ફાયદો થશે. જો કોઈ વેપારમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા હોવ તો કોઈપણ જોખમ લેતાં પહેલા ઘરનાં દરેક સભ્યો સાથે મળીને તેમની સલાહ લઈને આગળ વધવું. સામાજિક કાર્યોમાં ભાગ લઇ શકશો. જેનાથી તમને આનંદ મહેસુસ થશે. ભાઈ બહેનની સાથે ચાલી રહેલ મતભેદ દૂર થશે. તમારા ગુસ્સા પર કાબૂ રાખવો. કોર્ટ-કચેરીની બાબતમાં સફળતા પ્રાપ્ત થશે.

મીન રાશિ

મીન રાશિવાળા લોકો કોઈ જૂની બીમારી ને લઈને ખૂબ જ ચિંતા માં રહેશે. ઘરના સભ્યોની મદદથી તમારા જરૂરી કામ પૂર્ણ થઇ શકશે. સંબંધીઓ સાથે મળવાનું થઈ શકશે. જીવનસાથી નું સ્વાસ્થ્ય કમજોર રહેશે. જેને લઇને ચિંતિત રહેશો. કોઈ જરૂરી કામ માં તમારે વધારે ભાગદોડ અને મહેનત કરવી પડશે. પરંતુ તમને તેનું ઉચિત પરિણામ પ્રાપ્ત થશે. તમારા બાળકોની નકારાત્મક ગતિવિધીઓ પર નજર રાખવી.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *