ફિલ્મ નાં શુટીંગ દરમ્યાન ઈજા થઈ હતી બોલીવુડ નાં આ ફેમસ સ્ટાર્સ, આ અભિનેતા ને હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા દાખલ

ફિલ્મ નાં શુટીંગ દરમ્યાન ઈજા થઈ હતી બોલીવુડ નાં આ ફેમસ સ્ટાર્સ, આ અભિનેતા ને હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા દાખલ

બોલીવુડ જગત ખૂબ જ મોટું છે, અને આ જ કારણથી તેના  સાથે જોડાયેલી ખબરો સામે આવતી રહે છે. વાત તો સાચી છે કે કોઈ પણ ક્ષેત્રમાં વ્યક્તિ ને જો સફળ થવું હોય તો ખૂબ જ મહેનત કરવી પડે છે. બસ એવી જ રીતે આ ક્ષેત્રમાં પણ એવું છે તમને જણાવી દઈએ કે, બોલીવુડ ફિલ્મ અભિનેતાઓ થી લઈને અભિનેત્રીઓ પોતાના પાત્ર માટે ખતરનાક સ્ટંટ ને લઈને ખૂબ જ જોખમ લેતા હોય છે. આજે તમને બોલિવૂડના ૫ સ્ટાર વિશે જણાવીશું જે શૂટિંગ દરમિયાન મરતા મરતા બચ્યા હતા.

Advertisement

અનિલ કપૂર

સૌથી પહેલા વાત કરીએ તો બોલિવૂડ નાં ફેમસ અભિનેતા અનિલ કપૂર વિશે ફિલ્મ રૂપ કી રાની ચોરો કા રાજા માં ખતરનાક સ્ટંટ કરી રહ્યા હતા. તે દરમિયાન તે હોલિકોપ્ટર થી ટ્રેનમાં દોરડા દ્વારા લટકેલા હતા. તે દરમિયાન હેલિકોપ્ટર નાં પાઇલટને ખબર ન હતી કે વચ્ચે બ્રિજ આવી જશે.

અમિતાભ બચ્ચન

બોલિવૂડ નાં મશહૂર અભિનેતા અમિતાભ બચ્ચને પણ એક વખત ખતરનાક સ્ટંટ ના લીધે જીવનું જોખમ થયું હતું જણાવી દઈએ કે, ફિલ્મ કુલી માં એક્શન સીન્સ દરમિયાન ટેબલ સાથે ટકરાઇ ગયા હતા. તે દરમિયાન તેમને ખૂબ જ ઊંડો ઘા થયો હતો. અમિતાભ બચ્ચન ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં એડમિટ હતા.

આમિર ખાન

હવે વાત એ છે બોલીવુડ નાં આમિર ખાનની તેમની સાથે પણ એવું થયું હતું. આમિર ખાનની ફિલ્મ ગુલામ માં ખતરનાક સ્ટંટ માં ટ્રેન ની સામે જમ્પ કરતા વખતે જીવ જતાં બચી ગયો હતો.

એશ્વર્યા રાય બચ્ચન

બોલિવુડમાં એક અભિનેત્રી છે. જેને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. તમને જણાવી દઈએ કે, ફેમસ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પણ ફિલ્મ ખાકી માં એક જીપ સાથે ટકરાઇ ગઇ હતી. જેના લીધે તેમને પણ ખૂબ જ વાગ્યું હતું.

જોન અબ્રાહમ

હવે વાત કરીએ બોલિવૂડ નાં ફેમસ અભિનેતા જોન અબ્રાહમ વિશે ફિલ્મ શૂટઆઉટ એટ વડાલામાં અનિલ કપૂર દ્વારા  ઈજા થી હતી જોન ને બોલીવુડ માં આવા સ્ટંટ સામાન્ય છે. પરંતુ ઘણી વખત ખતરનાક સ્ટંટ ને લીધે લોકોના જીવનું જોખમ રહે છે. ત્યાં જ સ્ટાર્સ ને પણ નામ મેળવવા માટે જીવનું જોખમ પણ લેવું પડે છે. ત્યારે જઈને તે સફળતા મેળવે છે. જેટલું સરળ લાગે છે કામ એટલું જ મુશ્કેલ અને ખતરનાક છે.

Advertisement

pranshu

Leave a Reply

Your email address will not be published.