એક એપિસોડ નાં લાખો કરોડો રૂપિયા લઇ છે ટીવીનાં આ ૧૦ સ્ટાર, કપિલ શર્મા થી વધારે ફીસ લેછે આ હોસ્ટ

એક એપિસોડ નાં લાખો કરોડો રૂપિયા લઇ છે ટીવીનાં આ ૧૦ સ્ટાર, કપિલ શર્મા થી વધારે ફીસ લેછે આ હોસ્ટ

તમે હંમેશા બોલિવૂડ સ્ટાર્સની ફી વિશે જાણ્યું હશે પરંતુ આજે તમને ટીવીના અમુક ફેમસ સ્ટાર વિશે જણાવીશું. આજે અમેં તમને ટીવીનાં ૧૦ સૌથી વધારે ફીસ લેતા કલાકારો વિશે જણાવીશું.

સાક્ષી તન્વર

સાક્ષી એ અનેક ટીવી શો ની સાથી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મોટા સ્તર પર તેમનો અભિનય સુપરહિટ ફિલ્મ દંગલ માં જોવા મળ્યો હતો. સાક્ષી તન્વર એક એપિસોડ માટે ૧.૨૫ લાખ રૂપિયા ચાર્જ કરે છે.

મનીષ પોલ

મનીષ પોલ ટીવી દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત છે. મનીષ  પોતાની દમદાર હોસ્ટીગ માટે ઓળખાય છે. અભિનેતા અને ટીવી હોસ્ટ મનિષ પોલ એક એપિસોડ માટે ૧.૫ કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

કપિલ શર્મા

કોમેડી નું બીજું નામ બનેલા કોમેડી કિંગ કપિલ શર્માની ફીસ સૌથી વધારે છે. કપિલ શર્મા એક એપિસોડ માટે ૬૦ થી ૮૦ લાખ રૂપિયા લે છે. જણાવી દઈએ કે, અત્યારે કપિલ શર્માએ પોતાનો શો ધ કપિલ શર્મા શો નવા અવતારમાં લાવવા માટે કામ કરી રહ્યા છે.

રામ કપૂર

અભિનેતા રામ કપૂર અનેક ટીવી શોમાં કામ કરી ચૂક્યા છે તેમણે “બડે અચ્છે લગતે હે” થી ખૂબ જ ઓળખાણ મેળવી હતી. ત્યાં જ કસમસે, મોહબતે જેવા શો નો ભાગ પણ બની ચૂક્યા છે. રામ કપૂર એક એપિસોડ માટે ૧.૨૫ લાખ રૂપિયા લે છે.

શિવાજી સાટમ

શિવાજી સાટમ એ ફેમસ સીરીયલ C.I.D થી દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી છે. ટીવી ઈન્ડસ્ટ્રી સાથે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકેલા શિવાજી સાટમ એક એપિસોડ નાં એક લાખ રૂપિયા લે છે.

હિના ખાન

 

હિના ખાન ટીવી ઈન્ડસ્ટ્રી નું ફેમસ નામ છે. હિના ખાને પોતાના અભિનયની સાથે જ દર્શકોને પોતાની સુંદરતા પણ દિવાના બનાવ્યા છે. કહેવામાં આવે છે કે, કારકિર્દીની શરૂઆતમાં કોઈ પ્રોજેક્ટ માટે ૮૦ હજારથી એક લાખ રૂપિયા ચાર્જ કરતી હતી. અત્યારે તેની ફીસ ડબલ થઈ ગઈ છે. અને અત્યારે એક એપિસોડ નાં બે લાખ રૂપિયા લે છે.

સુનીલ ગ્રોવર

સુનીલ ગ્રોવર પોતાની શાનદાર કોમેડી માટે ઓળખવામાં આવે છે. તેમણે કપિલ શર્મા શો માંથી ખૂબ જ મોટી ઓળખાણ મેળવી છે. કપિલ શર્મા શો સિવાય અન્ય અનેક ટીવી શોમાં પણ તે કામ કરી ચૂક્યા છે. સુનીલ ગ્રોવર એક એપિસોડ ની ફી ૧૦ થી ૧૨ લાખ રૂપિયા લે છે.

મોહિત રૈના

અભિનેતા મોહિત રૈના ને ફેમસ સીરીયલ દેવો કે દેવ મહાદેવ થી મોટી ઓળખાણ મળી છે. આ સિરિયલથી તે દરેક ઘરમાં લોકપ્રિય બન્યા છે. જણાવી દઈએ કે, મોહિત રૈના એક એપિસોડ માટે એક લાખ રૂપિયા ચાર્જ કરે છે.

દિવ્યાંકા ત્રિપાઠી

ટીવીની સૌથી સુંદર અને ફેમસ અભિનેત્રીઓમાં દિવ્યંકા ત્રિપાઠી નું નામ આવે છે. ફીસ ની વાત માં તે કંઈ પાછળ નથી. દિવ્યંકા ત્રિપાઠી એક એપિસોડના ૧.૫ લાખ રૂપિયા લે છે. જણાવી દઈએ કે, દિવ્યાંકા ત્રિપાઠી “બનુ મે તેરી દુલ્હન” અને “યે હે મોહબતે” જેવા શોમાં જોવા મળી છે.

રોનિત રોય

રોનિત રોય અનેક ટીવી શો નો ભાગ બન્યા છે. સાથે જ તમને જણાવી દઈએ કે, રોનિત રોયે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જાણકારી પ્રમાણે તે એક એપિસોડ માટે ૧.૨૫ લાખ રૂપિયા આપવામાં આવે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *