દરેક રોગ, દોષ, ભય અને સંકટ થશે દૂર, મંગળવાર નાં દિવસે કરો આ સરળ ઉપાય

દરેક રોગ, દોષ, ભય અને સંકટ થશે દૂર, મંગળવાર નાં દિવસે કરો આ સરળ ઉપાય

મંગળવાર નાં દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે હનુમાનજી નાં ભક્ત મંગળવારનું વ્રત રાખે છે. અને હનુમાનજીની આરાધના કરે છે. હનુમાનજીની આરાધના કરવાથી વ્યક્તિ દરેક પ્રકાર નાં રોગ, દોષ અને ભયથી મુક્ત થાય છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી જાતકોની કુંડળીમાં મંગળ દોષ દૂર થાય છે અને મંગળ ગ્રહ પણ બળવાન બને છે. જો તમે કોઈ પણ પ્રકાર નાં કષ્ટ નો સામનો કરી રહ્યા હોવ તો મંગળવાર નાં દિવસ સાથે જોડાયેલા આ ઉપાયો કરવાથી તમને દરેક કષ્ટ માંથી મુક્તિ મળશે.

  • સચ્ચા હ્રદય થી મંગળવાર નાં દિવસે બજરંગ બલી નાં પાઠ કરવાથી શત્રુઓનો નાશ થાય છે. પરંતુ આ પાઠ એકજ જગ્યા પર બેસીને અનુષ્ઠાન પૂર્વક ૨૧ દિવસ સુધી કરવા જોઈએ. અને હંમેશા સત્ય નાં માર્ગ પર ચાલવા નો સંકલ્પ કરવો. કારણ કે હનુમાનજી ફક્ત પવિત્ર લોકોનો જ સાથ આપે છે.
  • હનુમાનજી ની જેના પર કૃપા થાય છે તેને કોઈ ભય રહેતો નથી. શનિ ગ્રહની પીડામાંથી છુટકારો મેળવવા માંગતા હોવ તો મંગળવાર નાં દિવસે હનુમાનજી નાં મંદિરે જવું. આ ઉપરાંત તે દિવસે લાભ પ્રાપ્તિ માટે સુંદરકાંડ નાં પાઠ અને હનુમાન ચાલીસા નાં પાઠ કરવા.

  • જો તમે કોઈ બીમારીથી પરેશાન હોવ તો જળ ભરેલું એક પાત્ર લઈ અને હનુમાનજીની પ્રતિમા સામે રાખવું. હનુમાન બાહુક નાં ૨૬ કે ૨૧ દિવસો સુધી પાઠ કરવા. દરરોજ આ જળને ગ્રહણ કરવું અને બીજું જળ મૂકવું. તમારા શરીર સંબંધી દરેક પરેશની માંથી મુક્તિ મળશે.
  • દરેક મંગળવાર અને શનિવાર નાં દિવસે  હનુમાનજી નાં મંદિરે ગોળ અને ચણા અર્પણ કરવા. આ પ્રમાણે ૨૧ દિવસ સુધી કરવું. અને ૨૧ દિવસ પૂર્ણ થઈ જાય ત્યારે હનુમાનજી ચોલા ચઢાવો. હનુમાનજી સાથે જોડાયેલ આ ઉપાય કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહેશે.
  • જો કોઈ અંધારામાં તમને અંધારામાં ભૂત-પ્રેતનો ડર લાગતો હોય અથવા તો કોઈ પણ પ્રકારનો ભય રહેતો હોય તો પૂજા કરતી વખતે ૐ હનુમંતે નમઃ નાં ૧૦૮ વાર જાપ કરવા.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *