ધર્મેન્દ્રની દીકરી ને ખુબ જ પ્રેમ કરતા હતા આ અભિનેતા, આજે બની ચૂક્યા છે બોલીવુડ નાં બાદશાહ

ધર્મેન્દ્ર ને કોણ નથી જાણતું. બોલિવૂડનાં ધર્મેન્દ્રની ઓળખાણ આપવાની જરૂર નથી. પોતાના સમયમાં સુપરસ્ટાર બનેલા ધર્મેન્દ્રજી આજે પણ લોકોની વચ્ચે લોકપ્રિય છે. તેમની વધારે ફિલ્મો સુપરહિટ રહી છે. ફિલ્મ પડદા ઉપર તે હેમાં માલિનીને મળ્યા અને તે બંને એક બીજાને પસંદ કરવા લાગ્યાં.ધર્મેન્દ્ર હેમા માલિની સાથે ખૂબ જલ્દી લગ્ન કરી લીધા. તે જાણવા છતાં કે, ધર્મેન્દ્ર પહેલાથી પરણિત છે. હેમામાલીની તેમની જોડે લગ્ન કરવા માટે તૈયાર હતા. આ બંનેની જોડીને રિયલ જીવનમાં અને ફિલ્મી પડદા પર લોકોનો ખૂબ જ પ્રેમ અને દુઆઓ મળી. ધર્મેન્દ્ર અને હેમા માલિનીને બે પુત્રીઓ છે અને ત્યાં જ ધર્મેન્દ્ર ની પહેલી પત્ની નાં બે પુત્ર છે.સની દેઓલ અને બોબી દેઓલ જે અભિનેતા છે.
આજે તમને તેમની પુત્રી આહના દેઓલના પ્રેમ વિશે જણાવીશું. આહના ધર્મેન્દ્ર દેઓલ અને હેમામાલિની સૌથી લાડલી પુત્રી છે. આહના પોતાના કોલેજ નાં દિવસોમાં એક છોકરાને પ્રેમ કરતી હતી. અને આજે તેને બોલિવૂડ નો બીજા બાદશાહ નાં નામથી ઓળખવામાં આવે છે.
આહના પોતાના કોલેજના દિવસોમાં અભિનેતા રણવીર સિંહ ને પસંદ કરતી હતી. આહના ને રણવીરસિંહ સાથે પ્રેમ થઇ ગયો હતો. અને રણવીર સિંહ થોડા સમય સુધી એકબીજાને ડેટ પણ કરી રહ્યા હતા. ત્યારબાદ રણવીરે બોલિવૂડમાં આવવાનો નિર્ણય લીધો. અને ત્યાં કામ ની શોધ કરવા લાગ્યા.
રણવીર સિંહની કારકિર્દીના દિવસોમાં તેમને ખૂબ જ નાના રોલ મળતા હતા. અને તે પોતાની પ્રતિભા તેમાં બતાવવાનો પ્રયત્ન કરતા હતા. પછી ધીરે ધીરે તેમના અભિનય નો સ્તર વધતો ગયો. ત્યારે તેમને મોટા રોલ મળવા લાગ્યા. બાજીરાવ મસ્તાની અને રામલીલા જેવી ફિલ્મોમાં સફળતા પછી. રણવીર સિંહ આહના દેઓલ થી દૂર રહેવા લાગ્યા. ત્યારબાદ એક દિવસ બંનેનાં સંબંધ નો અંત આવી ગયો અને રણવીર સિંહ એ દીપિકા પાદુકોણ સાથે લગ્ન કરી લીધા. અને આહના દેવલ પણ પોતાના જીવનમાં આગળ વધી ગઈ. ત્યારબાદ આહનાએ આદિત્ય રોય કપૂર સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો.