ફક્ત એક મિનીટ માટે જીભ પર આવી રીતે લગાવી રાખો ચમચી, દરેક બીમારીની મળશે જાણકારી..

આજકાલ બગડતી જીવનશૈલી ને કારણે લોકો કોઈક બીમારીથી પીડિત છે. લોકો ને આ રોગો ને શોધવા માટે મોંઘા ખર્ચાળ ટેસ્ટ કરવા પડે છે, જેથી તેઓને સમયસર રોગો ની જાણકારી મળે. કેટલાક લોકો આ ટેસ્ટ તો કરાવે છે, પરંતુ વ્યસ્ત હોવાને કારણે કેટલાક લોકો ને ટેસ્ટ કરાવવા માટે સમય મળતો નથી. આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ કે જેના દ્વારા તમે કોઈ પણ ટેસ્ટ કર્યા વિના તમારા શરીર ના રોગોને સરળતા થી શોધી શકશો. આ યુક્તિથી, તમે ઘરે બેસીને ઘણા ગંભીર રોગો વિશે જાણકારી મેળવી શકો છો અને તેમની સારવાર શરૂ કરાવી શકો છો. યુનિવર્સિટી ઓફ ટોરન્ટો ના સહાયક પ્રોફેસર અને બ્રોડકાસ્ટ મેડિકલ જર્નાલિસ્ટે સંશોધન દરમિયાન રોગો ને શોધવા માટે આ સરળ યુક્તિ બતાવી છે. તો ચાલો જાણી લઇએ કે તમે ટેસ્ટ કર્યા વિના તમારા રોગો વિશે કેવી રીતે જાણકારી મેળવી શકો છો.
કેવી રીતે કરવો ઉપયોગ
ચમચીના નીચે ના ભાગને જીભ ઉપર રાખીને ધીમે ધીમે ઘસવું અને ત્યાં સુધી ચમચી ઘસવાનું ચાલુ રાખવું, જ્યાં સુધી ચમચી પર સારી રીતે મોં ની લાળ ના લાગી જાય. આ પછી, ચમચી મોંમાંથી બહાર કાઢી લેવી અને તેને પોલિથીન માં નાખીને તેને બલ્બ ની સામે રાખવી. તેને બે-ત્રણ મિનિટ માટે આ રીતે મૂકી રાખવી.
બીમારીને ઓળખવી
- જો તમને પોલિથીન માંથી મીઠી ગંધ આવી રહી છે, તો તમને શુગરની બીમારી છે.
- જો ચમચીનો રંગ પીળો થઈ ગયો છે તો તમને થાઇરોઇડ ની બીમારી છે.
- જો ચમચીનો રંગ જાંબુડિયા થઈ ગયો હોય તો શરીર માં લોહી નું પરિભ્રમણ સારું નથી થઈ રહ્યું અને શરીર માં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધી ગયું છે.