ભારતી સિંહે દુનિયાથી છુપાવીને રાખી હતી આટલી મોટી હકીકત, એક દિકરીની માં નીકળી, જુઓ વિડીયો

ભારતી સિંહે દુનિયાથી છુપાવીને રાખી હતી આટલી મોટી હકીકત, એક દિકરીની માં નીકળી, જુઓ વિડીયો

પ્રખ્યાત હાસ્ય કલાકાર ભારતી સિંહ જે પોતાના હાસ્યથી પ્રેક્ષકોને હસાવે છે તે હંમેશા તેના ચાહકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. ભારતી સિંહ હાલમાં તેના વિડીયોને કારણે તેના ચાહકોને હસાડવાનું કામ કરી રહી છે. એક વાયરલ વિડીયો માં ભારતી તેના પતિ હર્ષ લીમ્બાચીયા સાથે જોવા મળી છે અને તેમાં તેમનો ફની અંદાજ જોવા મળી રહ્યો છે.

જણાવી દઈએ તો ભારતી સિંહ ઘણા રિયાલિટી શો પણ હોસ્ટ કરી રહી છે. અત્યારે તે ડાન્સ ઉપર આધારિત ટીવી સીરીયલ શો ડાન્સ દીવાને-૩ માં હોસ્ટ ની ભૂમિકા માં જોવા મળી શકે છે. આ કામમાં તેમના પતિ હર્ષ પણ તેમને સાથ આપી રહ્યા છે. શો નાં આ મંચ ઉપર આ જોડી હંમેશા લોકોનું મનોરંજન કરતી રહે છે. આ સિવાય હર્ષ અને ભારતી લોકોને હસાવવા માટે કોઈ તક ગુમાવતા નથી. આ સીન તાજેતરનાં એક વીડિયોમાં જોવા મળ્યું છે.

સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ડાન્સ દિવાને-3 સાથે જોડાયેલું છે. તેમાં ભારતી સિંહ અને હર્ષ લીમ્બાચીયા શો નાં પ્રતિયોગી ગુંજન ની સાથે જોવા મળ્યા છે. ગુંજન ની સાથે ભારતીનો ખુબ જ ફની અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. શો માં નાની ગુંજનને ભારતી સિંહ પોતાની પુત્રી જણાવી રહી છે.

વાયરલ વિડીયોમાં તમને ભારતી સિંહ હર્ષ અને શો ની પ્રતિયોગી ક્યુટ બાળકી ગુંજન જોવા મળી રહી હશે. હર્ષ ગુંજનને પૂછે છે કે શું કરી રહી છે? ત્યારે તે જવાબ આપે છે કે “સ્ટ્રેચિંગ”. આગળ હર્ષ પોતાની પત્ની ભારતીને કહે છે કે ગુંજનને સત્ય જણાવી દે. જવાબમાં ભારતી કહે છે કે ગુંજન અમારી પુત્રી છે. જ્યારે આપણી કારકિર્દીની શરૂઆત થઈ હતી ત્યારે તેનો જન્મ થયો હતો. ત્યારે અમે તેને તેની માતાને આપી દીધી હતી. અમારી ઇચ્છા હતી કે કારકિર્દી પર ધ્યાન આપીએ. અમારી કારકિર્દી તો બની નહીં પરંતુ અમારી ઇચ્છા છે કે અમારી પુત્રી પાછી લઈ શકીએ.

આગળ ગુંજન ની તરફ જોઈ ભારતી કહે છે કે તું અમારી પુત્રી છે. મને ગળે લગાવી લે. ભારતી ગુંજનને ગળે લગાવે છે અને યશોદા કા નંદલાલા ગીત ગાવા લાગે છે. આગળ ભારતી ગુંજન ને કહે છે કે તું મારી પુત્રી છે. તારા દાંતોમાં અમારું લોહી છે. તારા મસુડા માં પુત્ર. આ સાંભળી હર્ષ અને ગુંજન હસવા લાગે છે. જણાવી દઈએ તો આ વિડીયો હર્ષે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *