ભાભીની હરકતોથી પરેશાન થઈને દિયરે માંગી કોર્ટ પાસે મદદ, ગંદા કામો માટે કરતી હતી દબાણ

ભાભીની હરકતોથી પરેશાન થઈને દિયરે માંગી કોર્ટ પાસે મદદ, ગંદા કામો માટે કરતી હતી દબાણ

એક યુવકે પોતાની ભાભી વિરુધ્ધ કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો છે અને કોર્ટ પાસેથી ન્યાયની માંગણી કરી છે. આ યુવકને કહેવું છે કે તેની ભાભીઓ તેની સાથે ખોટી હરકતો કરે છે અને તેને ખોટું કામ કરવા માટે મજબૂર કરે છે. ભાભીઓની આ હરકતોથી તે ખૂબ જ પરેશાન હતો. ખૂબ જ સમજાવવા છતાં પણ તેની ભાભીઓ માની નહીં, તો યુવકે કોર્ટની મદદ માંગી. આ મામલો ઉત્તર પ્રદેશના અલીગઢનો જણાવવામાં આવી રહેલ છે. તો ચાલો તમને તેના વિશે વધુ વિગત જણાવીએ.

ભાભીઓ પર કર્યો કેસ

યુવકને અરજી પર કોર્ટ દ્વારા તુરંત એક્શન લેતા પ્રદેશની પોલીસને યુવકની બન્ને ભાભીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે. વળી પોલીસ દ્વારા આ કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. યુવકનો આરોપ છે કે જ્યારે તેના ભાઈ કામ પર ચાલ્યા જાય છે, તો તેની બંને ભાઈઓ તેના પર શારીરિક સંબંધ બનાવવા માટે દબાણ કરે છે. યુવકનાં મનાઈ કરવા પર તેઓ તેની સાથે મારપીટ કરે છે.

રાવણ ટીલા ક્ષેત્રમાં રહેતા આ યુવકે કોર્ટમાં જણાવ્યું હતું કે તેની બંને ભાભી તેની સાથે જબરજસ્તી કરે છે. વળી જો તે મનાઈ કરે તો બંને તેની સાથે મારામારી પણ કરે છે. ઘણા સમયથી તે આ બધું સહન કરી રહ્યો હતો, પરંતુ હવે યુવકે પોતાની ભાભીઓને સજા અપાવવાનું નક્કી કરી લીધું હતું અને તેના પર કેસ કર્યો છે.

ભાઈઓ જાય પછી કરતી હતી હેરાન

યુવકનાં કહ્યા અનુસાર તેમના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તે પોતાના ભાઈઓની સાથે રહે છે, જે બંને પરિણીત છે. ભાઈ દરરોજ કામથી બહાર ચાલ્યા જતા હતા. ત્યારબાદ તેની ભાભીઓ તેની સાથે અશ્લીલ હરકતો કરતી હતી. સાથોસાથ તેની માહિતી પણ હતી અને કંઈ પણ કહેવા પર બદનામ કરવાની ધમકી આપી હતી. બંને ભાભીઓ સંબંધ બનાવવા માટે દબાણ કરતી હતી.

સતત ઉત્પીડન થી પરેશાન થઈને યુવકે ઘણી વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ અંતમાં તેણે ભાભીઓને સજા આપવાનો નિર્ણય કર્યો અને પોલીસની મદદ માંગી યુવકની અરજીના આધાર પર કોર્ટે આરોપી ભાભી ઉપર કેસ દાખલ કરવા માટેનો આદેશ કર્યો હતો. ત્યારબાદ અલીગઢ પોલીસે કેસ દાખલ કર્યો છે અને કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *