અનન્યા પાંડેની કાકી ડેની પાંડે સુંદરતામાં આપે છે જુવાન અભિનેત્રીઓને ટક્કર, ફિટનેસ જોઈને તમે પણ ઉમરનો અંદાજ નહીં લગાવી શકો

અનન્યા પાંડેની કાકી ડેની પાંડે સુંદરતામાં આપે છે જુવાન અભિનેત્રીઓને ટક્કર, ફિટનેસ જોઈને તમે પણ ઉમરનો અંદાજ નહીં લગાવી શકો

સેલિબ્રિટી ફિટનેસ એક્સપર્ટ અને બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેની કાકી ડેની પાંડે પણ કોઈ એક્ટ્રેસથી ઓછી નથી. 52 વર્ષની ઉંમરમાં પણ તે એટલી ફિટ છે કે તેના ફોટા જોઈને તમે પણ ચોંકી જશો. ડેની પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. તેના ફોટા જોયા પછી, તમે પણ કહેશો કે ડેની પણ ફિટનેસના મામલે અનન્યાને ટક્કર આપે છે.

Advertisement

આ ફોટા જોયા બાદ ડેની પાંડેના ફેન્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. આ તસવીરોમાં ડેની પાંડે ખૂબસૂરત લાગી રહી છે.

અનન્યા પાંડેની કાકીએ સ્વિમિંગ પૂલની બાજુમાં બેસીને પીળા રંગના ડ્રેસમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. આ ફોટામાં તે ગ્લેમરસ લાગી રહી છે.

અનન્યા પાંડેની કાકી ડેની પાંડેની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છે. લોકો તેમને ફોલો કરે છે અને તેમની પાસેથી ફિટનેસ ટિપ્સ લે છે.

52 વર્ષની ઉંમરે ડેની પાંડેની ફિટનેસ અદ્ભુત છે. ચાહકો તેની ફિટનેસના ખૂબ વખાણ કરે છે.

અનન્યા પાંડેની કાકી હેલ્થ કોચ અને ફિટનેસ એક્સપર્ટ છે. તે પોતાના ડાયટ અને એક્સરસાઇઝનું ખાસ ધ્યાન રાખે છે.

ડેની પાંડેનું ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના સિઝલિંગ તસવીરોથી ભરેલું છે. ચાહકો પણ તેની તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે.

તમને જણાવી દઈએ કે, ડેની પાંડે અલાના પાંડેની માતા છે. અલાના સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ટ્રાવેલ ફોટો શેર કરતી રહે છે.

Advertisement

Bhumi Pandya

Leave a Reply

Your email address will not be published.