અમિતાભ બચ્ચનની દીકરીએ લગ્ન પહેલા જ કરી નાંખ્યું હતું કાંડ, બિગ-બી ને જાણ થઈ તો કરાવી દીધા લગ્ન

અમિતાભ બચ્ચનની દીકરીએ લગ્ન પહેલા જ કરી નાંખ્યું હતું કાંડ, બિગ-બી ને જાણ થઈ તો કરાવી દીધા લગ્ન

બચ્ચન પરિવાર માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશમાં સૌથી પ્રતિષ્ઠિત પરિવારમાંથી એક છે. પાછળ દિવસોમાં બીગ-બી ની સાથે જ અભિષેક અને એશ્વર્યા અને તેની પુત્રી આરાધ્યા કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા. આ ખબર આવતા જ અમિતાભ અને તેમના પરિવાર માટે દેશભરમાં પ્રાર્થના કરવામાં આવી હતી. મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન હવે ૭૭ વર્ષનાં થઈ ગયા છે. પરંતુ આજે પણ પોતાના કામને લઈને ખૂબ જ સક્રિય છે. અમિતાભ બચ્ચનને પોતાના કરિયરમાં અનેક સુપરહીટ ફિલ્મો કરી છે. અમિતાભનાં લાખો ફેન્સ છે અને અમિતાભ પોતાના ફેન્સ માટે હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેમની જેમ તેમનો પૂરો પરિવાર પણ ખૂબ જ ફેમસ છે.

તેમની પત્ની જયા બચ્ચન અને વહુ ઐશ્વર્યા રાય બંને પોતાના સમયની સારી અભિનેત્રી છે. પરંતુ અભિષેક બચ્ચન પોતાની પિતાની જેમ સફળ નથી થયા. વળી તેમની પુત્રી શ્વેતા પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રહી છે. શ્વેતા પોતાના પિતાની ખૂબ જ નજીક છે. અમિતાભે તેમના લગ્ન માત્ર ૨૩ વર્ષની ઉંમરમાં કર્યા હતા.

એક્ટિંગમાં કોઈ ઇન્ટરેસ્ટ હતો નહીં

પોતાના પરિવારના બાકી સદસ્યોથી અલગ શ્વેતાને એક્ટિંગમાં અને બોલિવૂડમાં જરાય મન ન હતું. તેમણે મીડિયામાં સામનો કરતાં ખૂબ જ ઓછા જોવા મળી છે. શ્વેતાનું કહેવું છે કે તે દરેક એક્ટ્રેસની જેમ ફિલ્મોમાં કામ નથી કરવા માગતી. તેમની જિંદગી પોતાની છે. જરૂરી નથી કે દરેક એક્ટરની દીકરી અભિનેત્રી જ બંને. જણાવી દઈએ તો શ્વેતાને જર્નાલિસ્ટમાં ઇન્ટરેસ્ટ હતો. તેમને જર્નલિસ્ટમાં કામ પણ કર્યું હતું.

અત્યારે તેની પુત્રી નવ્યા નવેલી નંદાનાં બોલિવૂડમાં પગ રાખવાના પૂરા ચાન્સ છે. નવ્યાની હંમેશા ફોટો શૂટ કરતાં પણ તમે જોઇ છે. શ્વેતાએ પોતાના કપડાની એક અલગ બ્રાન્ડ ચાલુ કરી છે. તેના માટે પણ નવ્યા નવેલી પોતાની સાથે ફોટોશૂટ કરાવે છે. નવ્યા નાની ઉંમરમાં ખૂબ જ ફેમસ છે.

સામાન્ય રીતે તો બચ્ચન પરિવાર પરંપરા અને મોર્ડનાઇજેશનનું એક સારું ઉદાહરણ પૂરું પડે છે. પરંતુ અમિતાભ બચ્ચને તેમની પુત્રી શ્વેતાનાં લગ્ન માત્ર ૨૩ વર્ષની ઉંમરમાં કરવા પડ્યા હતા. તેનું કારણ આ હતું કે ૨૩ વર્ષની ઉંમરમાં જ તે પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. જ્યારે અમિતાભ બચ્ચનને તેના વિશે ખબર પડી, ત્યારે તેમણે શ્વેતાનાં લગ્ન કરવાનું યોગ્ય માન્યું.

તેના માટે અમિતાભ બચ્ચને શ્વેતાનાં લગ્ન તેના બોયફ્રેન્ડ અને બિઝનેસમેન નિખિલ નંદા સાથે કરાવ્યા. તેના વિશે બચ્ચન પરિવારમાં ક્યારેય કોઈ વાત નથી થઈ. શ્વેતા અત્યારે પણ અમિતાભ બચ્ચનની ખુબ જ નજીક છે. તે તેમની અને તેમની પુત્રી નાવ્યાને  લઈને હંમેશા અમિતાભની સાથે જોવા મળે છે. સોશિયલ મીડિયા પર શ્વેતા અને નાવ્યાં સમગ્ર પરિવારની સાથે પોતાના ફોટો શેર કરે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *