અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને લીધે આવી થઈ ગઈ હતી ઐશ્વર્યાની હાલત, લોકો જોતાં રહી ગયા હતા

કોરોનાને લીધે દેશભરમાં લોકો પોતાના ઘરમાં બંધ છે. આ વખતે કોરોનાને લીધે સરકાર, સામાન્ય માણસો અને બોલીવુડ સેલેબ્સ પણ પરેશાન થઈ રહ્યા છે. કોરોનાએ આ વખત ખુબ જ ભયાનક રૂપ ધારણ કર્યું છે. કોરોના લોકોના જીવ લેવાની સાથે જ તેમને આર્થિક રૂપથી તોડી રહ્યો છે. તેવામાં આ સમયમાં સોશિયલ મીડિયા ઉપર આ સેલેબ્સ સાથે જોડાયેલા અનેક કિસ્સાઓ અને કહાની શેર થઈ રહી છે. તે દરમિયાન અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય સાથે જોડાયેલો એક કિસ્સો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
તમને જણાવી દઈએ તો આ ત્રણનો આ કિસ્સો આઇફા એવોર્ડ સમયનો છે. તે દરમિયાન તે ત્રણ ને મળીને ડાન્સ પર્ફોમન્સ આપ્યું હતું. તે સમયની વાત છે જ્યારે અભિષેક અને ઐશ્વર્યા સાથે અનેક ફિલ્મોમાં એક સાથે કામ કરી ચૂક્યા હતા. તે વચ્ચે તે બંને એકબીજાને દિલ આપી બેઠા હતા. અભિષેકે એશ્વર્યાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. એશ્વર્યાએ તરત જ લગ્ન માટે હાં કહી હતી. તે બન્નેનાં લગ્ન બે વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાના એમ્સ્ટર્ડમ અમિતાભની સાથે ઐશ્વર્યા અને અભિષેકનાં “કજરારે કજરારે” ગીત ઉપર ખુબ જબરજસ્ત ડાન્સ પર્ફોમન્સ કર્યું હતું. જ્યારે આ ત્રણેય એક સાથે સ્ટેજ પર ધમાલ મચાવવા લાગ્યા ત્યારે તેમણે કમાલ કરી.
જ્યારે આ ડાન્સ પૂરો થયો ત્યારે એશ્વર્યા રાયનો ચહેરો જોવા લાયક હતો. કારણ કે એક બાજુ તેમની અમિતાભે અને બીજી અભિષેક બચ્ચને પકડી રાખેલ હતું. તમને જણાવી દઈએ તો અભિષેક ઐશ્વર્યાએ ૨૦૦૭માં લગ્ન કર્યા. એશ્વર્યા પોતાના પતિ અભિષેક થી ઉંમર લગભગ ૩ વર્ષ મોટી છે. પરંતુ તે બંને પોતાના પ્રેમમાં ક્યારે ઉંમરને આવવા દીધી નથી. બંનેએ લોકોની ચિંતા કર્યા વગર લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. અત્યારે તે બંનેની ૯ વર્ષની પુત્રી આરાધ્યા પણ છે.
તે બન્નેનાં લગ્ન ૨૦ એપ્રિલ, ૨૦૦૭નાં થયા હતા. આ લગ્ન બચ્ચન ફેમિલીનાં બંગલા “પ્રતીક્ષા” માં થયા હતા અને રીસેપ્શન તાજ હોટલમાં રાખવામાં આવ્યું હતું. લગ્નનાં તે સમયે એશ્વર્યા રાય ૩૩ વર્ષની હતી જ્યારે અભિષેક બચ્ચન ૩૧ વર્ષના હતા. એશ્વર્યા અને અભિષેક બચ્ચને એક સાથે ૭ વર્ષ સુધી ઢાઈ અક્ષર પ્રેમ કે (૨૦૦૦), કુછ ના કહો (૨૦૦૩), બંટી ઓર બબલી (૨૦૦૫), ઉમરાવજાન (૨૦૦૫), ધુમ-૨ (૨૦૦૬) અને ગુરુ (૨૦૦૭) મળીને કુલ ૬ ફિલ્મોમાં કામ કર્યું હતું.
અભિષેક-ઐશ્વર્યાનાં લગ્નમાં ઘણા ઓછા લોકોને બોલાવ્યા હતા. તેમાં માત્ર અમુક ખાસ સંબંધીઓ મિત્રો હાજર હતા. બંને સ્ટાર્સનો પ્રેમ મણિરત્નમની ફિલ્મ “ગુરુ” દરમિયાન થયો હતો, જે ૨૦૦૭માં લગ્નમાં બંધાઈ ગયા. આ લગ્નમાં ખાસ મિત્રો હાજર હતા, જેને માઇક્રો વેડિંગ પણ કહેવામાં આવે છે. અભિષેકે કહ્યું કે તેમને એશ્વર્યાની ફિલ્મ ગુરુના પ્રીમિયર બાદ ટોરન્ટોમાં જાન્યુઆરી ૨૦૦૭માં હોટલની બાલ્કનીમાં પ્રપોઝ કર્યું હતું.
એક વખત એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિષેકે કહ્યું હતું કે લગ્ન પછી એશ્વર્યા અને તેમની માતા જયા બચ્ચન સાથે સારું ટ્યુનિંગ છે. અભિષેકે કહ્યું હતું કે મારી મમ્મી અને એશ્વર્યા મારા વિરુદ્ધ ગેંગ બનાવી પ્લાનિંગ કરે છે અને તે બંને બંગાળીમાં વાતો કરતી રહે છે અને અમિતાભની સાથે પણ એશ્વર્યાની સારી ટ્યુનિંગ છે.