અક્ષય કુમારનો અવાજ સાંભળી પોતાના બંગલાની બહાર આવી જાય છે શિલ્પા, આ કારણથી લીધું પાસે જ ઘર

અક્ષય કુમારનો અવાજ સાંભળી પોતાના બંગલાની બહાર આવી જાય છે શિલ્પા, આ કારણથી લીધું પાસે જ ઘર

બોલીવુડ સ્ટાર્સ વિષે કોણ જાણવા નથી માગતું આ સ્ટાર્સ નાં ઘણા ચાહકો છે જે ચાહકો તેમના પ્રિય સ્ટાર્સ વિશે ઘણું બધું જાણવા માંગે છે. તેમની ફિલ્મોથી લઈને તેમના અંગત જીવન સુધી જાણવા માંગે છે. તેથી આજે તમને આ સ્ટાર્સ વિશે અમુક એવી વાતો જણાવીશું. જે કદાચ કોઇને ખબર નહીં હોય. ફિલ્મમાં જોવા મળતા અભિનેતા મુંબઈમાં ખૂબ જ મોટા આલીશાન બંગલામાં રહે છે. અને દુનિયાભરની તમામ સુખ સુવિધાઓની સાથે રહે છે. જેના વિશે એક સામાન્ય માણસ કલ્પના પણ કરી શકતો નથી. કરોડો અરબો નાં આ બંગલા કોઈ પેલેસથી કમ નથી લાગતા.

પરંતુ દુનિયાની તમામ સુખ સુવિધાઓ અને ટેકનોલોજી વચ્ચે આ સ્ટાર્સ નાં બંગલામાં અમુક ખામી પણ હોય છે. તેવી ખામી જે કદાચ તમને પણ ખબર હોવી જોઈએ. વાસ્તવમાં મુંબઈમાં અનેક સ્ટાર્સ નાં ઘર એકબીજા ની એટલા પાસે હોય છે કે, તે પોતાના ઘરમાં થોડી પણ ઉંચા અવાજમાં વાત કરે તો તેમના પડોશ માં પણ અવાજ જાય છે. આ કિસ્સો જાતે જ એક ઇન્ટરવ્યૂમાં અમિતાભ બચ્ચને જણાવ્યો હતો તેમના કહ્યા પ્રમાણે જો તેમના ઘર ની છત પરથી અવાજ કરવામાં આવે તો ધર્મેન્દ્ર અને હેમા માલીની નાં ઘર સુધી તે અવાજ જાય છે.

મુંબઈમાં તેવા જ અનેક સ્ટાર્સ છે જે એકબીજાના પડોશી છે. તો ચાલો આજે જાણીએ તેવા સ્ટાર્સ વિશે જે એક બીજા નાં પડોશી છે. આ લિસ્ટમાં મોટા મોટા નામ આવે છે. જેમાં સૌથી પહેલા વાત કરશું બોલિવુડ નાં ખેલાડી અક્ષય કુમાર વિશે.

અક્ષય કુમાર નો બંગલો જુહુ માં શાંતિ રોડ પર આવેલો છે. અક્ષય કુમાર ક્યારેક આ બંગલાની બહાર ઉભા રહેતા હતા. ક્યારેક ગાર્ડ અક્ષય ને બંગલાની બહાર થી જ ભગાડી દેતા હતા. આજે આ આલીશાન બંગલા નાં માલિક અક્ષય કુમાર છે. મુંબઈમાં અક્ષયની પાસે શિલ્પા શેટ્ટીનો બંગલો છે. શિલ્પા જ્યાં પોતાના પરિવારની સાથે રહે છે. શિલ્પા નાં આ ઘરમાં લાખો રૂપિયા ની પેન્ટિંગ લગાવેલી છે. સાથે જ આ ઘર અંદર થી ખૂબ જ લક્ઝરિયસ બનેલું છે.

બોલીવુડ નાં મહાનાયક અમિતાભ બચ્ચન જુહુ ૧૦ રોડ જેવીપીડી  સ્કીમ પર બનેલા બંગલો જલસા માં રહે છે. ત્યાં જ તેમના જૂના મિત્ર એટલે કે અભિનેતા શત્રુઘ્ન સિન્હા નો આલિશાન બંગલો રામાયણ પણ અમિતાભ બચ્ચન ની પાસે તે જ રોડ ઉપર છે. તમને જણાવી દઈએ કે, સંપત્તિની વાતમાં તે ખૂબ જ આગળ છે. શત્રુઘ્નસિંહા નો બંગલો રામાયણ અમિતાભ નાં બંગલા જલસા થી ખૂબ જ મોંઘો અને આલીશાન છે.

ધર્મેન્દ્ર અને હેમામાલિની નો બંગલો ૧૧ જેવીપીડી સ્કીમ માં બનેલો છે. ત્યાં જ હેમામાલીની નાં પુત્ર સનીદેઓલ નો બંગલો પણ તેમના ઘરની ખૂબ જ નજીક છે. તમને જણાવી દઈએ તો હેમામાલીની નાં બંગલાથી માત્ર પાંચ મિનિટ ની દુરી ધર્મેન્દ્ર નો પહેલો બંગલો છે. આટલો નજીક બંગલો હોવા છતાં પણ હેમામાલીની આજ સુધી ત્યાં ગઈ નથી.

અનિલ કપૂર નો બંગલો ૭ રોડ જેવીપીડી સ્કીમ પર આવેલો છે. અને ઘરની પાસે જ તેમના પ્રિય મિત્ર જીતેન્દ્રનો બંગ્લો પણ ૭ રોડ જેવીપીડી માં આવેલો છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *