અક્ષય કુમારનાં દિકરાની ઉંમરની છે આ અભિનેત્રીઓ, ફિલ્મોમાં કરે છે અક્ષય કુમાર સાથે જોરદાર રોમાન્સ, જુઓ લિસ્ટ

બોલીવુડમાં અક્ષય કુમારની ગણતરી મોટા સ્ટાર્સમાં કરવામાં આવે છે. અક્ષય કુમારે ઈન્ડસ્ટ્રીઝમાં ૩૦ વર્ષ આપ્યા છે. અક્ષય કુમાર ૧૯૯૧માં આવેલી ફિલ્મ “સોગંદ” થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. તેમની પહેલી ફિલ્મ અભિનેત્રી શાંતિપ્રિય હતી. તેની સાથે જ અત્યાર સુધી અક્ષય કુમારે લાંબા કારકિર્દીનો અનેક અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. આ અભિનેત્રીઓમાં અમુક અભિનેત્રીઓ એવી છે. જ્યારે અક્ષય ડેબ્યુ કર્યું હતું ત્યારે તેમનો જન્મ પણ થયો ન હતો. આ લિસ્ટમાં કબીર સિંહની કિયારા અડવાણી લઈને સૈફ અલી ખાનની પુત્રી સારા અને અનેક અભિનેત્રીઓનાં નામ છે.
બોલીવુડની અભિનેત્રી સારા અલી ખાન ખુબ જ જલ્દી અક્ષય કુમારની સાથે ફિલ્મ “અતરંગી રે” માં જોવા મળશે. ફિલ્મ અતરંગી રે માં ૫૩ વર્ષનાં થયેલા અક્ષય કુમાર ૨૫ વર્ષની સાથે રોમાન્સ કરતાં જોવા મળશે. જ્યારે અક્ષય બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું, ત્યારે સારા અલી ખાનનો જન્મ પણ થયો ન હતો.
અક્ષય કુમારની સાથે ફિલ્મ સિંહ ઇઝ બ્લિંજ માં એમી જેકસન જોવા મળશે. ત્યારબાદ તે બંને 2.0 માં એક સાથે કામ કરશે. અક્ષય કુમારે જ્યારે ડેબ્યુ કર્યું હતું. તે સમયે તે દુનિયામાં આવી પણ ન હતું.
કિયારા અડવાણી પણ અક્ષય કુમારની સાથે ફિલ્મ “લક્ષ્મી” માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમારે કિયારાનાં પતિનું શાનદાર પાત્ર નિભાવ્યું કર્યું હતું. તમને જણાવી દઈએ તો જ્યારે અક્ષય કુમારની પહેલી ફિલ્મ આવી હતી તે સમય કયા જન્મ પણ ન થયો હતો. ૧૯૯૨ કિયારા અડવાણીનો જન્મ થયો હતો.
સાઉથની અભિનેત્રી અક્ષય કુમારની સાથે ફિલ્મ એન્ટરટેનમેન્ટ માં જોવા મળી હતી. ૧૯૯૧માં અક્ષયનાં ડેબ્યુ સમયે તમન્ના માત્ર ૧ વર્ષની હતી.
ભુમિ પેડનેકરે પણ અક્ષય કુમારની સાથે કામ કર્યું છે. તે બંને ફિલ્મ ટોયલેટ એક પ્રેમ કથા માં જોવા મળ્યા હતા. અક્ષયનાં ડેબ્યુ સમયે તેમની ઉંમર માત્ર ૨ વર્ષની હતી.
કમલ હસનની પુત્રી શ્રુતિ હસનની પણ અક્ષય કુમારની સાથે એક ફિલ્મ ગબ્બર ઈઝ બેક માં જોવા મળી છે, એટલે કે ૧૯૯૧માં શ્રુતિ હસન માત્ર પ વર્ષની હતી.
અક્ષય કુમારની સાથે જેક્લીન ફર્નાન્ડીઝે ફિલ્મ “હાઉસફુલ-૩” માં અને “બ્રધર્સ” માં અભિનય કર્યો છે. અક્ષયના ડેબ્યુ સમય જે તે માત્ર પ વર્ષની હતી.
રાધિકા આપ્ટે પણ અભિનેતા અક્ષય કુમારની સાથે શાનદાર ફિલ્મ “પેડમેન” જોવા મળી છે. અક્ષય કુમારનાં ડેબ્યુ સમયે રાધિકાની ઉંમર માત્ર ૬ વર્ષની હતી.
અક્ષય અને વાણી કપુરની જોડી પણ જોવાના છીએ. તે બંને પહેલી વખત બેલબોટમ એકસાથે જોવા મળ્યા હતા. આ જોડીને જોવા માટે બંનેનાં ચાહકો ખુબ જ રાહ જોઈ રહ્યા હતા. વર્ષ ૧૯૯૧માં વાણી માત્ર ૩ વર્ષની હતી.
ઇલિયાના ડિક્રુઝ અક્ષય કુમારની સાથે ફિલ્મ રુસ્તમ માં કામ કર્યું છે. ૩૦ વર્ષ પહેલાં જ્યારે અક્ષય કુમાર ડેબ્યુ કર્યું હતું. તે સમયે ઇલિયાના માત્ર ૪ વર્ષની હતી.
અક્ષય કુમાર અને સોનાક્ષી સિંહા પણ અનેક ફિલ્મોમાં જોવા મળ્યા છે. અક્ષય કુમારની સાથે ફિલ્મ રાઉડી રાઠોડ મિશન મંગલમ, હોલીડે, જોકર અને બોસ માં કામ કર્યું છે. અક્ષય કુમાર ડેબ્યુ ફિલ્મનાં સમય સોનાક્ષી માત્ર ૩ વર્ષની હતી.
હાઉસફુલ-૪ માં અક્ષય કુમારની સાથે કૃતિ સેનન હતી. આ ફિલ્મમાં અક્ષય અભિનેત્રી કૃતિ સેનન ની સાથે રોમાન્સ કરતાં જોવા મળ્યા છે. કૃતિનો જન્મ વર્ષ ૧૯૯૦માં થયું હતું. જ્યારે અક્ષય કુમારે ડેબ્યુ કર્યું હતું, તે સમયે કૃતિ માત્ર ૧ વર્ષની હતી.