આ ફિલ્મનાં શુટિંગ દરમ્યાન માધુરી દીક્ષિતની સાથે રણજીતે કરી એવી હરકત કે એક્ટ્રેસ રડવા લાગી

આ ફિલ્મનાં શુટિંગ દરમ્યાન માધુરી દીક્ષિતની સાથે રણજીતે કરી એવી હરકત કે એક્ટ્રેસ રડવા લાગી

પ્રેમ પ્રતિજ્ઞા આજથી ૩૨ વર્ષ પહેલા ૧૯૮૯ માં રિલીઝ થઈ હતી. તેની ડાયરેક્ટર બાપુએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મને બોક્સ ઓફિસ ઉપર ઘણો સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ ની વાત કરીએ તો ફિલ્મોમાં મીથુન ચક્રવતી, માધુરી દીક્ષિત, રણજીત, સતિષ કૌશિક, વિનોદ મહેરા જેવા સ્ટાર્સ હતા. આ ફિલ્મમાં એક સીન દરમિયાન માધુરી દીક્ષિતનો રેપ થયો હતો.

અભિનેત્રી માધુરી દીક્ષિત આ પ્રકારનાં સીનને લઈને ગભરાયેલી હતી. કારણ કે તેમની આ ફિલ્મમાં વિલન અભિનેતા રણવિર સિંહને કહી દીધું હતું કે, “મને સ્પર્શ કરવો નહીં અને તમે મારાથી દુર રહો”. માધુરી સેટ પર જોરજોરથી રડવા લાગી હતી. આ ફિલ્મ માટે તે સીન કરવો ખુબ જ જરૂરી હતો અને માધુરી ખૂબ જ ગભરાયેલી હતી અને ઘણા પ્રયત્નો પછી તે તેના માટે તૈયાર થઈ હતી. આ સુપર હિટ ફિલ્મમાં માધુરી અને રણજીત ને લઈને એક રેપ સીન કરવાનો હતો. માધુરી આ સીનને કરવા માટે તૈયાર ન હતી. કારણ કે તે સમયે રણજીતની ઓળખ ખુંખાર અને ખરાબ રહી હતી. તેના લીધે માધુરી ખૂબ જ ગભરાયેલી હતી.

જ્યારે પ્રેમ પ્રતિજ્ઞા નું શૂટિંગ શૂટ કરવાનું હતું અને બધી તૈયારી થઈ ગઈ હતી, ત્યારે માધુરી પણ સીન માટે પૂરી રીતે તૈયાર હતી. તેની વચ્ચે અભિનેત્રી મનની અંદરથી ખૂબ જ ગભરાયેલી હતી. માધુરી એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ફિલ્મ પ્રેમ પ્રતિજ્ઞા લઈને તેના મનમાં અનેક સવાલો આવતા હતા. તે પહેલાં તે વિચારતી હતી કે કેવી રીતે થશે અને આ સીન કઈ રીતે થશે. તે દરમિયાન માધુરી મનમાં ને મનમાં રણજીતની ઇમેજ ને લઈને ગભરાયેલી હતી.

ફિલ્મ માં જેવી રીતે આ સીન શૂટ થયું, તે શોટથી ફિલ્મની પૂરી ટીમ ખુશ થઈ ગઈ અને રણજીત ફિલ્મના નિર્દેશક બાપુને લાગ્યું કે કદાચ માધુરી સીનને કર્યા પછી નોર્મલ છે. પરંતુ તેના પછી જ્યારે રણજીત અને બાપુએ માધુરીને પૂછ્યું કે શું તે બરાબર છે. તમને તે સીન કરવામાં કોઇ સમસ્યા તો નથી થઈ? તેના ઉપર અભિનેત્રીએ કહ્યું કે તેને ખરાબ નથી લાગ્યું અને રણજીતનો ટચ પણ ખરાબ નથી લાગ્યો, તે છતાં પણ અભિનેત્રી ખૂબ જ અંદરથી ગભરાયેલી હતી.

રણજીત ને એની વાતનો અહેસાસ થયો કે માધુરી ખૂબ જ ગભરાયેલી હતી. એક્ટર રણજીતે ૧૯૭૧માં આવેલી ફિલ્મ “શર્મિલી” થી એક્ટિંગની દુનિયામાં પગ રાખ્યો હતો. આ ફિલ્મમાં તેમણે રાખી, શશી કપુર, અમિતાભ અને રેખા જેવા એકટર્સ સાથે કામ કર્યું હતું. તે સમય દરમિયાન ફિલ્મમાં કોઈને કોઈ રીતે રેપ સીન જરૂરથી લેવામાં આવતા હતા.

એક વખત કપિલ શર્માના શો માં રણજિતે તે કિસ્સો શેર કરતા કહ્યું હતું કે જ્યારે ફિલ્મ “શર્મિલી” આવી ત્યારે મને ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યો હતો. કારણકે મેં તે ફિલ્મમાં રાખીનાં વાળ ખેંચ્યા અને કપડા ફાડવાના પ્રયત્ન કર્યા હતા. તે સીનને લઈને મારા ઘરવાળા મારુ મોઢું જોવા માંગતા ન હતા અને તેમનું કહેવું હતું કે શું આ કોઈ કામ છે? કોઈ સારું પાત્ર કરો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *