આ અભિનેત્રીઓ ની માં દેખાય છે તેનાથી પણ વધારે સુંદર, ફોટોસ જોઈને તમે આશ્ચર્યમાં પડી જશો

આ અભિનેત્રીઓ ની માં દેખાય છે તેનાથી પણ વધારે સુંદર, ફોટોસ જોઈને તમે આશ્ચર્યમાં પડી જશો

બોલીવુડ ઈન્ડસ્ટ્રી નાં સ્ટાર્સ કોઈને કોઈ કારણથી હંમેશા ચર્ચામાં રહે છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં એકથી એક સુંદર અભિનેત્રીઓ છે. જે અવારનવાર ચર્ચાઓ માં રહે છે. પરંતુ આજે તમને આ લેખનાં માધ્યમથી બોલીવુડ ઇન્ડસ્ટ્રી ની એ અભિનેત્રીઓ વિશે જાણકારી આપીશું જેમની માતા તેમના કરતાં પણ સુંદર અને ફિટ લાગે છે. તમે આ માતા પુત્રી ની જોડી ને જોશો તો તમને કોઈ ફરક લાગશે નહીં. દેખાવની વાત માં પોતાની પુત્રીઓને પણ ટક્કર આપે છે. તો ચાલો જાણીએ આ લિસ્ટમાં કોનું નામ આવે છે.

ઉર્વશી રૌતેલા – મીરા રૌતેલા

ઉર્વશી રૌતેલા ભારતીય મોડલ અને નામચીન અભિનેત્રી છે. ઉર્વશી રૌતેલા પોતાની મોડેલિંગ દરમિયાન અનેક મોટા એવોર્ડ પોતાના નામ કર્યા છે. ઉર્વશી મિસ યુનિવર્સનો એવોર્ડ પણ પોતાના નામે કરી ચૂકી છે. જણાવી દઈએ તો ઉર્વશી રૌતેલા પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત “સિંહ સાહેબ દ ગ્રેટ” થી કરી હતી. ઉર્વશી ની સુંદરતા નાં લાખો લોકો દિવાના છે. અભિનેત્રી એ સુંદરતા પોતાની માતા જોડે થી મેળવી છે. ઉર્વશી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અને ચાહકો વચ્ચે હંમેશાં તેની માતા સાથે ફોટાઓ શેયર કરતી રહે છે. તેની માતાનું નામ મીરા રૌતેલા છે. તમે ફોટામાં જોઈ શકો છો કે, તેની માતા સુંદરતાની વાત માં ઉર્વશી થી ઓછી નથી.

અનન્યા પાંડેય – ભાવના પાંડેય

અનન્યા પાંડેય બોલીવુડ ઇન્ડસ્ટ્રી નાં ફેમસ અભિનેતા ચંકી પાંડેયની પુત્રી છે. અનન્યા પાંડેયે પોતાના ફિલ્મ કારકિર્દીની શરૂઆત ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર ટુ” થી કરી હતી. અનન્યા એ ખૂબ જ ઓછા સમયમાં સારી ઓળખાણ મેળવી છે. તે ખૂબ જ સ્ટાઇલિશ અભિનેત્રી છે. પરંતુ તેની માતા પણ કંઈ ઓછી સ્ટાઇલિશ નથી. તમને જણાવી દઈએ તો, અનન્યા પાંડેય ની માતા નું નામ ભાવના છે. અનન્યા સોશિયલ મીડિયા પર માતાની સાથે ફોટાઓ શેયર કરતી રહે છે.

શ્રદ્ધા કપૂર – શિવાંગી કપૂર

બોલીવુડ ઇન્ડસ્ટ્રી ની મશહૂર અભિનેત્રીઓમાં શ્રદ્ધા કપૂર નું નામ આવે છે. તે બોલિવુડમાં સૌથી વધારે ફીસ લેનાર અભિનેત્રીઓ નાં લિસ્ટમાં આવે છે. શ્રદ્ધા કપૂરે ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માં સારી ઓળખાણ બનાવી છે. ખૂબ જ ઓછા સમયમાં તે ફેમસ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ તો શ્રદ્ધા કપૂર ની માતા નું નામ શિવાંગી કપૂર છે. અને તેની માતા દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. જેમકે તમે લોકો આ ફોટામાં જોઈ શકો છો કે, શ્રદ્ધા અને તેની માતા એક જેવી લાગે છે. શ્રદ્ધા કપૂર નાં ચહેરા પર તેની માતા ની સુંદરતા એકદમ સાફ જોવા મળે છે.

અલાયા – પૂજા બેદી

અલાયા અને પૂજા બેદી બંને હંમેશા પોતાના ફેશનેબલ સ્ટાઇલ નાં લીધે ચર્ચામાં રહે છે. ૨૩ વર્ષની અલાયા ની માતા સુંદરતાની વાતમાં બિલકુલ પાછળ નથી.

આલિયા ભટ્ટ – સોની રાજદાન

આલિયા ભટ્ટ ને બોલિવુડ ઇન્ડસ્ટ્રી ની ક્યુટ અભિનેત્રીઓમાં એક ગણવામાં આવે છે. તેમની સુંદરતા અને સારા અભિનય નાં લાખો લોકો દિવાના છે. તમને જણાવી દઈએ તો આલિયા ભટ્ટની માતા સોની રાજદાન સુંદરતામાં આલિયા ભટ્ટ ની બિલકુલ પણ પાછળ નથી. સોની રાજદાન ની ઉંમર ૬૪ વર્ષની છે. પરંતુ આ ઉંમરમાં પણ તેની સુંદરતા સાફ જોવા મળે છે.

સોહા અલી ખાન –  શર્મિલા ટાગોર

સોહા અલી ખાન બીલકુલ પોતાની માતાની જેમ જ સુંદર દેખાય છે.  આ ઉંમરમાં પણ શર્મિલા ટાગોર સુંદરતાની વાત માં કોઈથી પાછળ નથી.

ટ્વિંકલ ખન્ના –  ડિમ્પલ કાપડિયા

ટ્વિન્કલ ખન્ના બોલીવુડ ઇન્ડસ્ટ્રી નાં સુપરસ્ટાર રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પુત્રી છે. ટ્વિંકલ ખન્ના ની ઉંમર ૪૭ વર્ષની છે. પરંતુ આ ઉંમરમાં પણ તેની સુંદરતામાં કોઈ ફરક નથી. ટ્વિંકલ ખન્નામાં પોતાની માતા ની ઝલક જોવા મળે છે. આ બંને માતા-પુત્રી ની જોડી એકદમ સ્ટાઇલિશ છે.

ઈશા દેઓલ – હેમા માલિની

બોલિવુડ ઇન્ડસ્ટ્રી ની ડ્રીમ ગર્લ કહેવાતી અભિનેત્રી હેમા માલિની ની પુત્રી ઇશા દેઓંલે પણ પોતાની માતાની જેમ જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં કામ કર્યું છે. પરંતુ પોતાની માતાની જેમ સફળ ના રહી. ઇશા દેઓલ ની સુંદરતાની વાત કરીએ તો, તેણે પોતાની સુંદરતા પોતાની માતા જોડે થી મેળવી છે. હેમામાલીની અત્યારે પણ ખૂબ જ સુંદર લાગે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *