આ અભિનેત્રીએ 56 વર્ષની ઉંમરે કરાવ્યું બિકીની ફોટોશૂટ, જુઓ અભિનેત્રીનો સિઝલિંગ અવતાર

આ અભિનેત્રીએ 56 વર્ષની ઉંમરે કરાવ્યું બિકીની ફોટોશૂટ, જુઓ અભિનેત્રીનો સિઝલિંગ અવતાર

સલમા હાયક હોલીવુડની શ્રેષ્ઠ અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ છે. હાલમાં જ તેણે પોતાનો બિકીની ફોટો શેર કર્યો છે.

સલમા હાયક હોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ છે.

સલમા હાયક અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની શ્રેષ્ઠ તસવીરો શેર કરતી રહે છે.

હાલમાં જ સલમા હાયેકે બિકીનીમાં તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. સલમા હાયેક 56 વર્ષની છે. પરંતુ તેના ચાહકો તેની ફિટનેસથી પ્રભાવિત છે.

તાજેતરમાં સલમા હાયકે પોતાનો બિકીની ફોટો શેર કર્યો અને લખ્યું કે “હેપ્પી નેશનલ બિકીની ડે..તમે માનશો કે બિકીની 77 વર્ષ પહેલા આવી હતી.”

સલમા હાયેક અવારનવાર બિકીનીમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરે છે. તેના ચાહકો તેના ખૂબ વખાણ કરે છે.

સલમા હાયેકની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેને ઈન્સ્ટાગ્રામ પર 56 મિલિયન લોકો ફોલો કરે છે.

સલમા હાયક છેલ્લે ‘મેજિક માઈક લાસ્ટ ડાન્સ’માં જોવા મળી હતી.

સલમા હાયેકની ફિલ્મોમાં ‘ગ્રોન અપ્સ’, ‘ફ્રિડા’, ‘ડેસ્પેરાડો’, ‘એટર્નલ્સ’ અને ‘ફ્રોમ ડસ્ક ટીલ ડાઉન’નો સમાવેશ થાય છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *