આ ૪ એક્ટર્સને જ્યારે પતિ અને આશિક તરફથી મળ્યો હતો દગો, એક તો ૨૨ વર્ષ મોટા એક્ટર સાથે કરી બેઠી હતી પ્રેમ

આ ૪ એક્ટર્સને જ્યારે પતિ અને આશિક તરફથી મળ્યો હતો દગો, એક તો ૨૨ વર્ષ મોટા એક્ટર સાથે કરી બેઠી હતી પ્રેમ

નાના મોટા પડદાની એવી ઘણી અભિનેત્રીઓ છે. જેઓ તેમના કામની સાથે સાથે તેમના અંગત જીવન નાં લીધે પણ ચર્ચાઓ માં  રહે છે. ફિલ્મી સ્ટાર્સ ઘણીવાર તેમના લગ્ન અને લવ લાઈફ માટે હેડલાઇન્સ માં રહે છે. ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને સાચો પ્રેમ નસીબ થયો છે. અને તેણે પોતાના પ્રેમ સાથે જ લગ્ન કર્યા છે. જ્યારે અનેક અભિનેત્રીઓ ને દગો પણ મળ્યો છે. અને ઘણી વખત તો વાત ખુબજ  આગળ સુધી પણ પહોંચી હતી. આજે તમને ૪ એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું. જેમણે પતિ અથવા બોયફ્રેન્ડ થી દગો મળ્યો છે. અને તેમને તે દરમિયાન પોતાના પ્રેમી નાં ગુસ્સાવાળા સ્વભાવ ને સહન પણ કરવો પડ્યો છે.

શ્વેતા તિવારી

 

શ્વેતા તિવારી એક ફેમસ ટીવી અભિનેત્રી છે. તે અનેક સિરીયલોમાં કામ કરી ચૂકી છે. અને ટીવી નાં પ્રખ્યાત રિયાલિટી શો બિગ બોસ ૪ ની વિજેતા પણ રહી છે. પોતાના જીવનની સાથે જ દરેક સમયે  પોતાના સામાન્ય જીવનને લઈને પણ ચર્ચાઓમાં બની રહેતી હતી. તેમણે વર્ષ ૨૦૦૭ માં રાજા ચૌધરી જોડે છૂટાછેડા લીધા પછી અભિનવ કોહલી જોડે સંબંધ બાંધ્યો. ત્યારપછી તેમનો આ સંબંધ પણ પૂર્ણ થઈ ગયો. અને તેણે બીજા પતિ અભિનવ પર બે વર્ષ પહેલાં શ્વેતાને દગો આપ્યો.

કંગના રાણાવત

બોલિવૂડની બિન્દાસ અભિનેત્રી કંગના રાણાવત નું નામ પણ આ સૂચિ માં આવે છે. કંગના રાણાવત નું નામ ઘણા અભિનેતાઓ સાથે જોડાયેલું છે. બોલીવુડમાં તેમનું પહેલું અફેર અભિનેતા આદિત્ય પંચોલી સાથે હતું. પરિણીત આદિત્ય ઈન્ડસ્ટ્રીમાં બિલકુલ નવી કંગના રાણાવતની સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. કંગના એ કહ્યું હતું કે, હું મુંબઈમાં એકદમ નવી છું. અઢાર વર્ષની પણ ન હતી. અને એક હોસ્ટેલ માં રહેતી હતી. જ્યારે આદિત્ય પંચોલીએ મને એક ફ્લેટ આપ્યો હતો. પરંતુ તેમણે મને ત્યાં હાઉસ અરેસ્ટ કરી દીધી હતી. મેં આ વિશે તેની પત્ની ને વાત કરી પરંતુ તેમણે પણ મારી મદદ કરવાની ના પાડી દીધી. અને હું ઘણી મુશ્કેલ થી બારીમાંથી કૂદીને તે ઘરથી ભાગી શકી. ત્યાર બાદ અનુરાગ બાસુ અને તેની પત્ની એ મારી મદદ કરી. અનુરાગે  પંદર દિવસ સુધી મને તેમની ઓફિસમાં સંતાડીને રાખી. જણાવી દઈએ કે, આદિત્ય કંગના રાણાવત થી ઉંમરમાં ૨૨ વર્ષ મોટો છે તે છતાં પણ બંને એકબીજા નજીક આવી ગયા હતા.

યુક્તા મુખી

અન્ય અભિનેત્રીઓની રીતે યુકતા મુખીને પણ પ્રેમમાં દગો મળ્યો છે. પૂર્વ મોડલ અને વર્ષ ૧૯૯૯ માં મિસ વર્લ્ડ રહી ચૂકેલી યુક્તા એ બિઝનેસમેન પ્રીત તુલી સાથે લગ્ન ૨૦૦૮ માં કર્યા હતા. ત્યાં જ વર્ષ ૨૦૧૩ માં તેમણે પોતાના પતિ ઉપર દહેજ નો કેસ કર્યો હતો. જાણકારી પ્રમાણે પ્રિન્સે યુક્તા ને શારીરિક અને માનસિક રૂપથી ઠેસ પહોંચાડી હતી. અને તેનો સંબંધ ત્યારબાદ ૨૦૧૪ માં છૂટાછેડા સાથે તૂટી ગયો. જણાવી દઈએ કે, યુક્તા અનેક બોલિવૂડ ફિલ્મો માં જોવા મળ્યા છે.

દલજીત કૌર

દલજીત કૌર એક ટીવી અભિનેત્રી છે. દલજીત કૌર ને બિગ બોસ ૧૩ ની પ્રતિયોગી અને ડાન્સ શો નચ બલિયે ૪ વિજેતા નાં રૂપમાં પણ ઓળખવામાં આવે છે. દલજીત એ વર્ષ ૨૦૦૯માં શાલીન ભાનોટ સાથે લગ્ન કર્યા હતા. અને ૬ વર્ષ પછી બંનેનો સંબંધ નો અંત આવી ગયો હતો. દલજીત એ શાલીન વિરોધ  કેસ કર્યો હતો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *