આ ૧૫ તસ્વીરો બોલીવુડની શરમજનક હકીકતને બહાર લાવે છે, કેમેરાની પાછળ થાય છે કઈક આવું કામ

આ ૧૫ તસ્વીરો બોલીવુડની શરમજનક હકીકતને બહાર લાવે છે, કેમેરાની પાછળ થાય છે કઈક આવું કામ

ફિલ્મ્સ કે સિનેમાને સમાજનો અરીસો કહેવામાં આવે છે. ભારતમાં ફિલ્મોનો ઇતિહાસ ૧૦૦ વર્ષ કરતા પણ વધુ પાછળનો છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જે ફિલ્મોથી પ્રભાવિત ન હોય, જેને ફિલ્મો જોઇ ન હોય અથવા તેને ફિલ્મો વિશે જાણકારી ન હોય. દર વર્ષે ફિલ્મો ભારતમાં હજારો કરોડનો બિઝનેસ કરે છે. ફિલ્મો અને ગીતો દર્શકોનાં દિલ અને દિમાગમાં એક ઊંડી છાપ છોડી દે છે અને વ્યક્તિને થોડા સમય માટે નવી દુનિયામાં લઈ જાય છે. વળી ફિલ્મો જોવામાં ખુબ જ મનોરંજક હોય છે અને જોવાથી એવું લાગે છે કે કેવું બધુ સરળતાથી થઈ ગયું. પરંતુ વાસ્તવિકતામાં એવું કંઈ હોતું નથી.

ફિલ્મો બનાવવામાં મહિનાઓની મહેનત લાગે છે. ફિલ્મની દરેક વસ્તુએ ખુબ જ સંપૂર્ણ બતાવવા માટે પહેલા કેમેરાની પાછળ ઘણું કામ કરવું પડશે. દરેક વખતે આપણે ફિલ્મો દ્વારા કેમેરાની સામે વસ્તુઓ જોઈ શકીએ છીએ, પરંતુ આજે અમે તમારા માટે કેટલીક તસ્વીરો લાવ્યા છીએ, જ્યાં તમને કેમેરાની પાછળનું કામ દેખાશે. જેમાં બોલીવુડ અને હોલિવુડ બંનેની ફિલ્મો સાથે જોડાયેલી તસ્વીરોનો સમાવેશ થાય છે. તો ચાલો આવી જ કેટલીક તસ્વીરો પર એક નજર કરીએ.

‘તમાશા’ ના સેટ પર દીપિકા પાદુકોણ, રણવીર કપુર અને ફિલ્મના ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલી.

ફિલ્મ ‘જબ તક હૈ જાન’ નાં રોમેન્ટિક ગીત “સાંસ” નાં શુટિંગ દરમિયાન અભિનેતા શાહરૂખ ખાન, કેટરિના કૈફ અને કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ.

૨૦૧૫ની ફિલ્મ ‘દિલવાલે’ નાં સેટ પર શાહરૂખ ખાન અને કાજોલ.

અભિનેતા વિકી કૌશલ વર્ષ ૨૦૧૨માં દિગ્દર્શક અનુરાગ કશ્યપની ફિલ્મ “ગેંગ્સ ઓફ વાસેપુર” નાં સેટ પર કામ કરતાં હતા.

આ તસ્વીર ચમેલી ફિલ્મના ‘ભાગે રે મેન’ ગીતના શુટિંગ દરમિયાન કરવામાં આવી છે. જેમાં અભિનેત્રી કરીના કપુર જોવા મળી રહી છે.

આ તસ્વીરો કોલાજ ફિલ્મ ‘રાઝી’ નાં સેટનો છે. જેમાં આલિયા ભટ્ટ અને ફિલ્મનાં ડાયરેક્ટર જોઇ શકાય છે.

અભિનેત્રી તાપ્સી પન્નુ ફિલ્મ ‘મનમર્ઝિયાં’ નાં સેટ પર.

વર્ષ ૨૦૧૧માં શાહરૂખ ખાનની સુપરફ્લોપ ફિલ્મ રા-વન. આ એજ ફિલ્મનાં શુટિંગ દરમિયાન લેવામાં આવેલ તસ્વીર છે.

Justice League ફિલ્મમાં એક્શન સીનના શુટિંગ દરમિયાન Wonder Woman નાં રોલની ભુમિકા નિભાવી રહેલી અભિનેત્રી Gal Gadot.

Spider-Man: Homecoming માં ટોમ હોલેન્ડનાં વેબ-સ્લિંગિંગ દ્રશ્યો આ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હતા.

Beauty and the Beast ફિલ્મમાં સ્પેશિયલ ઇફેક્ટ્સનાં ઉપયોગ પહેલાં અને પછીની આ તસ્વીરો છે.

Doctor Strange ફિલ્મમાં જાદુ બતાવવા માટે આવી કેટલીક ટ્રીકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પહેલા અને પછીના ફોટાને એક સાથે જુઓ.

ફિલ્મ King Kong માં આ સીન ખુબ જ ડરામણો અને ભયંકર નજર આવે છે. પરંતુ કેમેરા પાછળનું કામ જુઓ. સીન સેટ ઉપર કંઈક આવો નજર આવે છે.

The Jungle Book નાં નવા લાઇવ-એક્શન વર્ઝનને સારો આવકાર મળ્યો હતો. ફિલ્મમાં મોગલીને ઉછેરનાર વરુ આવું જ લાગે છે.

આ ફોટો I Robot દરમિયાનનો છે. આ ફિલ્મમાં સ્પેશિયલ ઇફેક્ટ્સની મદદથી રોબોટને બતાવવામાં આવ્યો હતો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *